________________
પ/૧૪૩૨,૪૩૪
૧૬૧
કાળ- ત્રણ વર્ષના પર્યાયવાને આચાર પ્રકલાની વાચના આપે. ચાર વર્ષનાને સમ્યફ રીતે સૂયગડાંગની વાચના આપે. પાંચ વર્ષ પર્યાયીને દસા-કલા-વ્યવહારની વાચના આપે. આઠ વર્ષના દીક્ષિતને ઠાણાંગ અને સમવાયાંગની વાચના આપે. દશ વર્ષનાને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિની, અગિયાર વર્ષનાને ક્ષલક વિમાન પ્રવિભક્તિ, મહદ્ વિમાન પ્રવિભક્તિ. આદિ પાંચ અધ્યયનોની બાર વર્ષનાને અરણોપપાતાદિ પાંચ અધ્યયનની, તેર વર્ષનાને ઉત્થાનકૃતાદિ ચારની, ચૌદ વર્ષનાને અસીવિષભાવનાની, પંદર વર્ષનાને દિડીવિષ ભાવનાની સોળ વર્ષનાને ચારણભાવનાની, સત્તર વર્ષનાને મહાસુમિણા ભાવનાની, અઢાર વર્ષનાને તેજોનિસર્ગની, ઓગણીશ વર્ષનાને દૈષ્ટિવાદ-બારમાં ગની અને સંપૂર્ણ વીશ વર્ષ પર્યાયવાળાને સમગ્ર સૂત્રની વાચના આપવી.
તે જ વાસના ન આપનાર, ગ્લાન, શૈક્ષના વૈયાવૃત્યમાં સ્વયં સારી રીતે તત્પર થતો નથી તે ચોયું. તે જ સાધુ, ગણને પૂછ્યા વિના અન્ય ક્ષેત્રમાં ગમનાદિ કરે છે, આવા સ્વભાવવાળો તે અનાપૃચારી. પૂછીને વિસ્તાર નથી તે પાંચમું વિગ્રહનું સ્થાન જાણવું. એનાથી વ્યતિરેક વડે અવિગ્રહ સૂત્ર છે, તે સ્પષ્ટાર્થવાળું છે.
[૪૩૪] નિષધાસૂત્રમાં - બેઠકો તે નિષધા - બેસવાના પ્રકારો, તેમાં આસનને વિશે પુતને નહીં લગાડવાથી બંને પગથી રહે તે ઉત્કટક. તેની જે નિષધા તે ઉત્કટકા. તથા ગાયનું દોહવું તે ગોદોહિકા, તેની માફક આ નિષઘા તે ગોદોહિકા. સમપણે બંને પગ અને બંને પુત જમીને લાગેલ છે જે નિષધામાં તે સમપાદપુતા પર્યકા-જિનપ્રતિમાવતુ જે પદાસને રૂઢ છે તે. અર્ધપર્યકા - સાથળ ઉપર એક પગ રાખવાW.
નો: રાગદ્વેષરૂપ વકત્વથી વર્જિત સામાયિકવાળાનું જે કર્મ કે ભાવ તે આર્જવ અર્થાત સંવર, તેના સ્થાનો તે આર્જવ સ્થાનો છે. સાધુ - સમ્યગદર્શન પૂર્વકત્વથી શોભન... મા નૈવ - માયાનો નિગ્રહ તે સાધુઆર્જવ અથવા યતિનો આર્જવ તે સાધુઆર્જવ. એ રીતે ચારે જાણવા.
સરળતાયુકત પ્રાણી મરીને પ્રાયઃ દેવ થાય છે, માટે દેવ કો• સૂમ-૪૩૫ થી ૪૩૯ :
[૩૫] જ્યોતિક દેવો પાંચ ભેદે કહ્યા - ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા... દેવો પાંચભેદે કહ્યા છે . ભાદ્રવ્યદેવ, નરદેવ, ધમદિવ, દેવાધિદેવ, ભાવવ.
[13] રિચારણા પાંચ ભેદે કહી - કાય પસ્ચિારણા, સાઈપરિચારણા, ૫ પ્રવિચારણા, શબ્દ પરિચારણા, મન પશ્ચિારણા.
[13] સુરેન્દ્ર અસુરરાજ ચમરની પાંચ અગમહિષીઓ કહી છે - કાલી, રાતી, રજની, વિધુત, મેધા... વૈરોચનેન્દ્ર વૈરોચનરાજની પાંચ મહિષીઓ કહી છે - {ભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના.
જિa૮અસુરેન્દ્ર અસુરરાજ યમરના પાંચ સંગ્રામિક સૈન્યો અને પાંચ સંગ્રામાધિપતિઓ કહા - પદાતિ સૈન્ય, અશ્વ સૈન્ય, હસ્તિ સૈન્ય, મહિષ ન્ય, રથ રૌન્ચ... ક્રમ, પદાતિ સૈન્યાધિપતિ છે, સૌદમી, અન્ન રીન્યાધિપતિ, કુંથ, [6/11].
૧૬૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ હતિ સૈાધિપતિ, લોહિતાક્ષ મહિષ રૌચાધિપતિ અને કિન્નર, રથ સૌન્ચનો અધિપતિ છે..
રોગનેન્દ્ર વૈરોચન રાજના પાંચ સંગ્રામિક સૈન્ય તથા પાંચ સંગ્રામિક સન્યાધિપતિ છે . પાયદળ સૈન્ય યાવતુ રથ સૈન્ય. તેમાં - - મહામ, પદાતિ સાધિપતિ મહાસૌદમ, અશ્વ સૈન્યાધિપતિ. માલંકાર, હસ્તિ સૈન્યાધિપતિ, મહાલોહિતાક્ષ, મહિષ સૈન્યાધિપતિ. કિં૫રિષ, રથ રીંન્યાધિપતિ છે.
નાગકુમારેન્દ્ર નાગરજ ધરણના પાંચ સંગ્રામિક સભ્ય અને પાંચ સંગ્રામિક સૈન્યાધિપતિ કહ્યા છે. પદાતિ સૈન્ય યાવત રથ સૈન્ય. તેમાં - ભદ્રસેન, પદાતિ રીન્યાધિપતિ. યશોધર, અન્નન્યાધિપતિ. સુદર્શન, હસ્તિ સૈન્યાધિપતિ, નીલકંઠ, મહિષ સૈાધિપતિ. આનંદ, રથનો - ૪ -
નાગકુમારેન્દ્ર નાગરાજ ભૂતાનંદના પાંચ સંગ્રામિક સૈન્ય અને પાંચ સંગ્રામિક સૈન્યાધિપતિ કહા છે - પદાતિ સૈન્ય યાવતું રથ સૈન્ય. તેમાં - દક્ષ, પદાતિ સૈન્યાધિપતિ સુગ્રીવ, અક્ષરજ્યાધિપતિ સુવિકમ, હસ્તિન્ય અધિપતિ. શોતકંઠ, મહિષ સૈન્યાધિપતિ. નોતર, થ રીન્યાધિપતિ છે.
સુપર્ણોદ્ર સુપરાજ વેણુદેવના પાંચ સંગામિક સૈન્ય અને પાંચ સંગ્રામિક સૈન્યાધિપતિઓ કહ્યા છે . પદાતિસૈન્યાદિ. એ રીતે જેમ ધરણેન્દ્ર કહ્યા તેમ વેણુદેવને કહેતા...વેણુદાલીને ભૂતાનંદવત કહેવા.
ધરણેન્દ્રd બધા દક્ષિણ દિશાના ઈન્દ્રો ઘોષપર્યક્ત કહેવા. ભુતાનંદને કહ્યા તેમ બધા ઉત્તર દિશાના ઈન્દ્રો મહાદોષ પા કહેવા.
- દેવેન્દ્ર દેવરાજ શકના પાંચ સંગ્રામિક સૈન્યો, પાંચ સંગ્રામિક સૈન્યઅધિપતિઓ કહ્યા છે . પદાતિ સૌખ્ય ચાવતુ રથ સૈન્ય. તેમાં-હરિભેગમેથી પદાતિ રૌજાધિપતિ છે વાયુ, અશ્ચર્સન્યાધિપતિ. રાવત, હરિતરીન્યાધિપતિ. દમદ્ધિ, વૃષભ સૈન્યાધિપતિ અને માઢર, રથ સૈન્યાધિપતિ છે.
દેવેન્દ્ર દેવરાજ ઈશાનના પાંચ સંગ્રામિક રીન્ગો, પાંચ સંગ્રામિક રીન્ય અધિપતિ કહ્યા છે . પદાતિ સૈન્ય ચાવત રથ સૈન્ય. તેમાં - લઘુપરાક્રમ, પદાતિ સૌન્યાધિપતિ. મહાવાયુ, આ% રીન્યાધિપતિ. પુષ્પદંત, હસ્તિ રીન્યાધિપતિ. મહાદામતિ, વૃષભ સૈન્યાધિપતિ, મહામાઢર, રથ સૈન્યાધિપતિ છે.
જેમ શકેન્દ્રને કહu તેમ બધાં દક્ષિણ દિશાના ઈન્દ્રો ચાવતુ આરણેન્દ્ર સુધી કહેવું. જેમ ઈશાનેન્દ્ર કહા તેમ ઉત્તરદિશાના બધા ઈન્દ્રો અમૃતેન્દ્ર સુધી કહેવા.
૪િ૩૯] દેવેન્દ્ર દેવરાજ શની અત્યંતર પદના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમ કહી છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનની અત્યંતર પદિાની દેવીની સ્થિતિ પાંચ પલ્યોપમ કહી છે.
• વિવેચન-૪૩૫ થી ૪૩૯ :
[૪૩૫] સૂત્ર સુગમ છે. વિશેષ આ - જ્યોતિષી, વિમાન વિશેષોમાં ઉત્પન્ન થયેલ તે જ્યોતિક. તેઓ ક્રીડાદિ સ્વભાવવાળા હોય છે અથવા જે ખવાય છે તે