SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૪/૩૯૨ ૧૩૩ કરી, જૈન સાધુ ક્ષોભ ન પામ્યા. કુશીલ એટલે અહમનું પ્રતિસેવન, તેનો ભાવ તે પ્રતિસેવનતા ઉપસર્ગ અથવા કુશીલનું પ્રતિસેવન છે જેઓને તે પ્રતિસેવનકો -x - જેમ વસતિ માટે, પ્રોષિતભર્તૃકા સ્ત્રીના ઘરને વિશે સાંજે સાધુ આવ્યા ત્યારે ઇર્ષાળુ એવી ચાર સ્ત્રીએ સાધુને વસતિ આપી. દરેક સ્ત્રીએ ચાર પ્રહર સુધી સાધુને ઉપસર્ગ કર્યો પણ તે ક્ષોભ ન પામ્યા. ભયથી શ્વાનાદિ તિર્યંચો કહે છે. દ્વેષથી ચંડકૌશિક ભગવંતને ડશ્યો, આહાર હેતુથી સિંહાદિ અને સ્થાન રક્ષાર્થે કાગડી ઉપર્ણ કરે. આત્મસંતનીય - ઘનતા એટલે ઘસવા વડે, જેમ આંખમાં જ પડતા આંખને મશળી પીડા પામે છે - X• પડવા વડે - જેમ ઉપયોગ વિના ચાલનારનું પતના થતા દુ:ખી થાય છે. સ્તંભન વડે - ત્યાં સુધી બેઠો, ઉભો કે સૂતો, જ્યાં સુધી પગ વગેરે અકડાઈ જાય તે સ્તંભનતા. શ્લેષણા વડે - જેમ પગને સંકોચીને રહો, જેથી વાયુ વડે પણ રહી ગયા. વૃત્તિકારે ચાર ગાથા નોંધી છે, જેનો અર્થ પ્રાયઃ ઉપર કહેવાઈ ગયો. ઉપસર્ગો સહેવાથી કર્મક્ષય થાય છે, તેથી કર્મસ્વરૂપ બતાવે છે• સૂત્ર-૩૯૩ થી ૩૯૬ : [368] કમ ચાર ભેદ કહ્યા - શુભ અને શુભ, શુભ અને અશુભ, અશુભ અને શુભ, અશુભ અને અશુભ... કર્મો ચાર ભેદે કહ્યા - શુભ અને શુભવિષાકી, શુભ પણ શુભ nિકી, અશુભ પણ શુભવિકી, અશુભ અને અશુભવિપાકી... કર્મ ચાર ભેદે - પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશ. [૩૪] સંધ ચાર ભેદે છે - શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા [૩૫] બુદ્ધિ ચાર ભેદ છેઔતિકી, વૈનાયિક, કાર્મિક, પારિણામિકી... મતિયાર ભેટે છે - અવગ્રહમતિ, ઈહામતિ, અપાયમતિ, ધરણામતિ - અથવા • મતિ ચાર ભેદ છે - ઘSાના પાણી સમાન, વિરડાના પાણી સમાન, તળાવના પાણી સમાન, સાગરના પાણી સમાન [૩૯૬] સંસારી જીવો ચાર ભેદે છે - નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ... સર્વ જીવો ચાર ભેદે કહા - મનોયોગી, વચનયોગી, કાયયોગી, અયોગી - અથવા • સજીવો ચાર ભેદે કહn • શ્રી વેદાળા, પુરુષ વેદવાણા, નપુંસક વેદનાળા, આવેદકા - અથવા - સર્વે જીવો ચાર ભેદે કહ્યા - ચક્ષુદર્શની, અચકુંદની, અવધિદર્શની, કેવલદની - અથવા સર્વે જીવો ચાર ભેદે કહ્યા • સંયત, અસંયત સંતસંયત નોસંયતાસંયત. • વિવેચન-૩૯૩ થી ૩૯૬ : [33] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - કરાય તે કર્મ-જ્ઞાનાવરણીયાદિ. -૧- તે TM • પુન્ય પ્રકૃતિરૂપ, પુનઃ ગુમ - શુભાનુબંધીત્વથી - ભરતાદિ જેમ. -૨ શુભ પૂર્વવતુ પણ અશુભ - બ્રહ્મદત્તની જેમ. -3- અશુભ - પાપપ્રકૃત્તિ રૂ૫, પણ શુભાનુબંધીત્વથી શુભ - દુ:ખીને અકામ નિર્જર થવાથી. ૪- અશુભ પૂર્વવતું, ૧૩૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અશુભાનુબંધી, જેમ ધીવર. ૧- જુન - સાતા આદિ, સાતાદિપણે