________________
૪/૪/૩૯૭ થી ૪૦૨
૧૪૧ સુસાધુવતુ, કવન - આસક્તિત્વથી કરતુ. બીજો દ્રવ્યથી અમુક્ત. પણ ભાવથી મુક્ત : કેવલી ભરતયકીવ ચોથો ગૃહસ્થ, કાલ અપેક્ષાથી પણ આ સૂત્ર વિચારવું.
આસક્તિ ન હોવાથી મુક્ત અને વૈરાગ્ય સૂચક આકાર વડે મુકત-પતિવતું ઉકતથી વિપરીત એવો અમુક્ત-ગૃહસ્થાવસ્થામાં મહાવીરવતું. ત્રીજો આસક્તિ હોવાથી અમુક્ત-શઠયતિવતું. ચોથો ગૃહસ્ય.
[૯૮] જીવાધિકાગ્રી પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય સંબંધી સૂત્ર સુગમ.
(૩૯૯] બેઇન્દ્રિય સૂત્રો સુગમ છે. વિશેષ આ • x • જિલ્લાનો વિકાર તે જિલ્લામય, સના અનુભવમય આનંદરૂપ સૌગથી નાશ ન કરનાર તથા જિલૅન્દ્રિયની હાનિરૂપ દુ:ખ વડે ન જોડનાર થાય છે.
[૪oo] જીવના અધિકારથી જ સમ્યગુષ્ટિ જીવોના ક્રિયાસકો છે, તે સુગમ છે. વિશેષ આ - સમ્યગૃષ્ટિ જીવોને મિથ્યાત્વક્રિયાના અભાવે ચાર કિયાઓ છે. એકથી ચાર ઇન્દ્રિયવાળાને મિથ્યાર્દષ્ટિપણાથી પાંચે ક્રિયાઓ હોય છે. બેઇન્દ્રિયાદિને સાસ્વાદન સમ્યકત્વના અભાવથી વિવક્ષા કરી નથી. એ રીતે અહીં વિકસેન્દ્રિયના વર્જનથી સોળ ક્રિયાસો થાય છે.
(૪૦૧] અનંતર ક્રિયાઓ કહી. ક્રિયાવાળો બીજાના છતાં ગુણોનો નાશ કરે છે અને અવગુણોને પ્રકાશે છે, તે સૂત્રો સુગમ છે. વિશેષ આ - :- અન્યના વિધમાન ગુણોનો અપલાપ કરે છે, માનતો નથી - ક્રોધ વડે, તથા પ્રતિનિવેશ - “આ પૂજાય છે, હું પૂજાતો નથી.” એવી પૂજા ન સહન કરીને તથા બીજાએ કરેલ ઉપકારને જે જાણતો નથી તે અકૃતજ્ઞ. તેના ભાવરૂપ અમૃતજ્ઞા વડે અને મિથ્યાવ અભિનિવેશ બોધના વિપર્યાય વડે. * * *
ઉકત - ન વિધમાન ગુણો પ્રત્યે, પાઠાંતરી વિધમાન ગુણો પ્રત્યે બોલે. સ્વભાવ અથવા વર્ણન કરવા યોગ્યની સમીપતારૂપ નિમિત છે બોલવામાં તે અભ્યાસપ્રત્યય, અભ્યાસથી નિર્વિષય અને નિફળ પણ પ્રવૃત્તિ દેખાય છે. સમીપ રહેનારના ગુણોનું જ પ્રાયઃ ગ્રહણ થાય છે તથા બીજાના અભિપ્રાયની આનુવૃત્તિ છે જેમાં તે પરછંદાનુવૃત્તિક તથા કાર્યના હેતુથી ઇચ્છિત કાર્યને અનુકૂલ કરવા માટે તથા ઉપકારને વિશે પ્રત્યુપકાર છે જેને તે કૃતપ્રતિકૃત થતુ ઉપકારનો પ્રતિઉપકાર કરવા માટે અથવા એકનો ઉપકાર કર્યો - ગુણો પ્રશસ્યા, તે તેના છતા ગુણો પણ પ્રશંસે.
. [૪૦] આ ગુણોનો નાશ આદિ શરીર વડે કરાય છે માટે શરીરની ઉત્પત્તિ અને નિવૃત્તિ સૂત્રના બે દંડક છે, તે સુગમ છે. વિશેષ આ - ક્રોધ આદિ કર્મબંધના હેતુઓ છે, કર્મ શરીર ઉત્પત્તિનું કારણ છે માટે કારણમાં ઉપચારથી ક્રોધાદિને શરીર ઉત્પત્તિના નિમિતપણાએ કથન કરાય છે, આ હેતુથી “ચાર કારણે” ઇત્યાદિ કહ્યું. ક્રોધાદિજન્ય કર્મ પૂર્ણ થવાથી ક્રોધ આદિ વડે નિવર્તિત શરીર એમ કહ્યું. અહીં ઉત્પત્તિ - આરંભ માત્ર અને નિવૃત્તિ તો પૂર્ણતારૂપ છે -- ક્રોધાદિ શરીરની નિવૃત્તિના કારણો છે એમ કહ્યું, તેનો નાશ કરનારા ધર્મના કારણો છે, તે કહે છે
૧૪૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ • સૂત્ર-૪૦૩ થી ૪૦૬ :[૪૦]] ધર્મના ચાર દ્વારો કા • ક્ષાંતિ, મુક્તિ આર્જવ, માઈલ.
