________________
૪//૩૫ર થી ૩૫૬
૧૦૩
છે. તેમજ બીજા કાયાદિ ચારે સૂક્ષ્મો જાણવા. પયત - પિયપ્તિ બેઇન્દ્રિયના સ્થાનો ઉત્પત્તિ વડે લોકનો અસંખ્યાત ભાગ છે, એમ જ શેષ બસોના સ્થાનો જાણવી.
(૩૫૬] ચાર લોક વડે ધૃષ્ટ કહ્યા. લોકના પ્રસ્તાવથી લોકની અને ધમસ્તિકાયાદિની પરસ્પર પ્રદેશથી સમાનતા કહે છે. સૂત્ર સરળ છે. વિશેષ માં - પ્રદેશના પરિમાણ વડે તુલ્ય છે, કેમકે બધાંના અસંખ્યાત પ્રદેશ છે. આકાશનું અનંત પ્રદેશપણું હોવાથી ધમસ્તિકાય આદિ સાથે અતુલ્યતાની પ્રાપ્તિ થવાથી લોકનું ગ્રહણ કર્યું છે. સર્વજીવોના અનંતપદેશ હોવાથી વિવક્ષિત તુલ્યતામાં અભાવ પ્રસંગથી એક જીવનું ગ્રહણ કર્યું છે . પૃથ્વી આદિતી લોક સ્પશયેિલ કહ્યો માટે પૃથ્વી આદિ સુગ
• સૂત્ર-૩૫૩ થી ૩૫૯ -
[૩૫] ચાર પ્રકારના જીવોનું શરીર આંખોથી જોઈ શકાતું નથી, તે આ • પૃવીકાયિક, અકાયિક, તેઉકાયિક, વનસ્પતિકાયિક,
| [૫૮] ચાર ઇન્દ્રિયોનો વિષય પૃષ્ટ થઈને ગ્રાહ્ય છે . થોન્દ્રિયનો, ઘાણેન્દ્રિયનો, જિલૅન્દ્રિયનો, સ્પર્શનેન્દ્રિયનો.
[૫] ચાર કારણે જીવ અને પુગલ લોકની બહાર જઈ શકતા નથી • ગતિઅભાવથી, નિરુપJહતાથી, રૂક્ષતાથી, લોકોનુભાવથી.
• વિવેચન-૩૫૩ થી ૩૫૯ :
[૩૫] સૂઝ સરળ છે. વિશેષ આ - અતિ સૂક્ષ્મ હોવાથી આંખ વડે જોઈ ન શકાય અથવા આંખ વડે સુખેથી દેખી ન શકાય, પણ અનુમાનાદિ પ્રમાણથી દૃશ્ય છે, બાદર વાયુકાય તથા પાંચે સૂક્ષ્મજીવોના એક કે અનેક શરીરો પણ આદેશ્ય છે માટે વાયુને છોડીને શેષ ચારનું કહ્યું. અહીં વનસ્પતિ શબ્દ વડે સાધારણ જ ગ્રાહ્ય છે, પ્રત્યેકનું શરીર તો દેખાય છે.
[૫૮] પૃથ્વી આદિનું ચક્ષુ ઇન્દ્રિય વડે અવિષયવ કહ્યું, ઇન્દ્રિયના પ્રસ્તાવથી કહે છે • સૂત્રાર્થ સ્પષ્ટ છે. વિશેષ આ - ઇન્દ્રિયો વડે જણાય તે ઇન્દ્રિયોના અર્થો - શબ્દાદિ, ઇન્દ્રિયો સંબદ્ધ છે, તે આત્મા વડે જણાય છે કેમકે નેત્ર અને મન સિવાય શ્રોત્રાદિનો પ્રાપ્ત વિષયના બોધરૂપ સ્વભાવ હોય. કહ્યું છે - શ્રોત્ર, પૃષ્ટ શબ્દને સાંભળે છે, ચક્ષુ અસ્પષ્ટ રૂપને જુવે છે. ગંધ, રસ, સ્પર્શ બદ્ધપૃષ્ટ હોય તો જણાય છે - ઇન્દ્રિય અને પુદ્ગલ સંબંધ કહ્યો, હવે તે બંનેના ગતિધર્મને વિચારતા કહે છે–
| [૩૫૯] ધમસ્તિકાયાદિ દ્રવ્યોની ગતિ નથી માટે ‘જીવો અને પુદ્ગલો' એમ કહ્યું, લોકની બહાર આલોકમાં જવા સમર્થ નથી. કેમકે ગતિનો અભાવ છે, લોકના છેડાથી આગળ ગતિલક્ષણ સ્વભાવનો અભાવ છે, • x • તથા નિપગ્રહપણાથી - ધમસ્તિકાયના અભાવથી ગતિ સહાયના અભાવથી ગાડી આદિ સહિત પાંગળાની જેમ ગમન અભાવ છે. રૂક્ષપણાથી - રેતીની મૂઠીની જેમ, લોકના છેડે પુદ્ગલો છો રીતે પરિણમે છે, જેથી આગળ જવા સમર્થ થતાં નથી. કર્મપુદ્ગલો પણ તયાભાવે જીવોથી છૂટા પડી જાય છે અને સિદ્ધો નિરુપગ્રહનાથી આગળ જતા નથી. લોકમયદા વડે પોતાના વિષયફોગથી બીજે સ્થળે સૂર્યમંડળની જેમ આગળ ન જઈ શકે.