બાંધ્ય તેમજ ઉદયમાં જે આવે તે શુભવિપાક. -- શુભપણે જે બાંધેલ તે સંક્રમણકરણથી અશુભપણે ઉદયમાં આવે. •3- સંક્રમકરણથી કર્મમાં બીજા કર્મનો પ્રવેશ. કહ્યું છે કે - મૂલપકૃતિ વડે અભિજ્ઞ, ઉત્તર પ્રવૃત્તિઓને આત્મા, પ્રકૃતિના સ્વભાવથી સંક્રમાવે છે. આત્મા અમૂર્ત હોવાથી કઈ રીતે સંક્રમાવે ? અધ્યવસાયચી. મતાંતરે આ પ્રમાણે - આયુકર્મ પ્રકૃત્તિ અને દર્શન અને સાત્રિમોહની પ્રકૃતિનો સંક્રમ ન થાય. શેષ પ્રકૃતિનો સ્વજાતિમાં સંકમ થાય. અશુભપણે બાંધેલ અને શુભપણે ઉદયમાં આવે ત્રીજુ-ચોથું સુગમ છે. ત્રીજું કર્મસૂત્ર, ચોથા સ્થાનના ઉદ્દેશા-ર-ના બંધસૂકવતુ જાણવું. ચાર પ્રકારના કર્મના સ્વરૂપને સંઘ જ જાણે છે માટે સંઘસત્ર [૩૯૪] સંઘ સર્વત્ર પુરુષના વયન વડે સંસ્કારિત બુદ્ધિથી હોય. બુદ્ધિ, મતિવિશેષથી હોય માટે અતિ સૂત્ર. બુદ્ધિ અને મતિના સૂત્રો સુગમ છે. વિશેષ આ - સંઘ એટલે ગુણરત્નના પાણભૂત જીવોનો સમુદાય. તે સંઘમાં - તપશ્ચર્યા કરે તે શ્રમણ અથવા શોભન મન વડે - નિદાન પરિણામ લક્ષણ પાપરહિત ચિત સહિત વર્તે છે તે સમનસ તથા સ્વજન-પરજન વિશે જેનું મન તુલ્ય છે તે સમનસ. કહ્યું છે : સુમનવાળો, ભાવ વડે પાપ-મન ન હોય, સ્વજન-પરજનમાં કે માનઅપમાનમાં સમ હોય તે શ્રમણ અથવા શત્રુ-મિત્ર પ્રત્યે સમપણે વર્તે તે સમણ. કહ્યું છે - સર્વ જીવોમાં જેને કોઈ દ્વેષ યોગ્ય કે પ્રિય નથી, તે સમભાવ વડે સમન છે - શ્રમણની જેમ શ્રમણી જાણવી. શ્રાવક - જે જિતવચનને સાંભળે છે. કહ્યું છે - પ્રાપ્ત કરેલ દષ્ટિ આદિ વિશદ્ધ સંપત્તિ, સાધુજન પાસે રોજ પ્રભાતે ઉત્કૃષ્ટ સિદ્ધાંત સાંભળે તેને જિનેન્દ્રો શ્રાવક કહે છે. અથવા તવાઈના શ્રદ્ધાનથી સ્થિર થાય તે શ્રા, ગુણવાન સાd ફોકોમાં ધનને વાવે તે ૨, ક્લિષ્ટ કર્મજને ફેંકી દે છે . આવો હોય તે શ્રાવા - પદાર્થ ચિંતનથી શ્રદ્ધાળુતાને દઢ કરે, નિરંતર પાત્રોમાં ધનને વાવે, સાધુ સેવનથી પાપને દૂર કરે, તેને જ્ઞાનીઓ શ્રાવક કહે છે. • - આ રીતે શ્રાવિકા પણ જાણવી. [૩૯૫] ઉત્પત્તિ છે પ્રયોજન જેનું તે ઔત્પાતિકી. શું આ બુદ્ધિ ફાયોપશમજન્ય નથી ? સત્ય છે, પણ તે સાધારણ કારણ હોવાથી તેની અહીં વિવક્ષા નથી. વળી અન્ય શાસ્ત્ર કે કમભ્યિાસમાં આ બુદ્ધિની અપેક્ષા નથી પણ બુદ્ધિની ઉત્પત્તિ પૂર્વે અદષ્ટ, અશ્રુત, અનાલોચિત અર્થને તે જ ક્ષણમાં જેમ છે તેમ જેના વડે ગ્રહણ કરાય તે ઉભય લોક અવિરુદ્ધ, એકાંતિક ફળવાળી એ ઔપતાતિકી બુદ્ધિ છે. - X - આ બુદ્ધિ નટપુગરોહક આદિની જેમ જાણવી. ગુરની સેવારૂપ વિનય જેમાં કારણ છે અથવા વિનયપ્રધાન છે જેમાં તે વૈનયિકી બુદ્ધિ કાર્યભાર વિસ્તરણ સમર્થ, ધર્મ-અર્થ-કામના શાસ્ત્રો સંબંધી સૂઝાર્થનો પરમાર્થ ગ્રાહી અને ઉભયલોકમાં ફળવાળી આ વૈનાયિકી બદ્ધિ છે - x-નૈમિત્તિક સિદ્ધપુત્ર શિયાદિની જેમ જાણવી.
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy