________________
૧૦-૨૯ થી ૯૩૫
૧૩
દુ:ખથી મુકત થયા... અહંત ધર્મ દશ લાખ વર્ષનું સતયુ પાછળીને સિદ્ધ યાવતુ દુ:ખ મુકત થયા... અહત નમી દશ હજાર વર્ષનું સવયુિ પાળીને સિદ્ધ યાવતું દુ:ખ મુકત થયા... વાસુદેવ પુષસિંહ દશ લાખ વર્ણનું સવણ ભોગવીને છઠ્ઠી તમા પૃવીમાં નૈરવિકપણે ઉપય... અહં નેમિ દશ ધનુ ઉંચા હતા, ૧ooo વર્ષનું સવયુિ પાળીને સિદ્ધ યાવતું દુઃખ મુક્ત થયા. વાસુદેવ કૃષ્ણ દશ ધનુષ ઉંચા હતા, ૧૦૦૦ વર્ષનું સાયુ ભોગવીને ત્રીજી વાલુકાપભા પૃણીમાં ઉત્પન્ન થયા.
[૩૧] ભવનવાસી દશ ભેદે કહ્યા - અસુકુમાર ચાવત્ સ્વનિત કુમાર આ દશ પ્રકારના ભવનવાસી દેવોના દશ ચૈત્યવૃક્ષો કા છે - [૩૨] અત્ય, સતવણ, શાભલિ, ઉંબર, શિરીષ, દધિપણ, વંજુલ, પલાશ, વાઘ, કણેરફા..
[૩૩] સુખ દશ પ્રકારે કહ્યું છે. તે - [૩૪] આરોગ્ય, દીર્ધાયુ, આયત્વ, કામ, ભોગ, સંતોષ અસ્તિ, સુખભોગ, નિષ્ક્રમ, અનાબાધ (મોr).. [૩૫] ઉપઘાત દશ ભેટે કો –
- ઉદગમોપઘાત ઉત્પાદનોપઘાત, જેમ પાંચમાં સ્થાનમાં કહ્યું તેમ યાવતું પરિક્ષણોપઘાત, જ્ઞાનોપઘાત દર્શનોપઘાત, ચાઓિપઘાત, પીતિ વડે ઉપઘાત, સરક્ષણોપઘાત... વિશોધિ દશ ભેદે કહી છે – ઉગમવિશોધિ, ઉત્પાદન વિશોધિ ચાવત સારણ વિશોધિ.
• વિવેચન-૯૨૯ થી ૩૫ -
[૯૨૯] તેમાં અધર્મ-શ્રુત લક્ષણ વિહીનત્વથી અપૌોય આદિ અનાગતમાં ધર્મસંજ્ઞા-આગમબુદ્ધિ તે મિથ્યાત્વ કેમકે વિપર્યસ્ત છે.
ધર્મ-કર્ષ, છેદાદિ શુદ્ધ, આપ્તવચન લક્ષણ સમ્યકકૃતમાં અધર્મ બુદ્ધિ. બધાં પુરષો ગાદિવાળા અને અસર્વજ્ઞ છે, કેમકે પુરુષપણાથી જેમ હું, ઇત્યાદિ પ્રમાણથી અનાપ્ત પુપો છે અને આતના અભાવથી તેમણે ઉપદેશેલ શાસ્ત્ર, ધર્મરૂપ નથી. ઇત્યાદિ કુવિકલ્પણ અનામત બુદ્ધિરૂપ મિથ્યાવ... ઉમા-મોક્ષમાર્ગ પ્રત્યે અપંગ, વસ્તુતવાપેક્ષાથી વિપરીત શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાન રૂપ તેમાં માર્ગબુદ્ધિ.
માર્ગમાં અમા”સંજ્ઞા... અજીવ-આકાશ, પરમાણુ દિમાં જીવસંજ્ઞા. આ બધું જડ, ચૈતન્ય, પુરુષરૂપ છે આદિ મંતવ્યથી - -
પૃથ્વી આદિ જીવોમાં અજીવ સંજ્ઞા, જેમકે - પૃથ્વી આદિ જીવો નથી, કેમકે ઉચશ્વાસાદિ, પ્રાણિ ધર્મોનો ઘટની જેમ સાક્ષાત્કાર થતો નથી.
અસાધુ-છ જીવનિકાયના વધવી ન નિવર્સેલ, ઓશિકાદિ ભોજી અને બ્રાહામારીમાં સાધુ સંજ્ઞા, જેમ - આ સાધુઓ છે કેમકે, સર્વે પાપ પ્રવૃત છતાં બ્રાહ્મમુદ્રાધારિ હોવાથી, ઇત્યાદિ વિકલ્પરૂપ બુદ્ધિ. - સાધુ-બ્રહ્મચર્યાદિ ગુણ સંયુક્તમાં અસાધુસંજ્ઞા, આ સાધુઓ કુમારપણે પ્રવજિત છે માટે તેઓની ગતિ નથી, કેમકે પુત્રરહિતની ગતિ નથી, સ્નાનાદિ રહિતત્વથી, એવી વિકલ્પાત્મક બુદ્ધિ.