[૪૪] ચાર કારણે જીવ નૈરયિકપણાનું કર્મ બાંધે છે - મહા આરંભથી, મહા પરિગ્રહથી, પંચેન્દ્રિયના વધવી, માંસાહારથી... ચાર કારણે જીવ તિચિયોનિકપણાનું કર્મ બાંધે છે - માયા કરવાથી, વેશ બદલીને ઠગવાથી, જૂઠ બોલવાથી, ખોટા તોલ-માપ કરવાથી... ચાર કારણે જીવ મનુષ્યત્વ યોગ્ય કર્મ બાંધે છે . પ્રકૃત્તિ ભદ્રતાથી, પ્રકૃતિ વિનીતતાથી, દયાળુતાથી, મટાર રહિતતાથી... ચાર કારણે જીવ દેવપણાને યોગ્ય કર્મ બાંધે છે . સરાગ સંયમથી, દેશવિરતિપણાથી, બાળપોકમથી, અકામ-નિરાળી..
૪િ૦૫] ચાર પ્રકારે વાધ કહ્યા છે - તત, વિતત, રન, સુષિર.. ચાર ભેદ ના કહ્યા ચિતરિભિત, આરબડ, ભિસોલ... ચાર ભેદે ગેય કા - ઉક્ષિત, ઝક, મંદ, રોજિંદક... ચાર ભેદે માત્ર કહ્યાં - ગ્રંથિમ, વેષ્ટિમ, પૂમિ, સંઘાતિમ... ચાર ભેદે અલંકાર કહ્યા - કેશાલંકાર, વસ્ત્રાલંકાર, માહ્યાલંકાર, આભરણાલંકાર... ચાર ભેદે અભિનય કહ્યા છે - દાખાિક, પાંડુચુત, સામંતોષાયનિક, લોકમધ્યાવસાન.
[૪૬] સાનકુમાર અને મહેન્દ્રકલ્પ વિમાનો ચાર વર્ણવાળા કહ્યા - નીલા, પીળા, રાતા, ધોળા... મહાશુક અને સહસ્ત્રાર દેવોના ભવધારણીય શરીરો ઉકૃષ્ટથી ચાર હાથની ઉંચાઈવાળ કહ્યા છે.
• વિવેચન-૪૦૩ થી ૪૦૬ :[૪૩] યાત્રિ લક્ષણના દ્વાર જેવા દ્વાર - ઉપાયો કહેલ છે.
[૪૦૪] દ્વારો કહ્યા, તેમ હવે નારકાવાદિના સાધનરૂપ આરંભાદિ કર્મના દ્વારો છે, તે વિભાગથી ચાર સૂત્રો વડે કહે છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ આ - નૈરયિકપણા આયુષ્યાદિ કર્મ, પાઠાંતરથી નૈરયિકાયુ રૂપ કર્મદલિક.. { - ઇચ્છાના પરિમાણ વડે ન કરેલ, મર્યાદાપણાથી માર - પૃથ્વી આદિના ઉપમદનરૂપ મોટો આરંભ જેને છે તે - ચકવર્તી આદિ, તેનો ભાવ તે મહારંભતા, તે મહારંભપણે નારકીનું આયુ બાંધે, એ રીતે મહાપરિગ્રહથી પણ વિશેષ આ - ચોતરફથી ગ્રહણ કરાય તે પરિગ્રહ-હિરણ્ય, સુવર્ણ, દ્વિપદાદિ. સુમિ - માંસ, તેના આહાર વડે.
માયાવીપણે - માયા તે મનની કુટિલતા, નિવૃત્તિ એટલે બીજાને ઠગવા માટે શરીર ચેપ્ટાનું અન્યથા કરણ કે અચુપચાર, ખોટા તોલા અને ખોટા માપ વડે જે વ્યવહાર તે કૂટતુલા - કૂટમાન કહેવાય, તેનાથી.
પ્રકૃતિ - સ્વભાવથી ભદ્રકતા, બીજાને અનુતાપ ન કરનારી તે પ્રકૃતિભદ્રકતા વડે, સાનુક્રોશતા - દયાળુતાથી, મરતી - અન્યના ગુણોને ન સહન કરવા, તેના પ્રતિષેધરૂપ મસરતા વડે.
HTTસંયમ - કષાયયુક્ત ચાસ્ત્રિ વડે, કેમકે વીતરાગ સંયમીને આયુષ્યની બંધનો અભાવ હોય છે. સંયમસંયમ - તે દેશસંયમ. બાળક જેવા બાળ - મિથ્યાર્દષ્ટિ,