________________
૧૧૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સૂત્રો સુગમ છે. વિશેષ આ - પૂર્વોક્ત લક્ષણવાળા અધોલોકમાં ચાર વસ્તુ છે : નરકાવાસ, સ્વૈરયિક આ બે કૃષ્ણ સ્વરૂપ હોવાથી અંધકાર કરે છે તથા જ્ઞાનાવરણાદિ પાપકર્મો, મિથ્યાત્વ, અજ્ઞાનલક્ષણ ભાવ અંધકારના કરનારા હોવાથી અંધકાર કરે છે એમ કહ્યું. અથવા અંધકારસ્વરૂપ અધોલોકને વિશે પ્રાણીઓને ઉત્પન્ન કરનારા હોવાથી પાપકર્મોને અંધકારનું કતપણું છે, અશુભ પુદ્ગલો અંધકાર ભાવે પરિણત છે.
સ્થાન-૪-ઉદ્દેશો-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૪/૨/૩૬૦
૧૧૩ દેટ-ઇટનું અવિરોધક, તત્વોપદેશ કરનારું અને કુમાર્ગનો નાશ કરનારું સમસ્ત શાસ્ત્ર છે. અહીં જેના વિના ઉત્પન્ન ન થવાય તે હેતુ વડે જન્ય હોવાથી અનુમાન છે, પણ કાર્યમાં કારણનો ઉપચાર કરવાની હેતુ છે. તે ચતુર્ભગીરૂપ છે. ૧- તિ • વિધમાન છે, લિંગભૂત ધૂમ વગેરે વસ્તુ એમ કરીને મત : અગ્નિ આદિ સાધ્ય પદાર્થ છે માટે આ હેતુ અનુમાન છે. -ર- અગ્નિ આદિ છે, તેથી વિરુદ્ધ શીતાદિ પદાર્થ નથી, આ હેતુ પણ અનુમાન છે. 3- અગ્નિ આદિ નથી. તેથી શીતકાળને વિશે તે શીતાદિ પદાર્થ છે, આ હેતુ પણ અનુમાન છે. ૪- વૃક્ષાત્કાદિ નથી માટે શીશમના ઝાડ આદિ નથી, આ હેતુ અનુમાન છે.
અહીં ૧- શબ્દમાં કૃતકત્વનું અસ્તિપણું હોવાથી ઘટવતુ અનિત્યતા છે. -૨- અગ્નિ કે ધૂમનું અસ્તિતત્વ હોવાથી શીતસ્પર્શ નથી ઇત્યાદિ વિરુદ્ધ ભાવ પ્રાતિરૂપ અનુમાન છે. અગ્નિ કે ધૂમનું અસ્તિત્વ ન હોવાથી શીતસ્પર્શ જનિત દાંતરોમહર્ષાદિનું કંપન મહાનસની જેમ પુરુષના વિકારો નથી, ઇત્યાદિ કારણથી વિરુદ્ધની પ્રાપ્તિનું અનુમાન કહ્યું.
•3- છત્રાદિ કે અગ્નિનું નાસ્તિપણું હોવાથી કોઈ કાલાદિ વિશેષમાં આ તપ કે શીત સ્પર્શ છે, પૂવપલબ્ધ પ્રદેશની જેમ, ઇત્યાદિ વિરુદ્ધ કારણાનુપલંભમાન અને વિરુદ્ધાતુપલંભાનુમાન ત્રીજા ભંગથી કહ્યું.
-૪- જોવાની સામગ્રી છતાં ઘટની પ્રાપ્તિના અભાવવથી વિવક્ષિત પ્રદેશની જેમ અહીં ઘટ નથી - ઇત્યાદિ સ્વભાવાતુપલબ્ધિ અનુમાન. • x • ઇત્યાદિ કાર્યાનુપલબ્ધિ અનુમાન. વૃક્ષના અભાવે શીશમનું વૃક્ષ નથી ઇત્યાદિ વ્યાપકાનુપલંભ અનુમાન તથા અગ્નિ અભાવે ધૂમ નથી ઇત્યાદિ કારણાનુપલંભ અનુમાન ચોથા ભંગ વડે કહેલ છે. •x - x -
અહીં હેતુ શબ્દથી જ્ઞાનવિશેષ કહ્યું, તે અધિકારી જ્ઞાનવિશેષના નિરુપણને માટે કહે છે–
• સૂત્ર-૩૬૧ - સંખ્યા ગણિત ચાર ભેદે છે . પ્રતિકર્મ, વ્યવહારુ રજુ રાશિ.
આધોલોકમાં ચાર વસ્તુ અંધકાર કરે છે - તફાવાસો, નૈરયિકો, પાપકર્મો, અશુભપગલો... તિછલોકમાં ચાર વસ્તુ ઉધોત કરે છે . ચંદ્રો, સુર્યો, મણિ, અનિ. ઉdલોકમાં ચાર વસ્તુ ઉધોત રે છે . દેવો, દેવીઓ, વિમાનો, આભરણો.
• વિવેચન-૩૬૧ -
જેના વડે સંખ્યા કરાય છે તે સંખ્યાન અર્થાતુ ગણિત. તેમાં પકિર્મ સંકલનાદિ પાટી પ્રસિદ્ધ છે, એમ વ્યવહાર પણ મિશ્રક વ્યવહારાદિ અનેક પ્રકારે છે. જેનું -
જ ગણિત અતિ ગણિત. રાશિ-ગિરાશિ વગેરે. જજુ શબ્દથી ફોકગણિત કહ્યું, ક્ષેત્રના સંબંધથી ત્રણ પ્રકારે વિભાગ કૃતુ લોકરૂપ ક્ષેત્રની, અંધકાર અને ઉધોતને આશ્રીને ત્રણ સૂત્રથી કહે છે[6/8]