________________
૪/૨/૨૯૪ થી ૩૦૦
પ૧
અને મૃગમન, મૃગ અને સંકીર્ણમિન. આ જ ચાર ભેદે પુરષો પણ જાણવા.
-- હાથી ચાર ભેદે જાણવા - સંકીર્ણ અને ભક્તમન સંકીર્ણ અને મંદમન, સંકીર્ણ અને મૃગમન, સંકીર્ણ અને સંકીeમિન. આ પ્રમાણે જ ચાર પુરો છે.
રિ૯૬] ભદ્ર હાથીના લક્ષણો - મધની ગોળી સમાન પિંગલ આંખ, અનુક્રમે સુંદર લાંબુ પૂછળ, ઉaid મસ્તક, ધીર, સવગ સમાધિત હોય છે.
(ર૯] મંદ હાથીના લક્ષણો - ચંચળ, સ્થળ, વિષમ ચર્મ, ધૂળ મસ્તક, સ્થળ પુંછ, સ્થળ નખ-દાંત-કેશવાળો, પિંગલ લોયનવાળો હોય છે.
ર૯૮] મૃગ હાથીના લક્ષણો - કૃશ શરીર, કૃશ ગ્રીવા, કૃશ વચા, કૃશ દાંત-નખ-વાળયુક્ત, ભીરુ, વાસેલો, ખોદવાળો, બીજાને ત્રાસ દેનારો હોય છે.
[૨૯] સંકીર્ણ હાથીના લક્ષણો - ઉક્ત ત્રણે હાથીના થોડા-થોડા લક્ષણ જેનામાં હોય, વિચિત્ર રૂપ અને શીલ છે તે સંકીર્ણ છે..
[3oo] ભદ્ર હાથી શરદઋતુમાં, મંદ હાથી વસંતઋતુમાં, મૃગ હાથી હેમંત ઋતુમાં અને સંકીર્ણ હાથી સર્વ ઋતુમાં મદોન્મત્ત હોય છે.
• વિવેચન-૨૯૪ થી ૩૦૦ :
(ર૯૪] સૂમનો અર્થ કહેવાયેલ છે. વિશેષ આ • આયોં નવ ભેદે છે - ફોગ, જાતિ, કુળ, કર્મ, શિલા, ભાષા, જ્ઞાન, ચરણ, દર્શન વડે આર્ય.
ક્ષેગથી આર્ય, વળી પાપકર્મથી રહિત હોવાથી નિષ્પાપ. એ રીતે સત્તર સૂત્રો જાણવા. ક્ષાયિકાદિ જ્ઞાનાદિ યુક્ત, તે આર્યભાવ, ક્રોધાદિ, તે અનાર્યભાવ. દષ્ટાંત અને દષ્ટિક્તિક અર્થ સહિત પુરુષજાત કહે છે–
(૨૯૫] સૂગ પાઠ સિદ્ધ છે - વિશેષ એ કે - ઋષભ એટલે બળદ. જાતિ એટલે ગુણવાનું માતૃપક્ષ. કુળ એટલે ગુણવાન પિતૃપક્ષ. થન • ભાસ્વહન આદિ સામર્થ્ય, સૂપ - શરીર સૌંદર્ય. પુરુષો સ્વયં વિચારી લેવા.
ઉક્ત દષ્ટાંત સૂત્રો પુરુષના દાખનિક સૂત્રો સહિત જાતિ વગેરે ચાર પદોને સ્થાપીને છ હિક સંયોગી સ્થાનના મથી છ જ ચતભંગીથી જણવા. હાથીના સંગમાં ભદ્ધ આદિ હાથી વિશેષ, વનાદિ વિશેષિત અને કહેવાનાર લક્ષણવાળા છે. કહે છે - હાથી, ભદ્ર-મંદ-મૃગ ત્રણ ભેદે જાણવા. તે વનમાં ફરવાથી, આકારથી, પરાક્રમ ભેદથી જણાય છે. તેમાં ભદ્ર હાથી ધીરવાદિ ગુણ વડે યુક્ત, મંદ હાચી વૈર્ય અને વેગથી મંદ, મૃગ-મૃગ માફક પાતળા અને બીકણ, સંકીર્ણ - ભદ્રાદિ હાથીઓના ગુણથી મિશ્રિત છે. - X - X -
તેમાં એક ભદ્ર અને ભદ્ર મનવાળો ઇત્યાદિ ક્રમે-૧૬ ભેદ થશે. ભદ્ર - જાતિ, આકારથી પ્રશસ્ત તથા જેનું મન ભદ્ર છે અથવા ભદ્રના જેવું મન જેને છે તે મકાન - ધીર... મંદ છે મન જેનું અથવા મંદની જેમ મન જેનું છે તે યમન - અત્યંત ધીર નહીં. એ રીતે પૂTમન - ભીર, સંvમન - ભદ્રાદિ વિચિત્ર લક્ષણયુક્ત - વિચિત્ર ચિત. પુરષો તો કહેવાતા ભદ્રાદિ લક્ષણ મુજબ પ્રશસ્ત-અપશસ્ત સ્વરૂપવાળા જાણવા. તે લક્ષણો
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ [૨૯૬] મધની ગોળી જેવા પિંગલ નેત્ર જેને છે તે, પરંપરા એ સારી રીતે ઉત્પન્ન થયેલ તે અનુપૂર્વ સુજાત, સ્વજાતિ ઉચિત કાળક્રમે થયેલ બળ, રૂપાદિ ગુણયુક્ત, લાંબા પૂંછડાવાળા, અનુક્રમે સ્થૂળ-સૂમ-અતિસૂમ લક્ષણથી જેનું પૂંછડું લાંબુ છે તે. અગ્રભાગે ઉન્નત, ધીર, સર્વે અંગોથી પ્રમાણોપેત અને લક્ષણયુકત સર્વાગ સમાહિત ભદ્ર નામે હારી છે.
[૨૯] વન - શિથિલ, શૂલ અને ચીમળાયેલ ચર્મવાળો, સ્થૂલ મસ્તક, સ્કૂલ પૂંછડાના મૂળથી યુક્ત, સ્થૂળ નખ-દાંત-કેશવાળો, સિંહની માફક પિંગલ નેમવાળો ૬ નામક હાચી હોય છે.
[૨૯૮] કૃશ શરીર, કૃશ ગ્રીવા, પાતળી ત્વચા, પાતળા નખ - દાંત - કેશવાળો, બીકણ, ભયથી સ્તબ્ધ કાન, ડરેલો, ચાલવામાં ઉદ્વેગવાળો, સ્વયં ત્રાસેલો અને બીજાને ત્રાસ આપનારો તે ત્રાસી, કૃશ નામક હાથી છે. | [૨૯૯,૩૦૦] બંને ગાથા સરળ છે. [મૂલાર્મ પ્રમાણે જાણવું
ભદ્ર હાથી દાંત વડે હણે છે, મંદ હાથી હાથ વડે હણે છે, મૃગ હાથી શરીર અને હોઠથી હણે છે, સંકીર્ણ હાથી સગયી હણે છે. • • હમણાં સંકીર્ણ મનવાળો હાથી કહ્યો. મનનું સ્વરૂપ બતાવી વચનને વિકથાથી કહે છે.
• સૂત્ર-3૦૧ - વિકથાઓ ચાર કહી છે સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા, રાજ કથા.
રીકથા ચાર ભેદે છે - Dીઓની જાતિ કથા, સ્ત્રીઓની કુળ કથા, સ્ત્રીઓની રૂપકથા, સ્ત્રીઓની નેપથ્ય કથા...
ભકત [ભોજન કથા ચાર ભેદે છે - ભોજનની ૧- આવાય કથા, રનિવપિ કથા, ૩- આરંભ કથા, ૪- નિષ્ઠાન કથા..
દેશ કથા ચાર ભેદે છે . દેશવિધિ કથા, દેશવિકલ્પ કથા, દેશદક કથા, દેશનેપથ્ય કથા....
રાજ કથા ચાર ભેદે છે - રાજાની -- અતિયાન કથા, -- નિર્માણ કથા, - - બલવાહન કથા, -૪- કોશ કોઠાગર કથા.
ધર્મકથા ચાર ભેદે છે . આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની, નિર્વેદની. આક્ષેપણી કા ચર ભેદે - આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ, દષ્ટિવાદ
વિક્ષેપણી કથા ચાર ભેદે - (૧) સ્વ સિદ્ધાંતના ગુણોનું અને પરસિદ્ધાંતના દોષોનું કથન, (૨) પર સિદ્ધાંત ખંડન અને સ્વ સિદ્ધાંત સ્થાપના, (3) પર સિદ્ધાંતનો સમ્યગુવાદ કહીને, તેમાં રહેલ મિથ્યાવાદ કહેવો. (૪) પર સિદ્ધાંતનો મિથ્યાવાદ કહીને ત્યાં સમ્યગ્રવાદને સ્થાપતો.
સંવેદની કથા ચાર ભેદે છે - આલોક સંવેદની, પરલોક સંવેદની, આત્મશરીર સંવેદની, પર શરીર સંવેદની... નિર્વેદની કથા ચાર ભેદે કહેલી છે - (૧) આ લોકમાં સંચિત દુષ્ટકર્મનું ફળ આ જન્મમાં મળે, (ર) આ લોકમાં સંચિત કુકમનું ફળ પરલોકમાં મળે, (3) પરજન્મમાં સંચિત દુષ્કર્મનું ફળ