________________
૪/૪/૧૬૮ થી ૩૬
૧૨૩
પ્રતિબંધમાં પુરષો યોજવા, તે આ રીતે - ગુરુ આદિમાં જેનો અલ્પ પ્રતિબંધ છે તે અલા અસત્યાદિ વડે નાશ થવાથી સંબકટ સમાન છે, એ રીતે સર્વત્ર ભાવવું.
(૩૪) ચતુપદો - Dલયર પંચેન્દ્રિય તિર્યંચો, એક ખુરવાળા તે એકખુરા - અશ્વાદિ. બે ખુરવાળા તે ગાય આદિ. સોનીના અધિકરણરૂપ એરણ, તેના જેવા પગવાળા - હાથી આદિ. નખવાળા તે સનખપદ - સિંહ આદિ. આ સૂત્ર અને પછીના બે સૂત્રોમાં જીવોને પુરુષ શબ્દ વડે વાચ્ય હોવાથી પુરુષાધિકારપણું છે... (૩૫) ચમમય પાંખવાળા - વાગુલી આદિ, લોમની પાંખવાળા - હંસાદિ, બીડાયેલ પાંખવાળા તે સમુદ્ગક પક્ષી, તે બહારના દ્વીપ સમુદ્રોને વિશે જાણવા, એ રીતે વિતતપક્ષી પણ.
(3૬) ક્ષુદ્ર અનંતર ભવમાં મોક્ષ ગમન અભાવથી અધમ પ્રાણવાળા તે ક્ષુદ્રપ્રાણા. સંપૂર્ણ વડે થયેલ તે સંમૂર્ણિમ. તિર્યંચ સંબંધી યોનિ જેમની છે તે સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક... (38) માળાથી ઉતરનાર, કોઈ પક્ષી માળાથી નીચે આવે પણ બાળક હોવાથી પરિભ્રમણ કરવાને અસમર્થ-તે એક. બીજો પરિભ્રમણ કરવા સમર્થ છે, પણ બીકણ હોવાથી માળામાંથી ઉતરતો નથી. બીજો ઉભય સમર્થ છે, ચોથો ઉભય અસમર્થ છે.
(3૮) ભિક્ષાચયએ જનાર પણ ગ્લાન, પ્રમાદાદિ કારણે પરિભ્રમણ ન કરનાર તે એક. બીજો ઉપાશ્રયથી નીકળતો પરિભ્રમણ શીલ છે, પણ સૂત્રાર્થ આસક્તિથી ભિક્ષાચર્યાએ જવા અસમર્થ. ત્રીજો-ચોથો ભંગ સ્પષ્ટ છે.
(૩૯) તપ વડે કૃશ દેહ અને કષાયને કૃશ કરેલ, એ રીતે ત્રણ ભંગ છે.
(૪૦) શરીરથી કૃશ, કષાયાદિથી કૃશ આત્મા તે નિકૃષ્ટાત્મક અથવા તપથી કૃશ દેહ પૂર્વે હતો . પછી પણ છે. અહીં પ્રથમ સૂત્ર વ્યાખ્યા કરવી. * * *
(૪૧) બુધવના કાર્યભૂત સક્રિયાના યોગથી બુધ - x • વળી બુઘવિવેક સહિત મન તે એક, બીજો બુધ, તેમજ છે, બુધ તે વિવિક્તમનથી છે ત્રીજો અસત્ કિયાવાળો છે માટે અબુધ, વિવેકી હોવાથી બુધ • x •
(૪૨) અનંતર સૂગ વડે એ જ કહે છે - સત્ ક્રિયાવાળો હોવાથી બુધ, જેનું મન બુદ્ધ છે, તે બુદ્ધ હૃદય - વિવેકયુક્ત મન હોવાથી અથવા શાસ્ત્રજ્ઞ હોવાથી બુધ અને કાર્યમાં અમૂઢ લક્ષણ હોવાથી બુદ્ધહદય.
(૪૩) આત્માના હિતમાં પ્રવર્તનાર, તે આત્માનુકંપક - પ્રત્યેક બુદ્ધ, જિનકભી કે નિર્દય.. પરાકંપક નિષ્કિતાર્થતાથી તીર્થકર કે આત્માની અપેક્ષા વિના, દયાવાળા, - મેતાર્યમુનિવ.. ઉભયાનુકંપક તે વિકલ્પી.. ઉભયની અનુકંપા ન કરનાર પાપાત્મા, કાલશૌકરિકાદિ.
અનંતર પુરુષના ભેદ કહ્યા. પુરુષના વ્યાપાર વિરોષને કહે છે– • સૂઝ-3૮૦,૩૮૧ -
[ace] - (૧) સંભોગ ચાર ભેદે છે - દિવ્ય, આસુર, રાક્ષસ, મનુષ્યનો. - (૨) સંભોગ ચાર ભેદે છે - દેવ દેવી સાથે સંવાસ કરે, દેવ અસુરી સાથે સંવાસ કરે, અસુર દેવી સાથે સંવાસ કરે, અસુર અસુરી સાથે સંવાસ કરે.
૧૨૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ (3) સંભોગ ચાર ભેદે છે . દેવ દેવી સાથે સંવાસ કરે, દેવ રાક્ષસી સાથે સંવાસ કરે રાક્ષસ દેવી સાથે સંવાસ રે, રાક્ષસ રાક્ષસી સાથે સંવાસ રે.
(૪) સંભોગ ચાર ભેદે છે - દેવ દેવી સાથે સંવાસ કરે, દેવ માની સાથે સંવાસ કરે, મનુષ્ય દેવી સાથે સંવાસ કરે, મનુષ્ય માનુષી સાથે સંવ.
() સંભોગ ચાર ભેદે છે - અસુર અસુરી સાથે સંવાસ કરે, અસુર રાક્ષસી સાથે સંવાસ કરે આદિ ચાર.. (૬) સંભોગ ચાર ભેદે છે - અસુર અસુરી સાથે સંવાસ કરે અસર માનુષી સાથે સંવાસ રે આદિ ચાર,
() સંભોગ ચાર ભેદ છે રાક્ષસ રાક્ષસી સાથે સંવાસ કરે, સક્ષસ માનુષી સાથે સંવાસ કરે - આદિ ચાર ભેદ.
[૩૮૧] ચાર ભેદે અપદવંસ કહ્યો - આસુરી, અભિયોગ, સંમોહ, દેવઝિબિશ... ચાર કારણે જીવો અસુરપણાને યોગ્ય કર્મ કરે છે, તે આ - ક્રોધી સ્વભાવણી, કલહ સ્વભાવથી, આસક્તિથી તપ કરતાં, નિમિતાદિની આજીવિકા કરવાથી... ચર કારણે જીવો અભિઓગતા યોગ્ય કર્મ કરે છે - આત્મ ગર્વ વડે, પરનિંદા વડે, ભૂતિકર્મ વડે, કૌતુકકરણ વડે... ચાર કારણે જીવ સંમોહાણા યોગ્ય આય ઉપાર્જે છે • ઉન્માર્ગ દશનાથી, માના અંતરાય વડે, કામભોગની આશંસાથી, લોભ વડે નિચાણ કરવા વડે... ચાર કારણે જીવ દેવકિબિણિકતાનું આય ઉપાર્જે છે - અરિહંતનો અવવાદ કરતા, અરિહંત પજ્ઞખ ધર્મના અવર્ણવાદથી, આચાર્ય-ઉપાધ્યાયના વર્ણ-વાદથી, ચાતુવર્ણ સંઘના અવર્ણવાદથી.
• વિવેચન-3૮૦,૩૮૧ -
[૩૮] સૂત્ર સરળ છે. વિશેષ આ - સ્ત્રી સાથે સંવસન - શયન કરવું તે સંવાસ. સ્વર્ગ, તેમાં વસનાર દેવ પણ ઉપચારથી ઘે, તેમાં થયેલ તે દિવ્ય અર્થાત વૈમાનિક સંબંધી. ભવનપતિ વિશેષ અસુર સંબંધી. એ રીતે અન્ય બે. વિશેષ આ • સક્ષસ તે વ્યંતર વિશેષ. દેવ, અસુરદિના સંયોગથી છ ચતુગી સૂત્રો થાય છે. પુરૂષક્રિયાધિકારી અપviસ સૂત્ર
[૩૮૧] વિનાશ થવો તે અપડવંસ - ચાસ્ત્રિનો કે તેના ફળનો અસુર આદિ ભાવનાજનિત વિનાશ. અસુર ભાવના જનિત તે આસુર, અથવા જે અનુષ્ઠાનમાં વતતો અસુરવને ઉત્પન્ન કરે, તેના વડે આત્માને વાસિત કરવો તે આસુરભાવના, એ રીતે બીજી ભાવના પણ છે. અભિયોગ ભાવજનિત તે અભિયોગ. સંમોહભાવના જનિત તે સંમોહ. દેવકિબિક ભાવના જનિત તે દૈવકિષિ . કંદર્પ ભાવનાજનિત તે કાંદ". અપવૅસ પાંચમો છે, પણ ચતુઃસ્થાનકને લીધે કહી નથી. ભાવના આગમમાં પાંચ કહી - કંદર્પ, દેવકિબિષી, અભિઓગી, આસુરી, સંમોહી. આ પાંચ સંક્ષિપ્ત ભાવના કહી છે.
આ પાંચ ભાવનાઓને પૈકી જે ભાવનામાં જીવ વર્તે છે, તે અા ચાસ્ત્રિના પ્રભાવથી તેવા પ્રકારના દેવોને વિશે જાય છે. કહ્યું છે કે - આ અપશસ્ત ભાવનામાં વતા સંયત, તેવા દેવોને વિશે જાય છે, તેઓ ચાથિી હીન છે, તેથી દેવોમાં