અમુકામાં-કર્મ સહિત લોક વ્યવહારમાં પ્રવૃત્તને મુક્ત સંજ્ઞા. જેમ- અણિમાદિ
૧૭૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ આઠ ભેદે ઐશ્વર્ય પામીને નિવૃત્ત આત્મા પરમ દુતરને તરીને હર્ષ પામે છે તેવી બુદ્ધિ... મુક્તમાં-સકલ કર્મકૃત વિકારી રહિત અને અનંત જ્ઞાન-દર્શન-સુખવીર્યયુક્ત જીવોમાં અમુક્ત સંજ્ઞા. આવા પ્રકારના મુક્ત જીવો જ નથી, કેમકે અનાદિ કર્મસંયોગ નિવારવા શક્ય જ છે - અનાદિવથી જ આત્મા અને આત્માના સંયોગની જેમ અથવા મુક્ત જીવો જ નથી, કેમકે મુક્ત જીવોનું બુઝાયેલ દીવાની જેમ સમાનત્વ હોવાથી અથવા આત્માનું જ નાસ્તિપણું છે ઇત્યાદિ બુદ્ધિ.
[૩૦] અનંતર મિથ્યાત્વના વિષયપણાએ મુક્તો કહ્યા. હવે તેના અધિકારથી ત્રણ તીર્થકરોનું દશ સ્થાનક અનુપાતથી મુક્તત્વ કહે છે. ત્રણે સૂત્રો સુગમ છે. વિશેષ એ - યાવત્ શબ્દથી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃત, સર્વ દુઃખ ક્ષીણ થયા છે તેવા એમ સમજવું ઉક્ત તીર્થંકર મહાપુરુષ છે માટે મહાપુરુષ-સંબંધી ત્રણ સૂત્રો કહ્યા, તે સુગમ છે.
[૯૩૧] નૈરયિકપણે ઉપજ્યા, નાકોની સમીપતાથી ભવનવાસી દેવોના બે સૂત્ર કહ્યા, તે સુગમ છે... [૩૨] અસુર, નાગ, સુવર્ણ, વિધુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશિ, પવન, સ્વનિત એ દશ ભવનવાસીઓ છે, એ ક્રમથી અશ્વત્થ વગેરે ચૈત્યવૃક્ષો, જે સિદ્ધાયતનાદિના દ્વારનો વિશે સંભળાય છે તે સમજવા.
[૩૩] ભવનવાસી દેવો કહ્યા, તેમને સુખ હોવાથી સામાન્યથી સુખનું સૂત્ર કહે છે... [૩૪] આરોગ્ય-નિરોગતા, દીર્ધાયુ-લાંબુજીવિત, શુભ એવું વિશેષણ સમજવું. આદ્યવ-ધનપતિવ, સુખનું કારણ હોવાથી સુખ અથવા ધનવાન વડે કરતી પૂજા તે આ wા . • x• કામ-શબ્દ, રૂપલક્ષણ, સુખનું કારણ હોવાથી સુખ, ભોગ-ગંધ, રસ,
સ્પર્શલક્ષણ. સંતોષ-આલોચ્છાપણું. સંતોષતું આનંદરૂપ હોવાથી સુખ છે. કહ્યું છે - માનુષ્યત્વને સાર આરોગ્ય, ધર્મનો સાર સત્ય, વિધાનોસાર નિશ્ચય, સુખનો સાર સંતોષ છે. કાસ્થિ - અસ્તિ - જે વસ્તુની જ્યારે જરૂર પડે ત્યારે તે વસ્તુ હોવી, માટે સુખ છે.
શુભભોગ-અનિંદિત ભોગ, વિષયોમાં ભોગ કિયા તે સાતાના ઉદય વડે પ્રાપ્ત કરવા યોગ્યત્વથી સુખ છે. તિક્રમણ-નીકળવું તે, અવિરતિરૂપ કાદવમાંથી નીકળવું એટલે પ્રવજ્યા - x • અર્થાત્ દિક્ષા જ સંસારીજીવોને સુખરૂપ છે કેમકે બાધારહિત, સ્વાધીન અને આનંદરૂપ છે. આ કારણથી જ કહે છે - બાર માસ દિક્ષાપયિી શ્રમણ નિક્શિ અનુત્તર દેવોની તેજોલેશ્યાને ઉલ્લંઘી જાય છે. જે સુખ ચક્રવર્તીને નથી, ઈન્દ્રોને પણ નથી, તે સુખ લોકના વ્યાપાર રહિત સાધુઓને આ લોકમાં જ હોય છે. બીજા સુખો દુ:ખપતિકાર માત્ર અને સુખ અભિમાનજનક હોવાથી તાવથી સુખ નથી.. અનાબાધ-નિક્રમણ સુખ પછી અનાબાધ-નથી વિધમાન જન્મ-જરામરણ-સુધા-પિપાસાદિ અબાધા જેમાં તે. અર્થાત્ મોક્ષસુખ. કહ્યું છે - અવ્યાબાધ સિદ્ધોને જે સુખ છે, તે મનુષ્યોને કે સમગ્ર દેવોને પણ નથી.
[૯૩૫] નિકમણ સુખ ચાઝિસુખ કહ્યું, તે અનુપહત અનાબાધ સુખને માટે થાય, તેથી એ સુખના સાધનરૂપ ચાસ્ત્રિના મતાદિ અને જ્ઞાનાદિના ઉપઘાતનું નિરપણસૂગ છે. તેમાં (૧) જે ઉદ્ગમ-આધાકમદિ સોળ પ્રકારના દોષ વડે ચાસ્ત્રિનું