SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ/ર/૪૩૨,૪૩૩ ૧૯૩ (૬) જંબુદ્વીપ નામક હીપના મેરુ પર્વતની ઉત્તર દિશામાં ઉત્તર નામક કરોગમાં પાંચ મહાદ્ધહો કહેલા છે. તે આ પ્રમાણે - નીલવંતદ્રહ, ઉત્તરકુરદ્ધહ, ચંદ્રબ્રહ, ઐરાવતદ્રહ, માલ્યવંતદ્રહ. () બધાં પક્ષકાર પર્વત સીતા અને સીતોદા મહાનદી અથવા મેર પર્વતની દિશામાં પoo યોજન ઉંચા અને પo૦ ગાઉની ઉંડાઈવાળા છે. o ધાતકીખંડ દ્વીપના પૂવદ્ધિમાં મેરુ પર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં પાંચ વાકાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - માલ્યવંત, એ રીતે યાવતુ જેમ જંબુદ્વીપમાં કહેલ છે તેમ ચાવત પુકવર હીપાદ્ધના પશ્ચિમાદ્ધમાં વક્ષસ્કાર પર્વતો, દૂહો અને ઉચ્ચત્વ કહેવું. o સમયક્ષેત્રમાં પાંચ ભરત અને પાંચ ઐરાવત છે એમ જેવી રીતે ચોથા સ્થાનના બીજ ઉદેશામાં કહેલ છે તેમ અહીં પણ કહેવું યાવતુ પાંચ મેરુ, પાંચ મેર સૂલિકાઓ છે. વિરોષ એ કે -ષકાર પર્વત ન કહેવા. [૪૩] કૌશલિક અરિહંત ઋષભ પoo ધનુણ ઉંચાઈવાળા હતા. ચાતુરંત ચક્રવર્તી ભરત ૫૦૦ ધનુષની ઉંચાઈવાળા હતા. એ પ્રમાણે બાહુબલિ અણગાર પણ એમ જ હતા. બ્રાહ્મી નામક આય પણ એમ જ હતા. એ પ્રમાણે સુંદરી પણ [ષoo ધનુષ જાણવી. • વિવેચન-૪૩૨,૪૩૩ - [૪૨] આ સૂત્ર સરળ છે વિશેષ એ કે - માલ્યવંત નામક ગજદંત પર્વતથી પ્રદક્ષિણા કરવા વડે ચાર સૂત્રથી કહેલ વીશ વક્ષસ્કાર પર્વતો જાણવા. અહીં દેવકર ક્ષેત્રમાં નિષધ નામક વર્ષધર પર્વતથી ઉત્તરદિશાએ ૮૩૪ યોજન તથા એક યોજનના સાત ભાગ કરીએ તેવા ચાર ભાગને ઉલ્લંઘીને સીતોદા મહાનદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને વિશે વિચિત્રકૂટ અને ચિત્રકૂટ નામના બે પર્વતો છે, તે ૧૦oo યોજન ઉંચા, મૂલમાં ૧૦૦૦ યોજન લાંબા-પહોળા, ઉપરના ભાગે પ૦૦ યોજન લાંબા-પહોળા, પ્રાસાદ વડે સુંદર અને પોતાના નામવાળા દેવના નિવાસભૂત છે. - તે બે પર્વતની ઉત્તર દિશામાં અનંતર કહેલ અંતસ્વાળો, સીતોદા મહાનદીના મધ્ય ભાગમાં રહેલ, દક્ષિણ અને ઉત્તર ૧૦૦૦ યોજન લાંબો, પૂર્વ-પશ્ચિમ ૫oo યોજન પહોળો બે વેદિકા અને વનખંડ વડે ઘેરાયેલો, દશ યોજન ઉંડો દ્રહ છે. વળી વિવિધ મણિમય દશ યોજન નાલવાળો અર્ધ યોજનની જાડાઈવાળો, એક યોજનાની પહોળાઈવાળો અને અર્ધ યોજનાની વિસ્તારવાળી તથા ચોક ગાઉ ઉંચાઈવાળી કણિકા યુક્ત, નિષધ નામક દેવના નિવાસભૂત ભવન વડે શોભિત મધ્યભાગવાળું મહાપરા કમળ છે. તેનાથી અર્ધ યોજન પ્રમાણવાળા ૧૦૮ પા કમળો વડે અને આ કમળોથી અન્ય, સામાનિક વગેરે દેવોના નિવાસભૂત પાકમળોની એક લાખ સંખ્યા વડે ચોતરફથી ઘેરાયેલ તે મહાપા વડે જેનો મધ્ય ભાગ શોભિત છે એવો નિષધ નામક મહાદ્રહ છે. એવી રીતે બીજા દ્રહોમાં પણ નિષધ સમાન વકતવ્યતા, પોતાના નામ સમાન [6/13 ૧૯૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ દેવોના નિવાસો અને કહેલા અંતરો જાણવા. વિશેષ એ કે - નીલવંત મહાદ્રહ, વિચિત્રકૂટ અને ચિત્રકૂટ પર્વતની વકતવ્યતા વડે પોતાના નામ સમાન દેવોના આવાસભૂત યમક નામક બે પર્વતોની આંતરરહિત જાણવો. ત્યારબાદ દક્ષિણથી શેષ ચાર બ્રહો જાણવા. ઉક્ત બધા દ્રહો, દશ દશ કાંચનક નામના પર્વત વડે યુક્ત છે. તે પર્વતો ૧૦૦ યોજન ઉંચા, મૂલમાં ૧૦૦ યોજન પહોળા, ઉપરના ભાગે પ૦ યોજન પહોળા અને પોતાના સમાન નામવાળા દેવોના આવાસ વડે પ્રત્યેક દ્રહોથી દશ દશ યોજના અંતરે પૂર્વ-પશ્ચિમ દિશામાં છે. આ વિચિત્રકૂટાદિ પર્વતો અને દ્રઢ નિવાસી દેવોની અસંખ્યય યોજનના પ્રમાણવાળા બીજા જંબુદ્વીપમાં ૧૨,ooo યોજનના પ્રમાણવાળી અને તેના નામવાળી નગરીઓ છે... જંબૂદ્વીપ સંબંધી બધા વક્ષસ્કાર પર્વતો પ્રસિદ્ધ સીતા અને સીસોદા બે નદીને આશ્રીને અર્થાત નદીની દિશાએ અથવા મેર પર્વત પ્રત્યે-તેની દિશાએ તેમાં ગજદંત જેવા આકારવાળા માલ્યવંત, સૌમનસ, વિધુપ્રભ અને ગંધમાદન પર્વતો મેરુની દિશાએ ચોક્ત સ્વરૂપવાળા છે. અનંતર કહેલ આ સાત સૂત્ર ધાતકી ખંડના અને પુશ્કવરદ્વીપાદ્ધના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધમાં જાણવા. આ હેતુથી જ કહ્યું કે વં ન હૂ ઇત્યાદિ સમય - કાળ વિશિષ્ટ જ ક્ષેત્રે તે સમયક્ષેત્ર અર્થાત્ મનુષ્ય ફોગ, તેમાં જ સૂર્યની ગતિથી જાણવા યોગ્ય ઋતુ અને અયનાદિ કાળયુક્તપણું છે. નાવ પૈવત ત્તિ અહીં ચાવતું શબ્દથી પાંચ હૈમવત્ ક્ષેત્રો, પાંચ હૈરમ્યવત ક્ષેત્રો અને પાંચ શબ્દાપાતી પર્વતો ઇત્યાદિની યોજના કરીને બધુંય સ્થાન-૪-ના ઉદ્દેશા-૨- અનુસાર કહેવું. વિશેષ છે કે ચોથા સ્થાનમાં ચાર પુકાર પર્વતો કહ્યા છે, તે ન કહેવા. [૪] અનંતર મનુષ્ય ટ્રોમે વસ્તુઓ કહી માટે તેના અધિકારી ભરતણોમાં વર્તમાન અવસર્પિણી કાળના ભૂષણભૂત ઋષભદેવ અને તેના સંબંધથી અન્યોને પંચા સ્થાનમાં અવતારતા આ સૂત્ર કહ્યું. સૂત્ર સરળ છે. વિશેષ એ કે - કોશલદેશમાં ઉત્પન્ન થવાથી કૌશલિક, ભરત આદિ, ઋષભદેવના સંતાનો છે - - આ ઋષભાદિ સર્વે બુદ્ધ હતા. બુદ્ધ તો ભાવના મોહના ક્ષયથી અને દ્રવ્યથી નિદ્રાના ફાયથી થાય છે. માટે દ્રવ્ય બોધને કારણથી બતાવતા સૂત્રકાર કહે છે • સૂમ-૪૩૪,૪૦૫ - [19] પાંચ કારણે સુતેલો મનુષ જાગૃત થાય છે. તે આ પ્રમાણે - શબદથી, સ્પર્શથી, ભોજન પરિણામથી, નિદ્રાક્ષયથી, સ્વપ્ન દશનથી [૪૭] પાંચ કારણે શ્રમણ નિગ્રન્થ, નિત્થીને ગ્રહણ કરતો, ટેકો આપતો, આtlનું ઉલ્લંઘન કરતો નથી. તે આ પ્રમાણે (૧) સાદડીને જે કોઈ પશુ કે પક્ષીજાતિય મારતા હોય ત્યારે સાધુ સાદdીને ગ્રહણ કરે કે અવલંબન આપે તો આજ્ઞાને અતિક્રમતો નથી. (૨) સાધુ સાળીને દુગમાં, વિષમ માર્ગમાં ખલન પામતી કે પડતી હોય
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy