________________
૪/૧/૨૮૩ થી ૨૮૬
૪૬
કરનાર હોવાથી લોઢાનું અંતર, ચિંતિત વસ્તુની પ્રાપ્તિ આદિથી પાષાણનો અંતર તે પતરાંતર. એ રીતે કાષ્ઠાદિ અંતરવત મીની અપેક્ષાએ સ્ત્રીનું અંતર, પુરષોની અપેક્ષાએ પુરપનું અંતર, •x - કાઠાંતર તુલ્ય, અંતર વિશેષ અર્થાતુ વિશિષ્ટ પદવી યોગ્યતાદિ વડે સમાન. વચનની સુકોમળતા વડે પહ્માંતર સમાન. સ્નેહછેદ અને પરિષહાદિમાં ધૈર્યાદિથી લોહાંતર સમાન, ઇચ્છાથી અધિક મનોરચના પૂર્ણ કરવા વડે, વિશિષ્ટ પુરુષ વડે વંદન યોગ્ય પદવી વડે પ્રસ્તાંતર સમાન. - હમણાં જ અંતર કહ્યું.
પુરુષાંતરથી મૃતક સૂત્ર કહે છે
[૨૮૫] fuતે - પોષણ કરાયો હોય તે ભૂત, તે જ અનુકંપાની તક એટલે કામવાળા. નિયત મૂલ્યથી પ્રતિદિન કાર્ય માટે રખાય તે દિવસભૂતક. દેશાંતર ગમનમાં સહાય માટે નિયત મૂલ્યથી પોષણ કરાય તે યાત્રાભૂતક. મૂલ્ય અને કાળના નિર્ણયથી કાર્ય કરાવાય તે ઉચ્ચતામૃતક. પૃથ્વી ખોદનાર ઓડ વગેરે તે કબ્બાડ મૃતક, જે બે કે ત્રણ હાથ ભૂમિ ખોદે છે. * *
રિ૮૬) લૌકિક પુરુષ વિશેષનું અંતર કહ્યું, લોકોતરનું તેનાથી અંતર બતાવવા માટેનું સૂત્ર કહે છે - તેમાં સંપકટ - અગીતાર્થ સમક્ષ મુકતય આહારદિ પ્રતિસેવવાનો સ્વભાવ જેનો છે, તે સંપકટપતિસવી. એમ બધે જાણવું. વિશેષ એ કે - પ્રચ્છન્ન એટલે અગીતાર્થ સમક્ષ, અહીં પહેલા ગણ ભંગમાં પુષ્ટાલંબન બકુશ આદિ અથવા ખાસ કારણ સિવાય પાસત્યાદિ, ચોથા ભંગે નિર્મન્ચ કે સ્નાતક હોય. - અંતરના અધિકારથી જ દેવપુરષોનું સ્ત્રીકૃત અંતર કહે છે
• સૂત્ર-૨૮૩ થી ૯૧ -
અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના સોમ મહારાજ (લોકપાલ) ની ચાર અગમહિણીઓ કહી છે - કનકા, કનકલતા, ત્રિગુપ્તા, વસુંધરા... એ જ રીતે યમ, વરણ, વૈશ્રમણ [લોકપાલ) ની અગ્રમહિષી જાણવી.. વૈરોચનેન્દ્ર વૈરોચન રાજાના સોમ [લોકપાલ ની ચાર અગમહિષી છે - મિઝકા, સુભદ્રા, વિધુતા, અરાની, એ રીતે જ યમ, વૈશ્રમણ, હરણની અગમહિણીઓ જાણવી.
નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણોદ્ધની કાલવાદ લોકપાલની ચાર, અગમહિષીઓ છે - અશોકા, વિમલા, સુપભા, સુદર્શના. એ રીતે શંખપાલ પર્યન્ત લોકપાલની ચાર-ચાર અગ્રમહિષી કહી છે... નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ભૂતાનંદના કાલવાલ લોકપાલની ચાર અગ્રમહિણીઓ કહી - સુનંદા, સુભદ્રા, સુજાતા, સુમના, એ રીતે શૈલપાલ લોકપાલ પર્યન્ત જાણવું.
ધરણેન્દ્રની માફક દક્ષિણેન્દ્રના લોકપાલોની ઘોષપર્યન્ત અને ભૂતાનંદ માફક મહાઘોષ પર્યન્ત તે પ્રમાણે ચાર-ચાર મહિણી જાણવી.
પિશાયેન્દ્ર પિશાચરાજ કાલની ચાર ગમહિષીઓ છે - કમલા, કમલ પ્રભાઉત્પલા, સુદર્શના. એ રીતે મહાકાલની પણ જાણવી... ભૂતે ભૂતરાજ સુરપની ચાર અગ્રમહિણીઓ કહી - રૂપવતી, બહુરા, સુરપા, સુભગા. એ રીતે પ્રતિરૂપની પણ જાણવી... યોર્જ યક્ષરાજ પૂણભદ્રની ચાર મહિણીઓ કહી
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ - મા, બહપુમિકા, ઉત્તમ, તાકા. એ રીતે મણિભદ્ધની પણ ગણાવી... રાક્ષસોન્દ્ર રાક્ષસરાજ ભીમની ચાર અગ્રમહિણીઓ કહી - પણ, વસુમતી, કનકા, રતનપભા, એ રીતે મહાભીમની પણ જાણવી...રેિન્દ્ર કિન્નરની ચાર અગ્રમહિણીઓ કહી • વહેંસા, કેતુમતી, રતિસેના, રતિભા, એ રીતે કંપની પણ જાણવી... કિં૫રયેન્દ્ર સત્વરુષની ચાર અગમહિષીઓ કહી છે - રોહિણી, નવમિતા, હિરી, પુણવતી, એ રીતે મહાપુરુષની પણ જણની..
અતિકાય મહોગેન્દ્રની ચાર અગ્રમહિણીઓ છે - ભુજગા, ભુજગવતી મહાકછા અને છુટા. એ રીતે મહાકાયની પણ છે... ગંધર્વેન્દ્ર ગીતરતિની ચાર અગમહિણી છે - સુઘોષા, વિમલા, સુસ્વરા, સરસવતી, એ રીતે ગીતયાની પણ છે... -. જ્યોતિષેન્દ્ર જ્યોતિષ રાજ ચંદ્રની ચાર મહિણીઓ છે - ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમાલી, પ્રલંકા, એ રીતે સૂર્યની પણ છે - સૂર્યપભા યોનાભા આદિ... મહાગ્રહ અંગારકની ચર અગમહિણી છે - વિજા, વૈજયંતિ, જયંતિ, અપરાજિતા. એ રીતે ભાવકેતુ પર્યન્ત જાણવું.
દેવેન્દ્ર દેવરાજ શકના સોમ લોકપાલની ચાર ગ્રામહિણી છે - રોહિણી, મદના, ચિત્ર, સોમા, એ રીતે વૈશ્રમણ પર્યન્ત જાણવું.
દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રના સોમ લોકપાલની ચાર અગ્રમહિષી છે - પૃવી, રાશિ, રજની, વિધુત. એ રીતે વરુણ પર્યત જાણવું.
રિ૮૮] ચાર ગોરસ વિગઈઓ કહી છે - ખીર, દહીં, ઘી, નવનીત... ચાર નિશ્વ વિગઈઓ કહી છે - તેલ, ઘી, વસા, માખણ... ચાર મહાવિગઈઓ કહી છે - મધુ, માંસ, મધ, માખણ.
[૨૯] ચાર ફૂટાગાર કહા છે - કોઈ ગુપ્ત અને ગુપ્ત, કોઈ ગુપ્ત અને અગુપ્ત, કોઈ ગુપ્ત-ગુપ્ત, કોઈ ગુપ્ત અગુપ્ત. એ પ્રમાણે ચાર પ્રકારે પુરુષ કહા - કોઈ ગુd-ગુપ્ત ઇત્યાદિ... ચાર ફૂટાગાર શાળા કહી છે - કોઈ ગુપ્ત અને ગુપ્તદ્વારવાળી, કોઈ ગુપ્ત-ગુપ્તદ્વારવાળી, કોઈ અગુપ્ત-ગુપ્તદ્વારા, કોઈ
ગુd-અંગુdદ્વારા. એ રીતે ચાર સ્ત્રીઓ જાણવી કોઇ ગુપ્ત અને ગુપ્તન્દ્રિયા, કોઈ ગુપ્ત અને ગુપ્તન્દ્રિયા. ઇત્યાદિ.
[૨૯] અવગાહના ચાર પ્રકારે છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ - અવગાહના. [૨૯૧] ચાર પ્રાપ્તિ અંગબાહ્ય કહી - ચંદ્ર, સૂર્ય, જંબૂદ્વીપ, દ્વીપસાગર, • વિવચન-૨૮૭ થી ૧ -
[૨૮] સૂત્ર વિસ્તાર સરળ છે. વિશેષ એ કે - માર ત્રો - લોકપાલ, મજૂત - પ્રધાન, દવા - રાજાની સ્ત્રી, વડોયT - વિવિધ પ્રકારે, ને - દીપે છે, તે વૈરોચન - ઉત્તર દિગ્ગવાસી અસરો, તેનો ઇન્દ્ર... “ધરણ'ના સૂત્રમાં પુર્વ - કાલપાલની જેમ કોલવાલ, શૈલપાલ, શંખપાલની આ જ નામવાળી ચાર-ચાર અણમહિષીઓ જાણવી...ભૂતાનંદના સૂત્રમાં કહ્યું - “કાલવાલની માફક બીજાની પણ.” તેમાં માત્ર લોકપાલનો ક્રમ બદલાશે, બીજાના સ્થાને ચોથો.