૧૦૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ કહેલ અર્થમાં પ્રાયઃ પ્રાણીને વિશ્વાસ ઉત્પન્ન થાય માટે - x • સૂત્ર• સૂત્ર-૩૬૦ :
૧- જ્ઞાત દિષ્ટાંત) ચાર ભેદ કહ્યા છે - હરણ, આહિરદેશ, આહિરણ તદ્દોષ, ઉપન્યાસોપનય... ૨- આહારણ ચાર ભેદે કહ્યા - અપાત, ઉપાત,
સ્થાપનાકર્મ, પ્રભુતામ્ર વિનાશી... 3- આહારણદ્દેશ ચાર ભેદે કહ્યા - અનુશિષ્ટી, ઉપાલંભ, પૃચ્છા, નિશાવચન., ૪- આહિરણતદ્દોષ, ચાર ભેદે કહા - ધર્મયુક્ત, પ્રતિલોમ, આત્મોપનીત, દુરુપનીત... - ઉપન્યાસ ઉપનય ચાર ભેદે કહા - dજીક, તદન્ય વસ્તુક, પતિનીભ, હેતુ
હેતુ ચાર ભેદે કહા - યાપક, સ્થાપક, વંસક, લૂક.. થના.. હેતુ ચાર ભેદે કહા - પ્રત્યક્ષ, અનુમાન, પમ્પ, આગમ.. અથવા.. હે ચાર ભેદે કહal - અસ્તિત્વ અસ્તિત્વહેતુ, અસ્તિત્વ નાસ્તિત્વ હેતુ, નાસિત્વ અસ્તિત્વ હેતુ, નાસ્તિત્વ નાસ્તિત્વહેતુ..
• વિવેચન-૩૬૦ -
તેમાં જેના હોવાથી દાખનિક અર્થ જણાય તે જ્ઞાત-દષ્ટાંત, સાધન સભાવે સાધ્યનો અવશ્ય ભાવ છે અથવા સાધ્ય અભાવે સાધનનો અવશ્ય અભાવ હોય છે. આ ઉપદર્શન લક્ષણ છે. કહ્યું છે - સાણથી હેતુનો બોધ થાય અને સાધ્ય અભાવે નહીં. દેટાંત સાધચ્ચે-વૈધચ્ચે બે ભેદે છે. સાધમ્મ દષ્ટાંત અહીં અગ્નિ છે, જેમ સોડામાં ધૂમાડો. વૈધમ્મ દષ્ટાંત - અગ્નિ અભાવે ધૂમાડો ન હોય - જેમકે જળાશય. અથવા કથાનક રૂપ જ્ઞાત - તે ચત્રિ અને કલ્પિત ભેદે બે પ્રકારે. તેમાં ચરિત્ર - જેમ બહાદતની જેમ નિયાણું દુ:ખને માટે છે અને કભિત-પ્રમાદવાળાને યૌવન અનિત્ય છે, તે બતાવવું
જેમ પાંડુ પગે કુમળા પત્રોને કહ્યું - જેમ તેમ તેમ અમે, તમે પણ તેવા થશો, એ ન્યાયે પાડું પત્રો કુમળા બોને બોધ આપે છે.
અથવા ઉપમાન જ્ઞાત-કોમળ પત્રની જેમ સુકુમાર હાથ છે, ઇત્યાદિ. અથવા જ્ઞાત-ઉપપત્તિ માત્ર જ્ઞાત હેતુ હોવાથી - “શા માટે યવ ખરીદો છો ?' કેમકે મફત મળતા નથી, ઇત્યાદિ અનેક પ્રકારે છે - સાધ્યને જણાવવારૂપ દષ્ટાંત, ઉપાધિના ભેદથી ચાર પ્રકારે સૂત્રકાર બતાવે છે - તેમાં -
મ - અભિવિધિ વડે, ર્તિ - અપ્રતીત અર્થ જેના વડે પ્રતીતિમાં લઈ જવાયા છે, તે આહરણ. જેમાં સમુદિત જ દાખિિાક અર્થ લેવાય છે. જેમ પાપ દુઃખને માટે છે - બહાદdવતુ. -આહરણ અર્ચનો દેશ તે તદ્દેશ, તે ઉપચારથી દેશ આહરણ છે - X- ભાવાર્થ આ છે - જ્યાં દટાંતરૂપ અર્થના દેશ વડે જ દાખત્તિક અર્થનો ઉપનયન કરાય તે તદ્દેશોદાહરણ છે. જેમ આ સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું છે. અહીં સૌમ્યત્વ લક્ષણથી દેશથી મુખનું ઉપનયન કરાય છે, પણ નેત્ર-નયન રહિતતા કે લંકાદિથી નહીં.
તે આહરણ સંબંધી સાક્ષાત્ કે પ્રસંગથી પ્રાપ્ત દોષ તે તદ્દોષ, ધર્મને વિશે