________________
3/ર/૧૭૬
૧૩૯
૧૮૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
• વિવેચન-૧૩૬ :
સૂત્ર સુગમ છે. પણ લોકસ્થિતિ - લોક વ્યવસ્થા - આકાશમાં રહેલો તે આકાશ પ્રતિષ્ઠિત વાયુ • ધનવાત, તનુવાવરૂપ છે. કેમકે બધાં દ્રવ્યોનો આધાર આકાશ છે. ઉદધિ-ધનોદધિ. પૃથ્વી - તમસ્તમપ્રભા વગેરે કહેલ સ્થિતિવાળા લોકમાં દિશાઓને સ્વીકારીને જીવોની ગતિ આદિ હોય છે, માટે દિશાના નિરૂપણપૂર્વક તેમાં ગતિ વગેરે નિરૂપણ કરતા ચૌદ સૂત્રો કહે છે, તે સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પૂર્વદિપણે જેના વડે વસ્તુ વ્યવહાર કરાય છે તે દિશા, તે નામાદિ ભેદથી સાત પ્રકારે છે. કહ્યું છે કે
નામ, સ્થાપના, દ્રવ્ય, ફોન, તાપગ, પ્રજ્ઞાપક, સાતમી ભાવદિશા. તે અઢાર ભેદે હોય છે. તેમાં પુદ્ગલ સ્કંધાદિ દ્રવ્યની જે દિશા તે દ્રવ્યદિશા. ક્ષેત્ર-આકાશની દિશા તે ક્ષેત્રદિક. તે આ રીતે - તિલોકના મધ્યમાં આઠ પ્રદેશાત્મક રુચક છે. ત્યાંથી દિશા, વિદિશાની ઉત્પત્તિ થાય છે. તેમાં પૂર્વાદિ ચારે મહાદિશાઓ દ્વિપદેશવાળી આદિમાં અને પછી બળે પ્રદેશની વૃદ્ધિ હોય છે. અનુદિશા એકપદેશવાળી અને અનુતર છે. ઉર્વદિશા, અધોદિશા તો ચાર પ્રદેશ આદિમાં અને અનુત્તર એટલે તેટલી જ હોય છે. * * * * *
પૂવદિ ચાર મહાદિશાઓ ગાડાની ઊંધના આકારે સંસ્થિત છે. ચાર વિદિશાઓ મુકતાવલીની જેમ સંસ્થિત છે અને ઉર્વ તથા અધોદિશા એ બે ચકના આકારે સંસ્થિત છે. તે દશ દિશાઓના નામ આ પ્રમાણે - ઐન્દ્રી, આગ્નેયી, ચમા, નૈહતી, વાણી, વાયવ્યા, સોમા, ઈશાની, વિમલા, તમા.
તાપ-સૂર્ય વડે ઓળખાતું જે ક્ષેત્ર તે તાપક્ષેત્રદિ. તે અનિયત છે. તેથી કહ્યું છે - જે દિશામાં સૂર્ય ઉગે છે, તે દિશા તેઓને પૂર્વ હોય છે. આ તાપોત્ર દિશા છે. તેની પ્રદક્ષિણાથી બીજી દિશાઓ પણ જાણી લેવી.
પ્રજ્ઞાપક - આયાર્યાદિકની દિશા આ પ્રમાણે - પ્રજ્ઞાપક જેની સન્મુખ રહે તે પૂર્વદિશા જાણવી, બીજી દિશા તેની જ પ્રદક્ષિણા વડે જાણી લેવી.
ભાવદિશા અઢાર ભેદે છે - પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, મૂલ, સ્કંધ, અગ્ર, પર્વબીજ, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યય, નારક, દેવ, સંમૂર્ણિમ - મનુષ્ય, કર્મભૂમિક મનુષ્ય, અકર્મભૂમિક મનુષ્ય, અંતર્લીપકા. આ અઢાર ભાવદિશાઓ વડે સંસારી જીવો નિયત વ્યપદેશ કરાય છે. અહીં લોગ-તાપ-પ્રજ્ઞાપક દિશા વડે અધિકાર છે. તેમાં તિર્યમ્ ગ્રહણથી પૂર્વાદિ ચાર દિશા જ ગ્રહણ થાય છે. કેમકે વિદિશામાં જીવોના અનુશ્રેણિગામિતાથી કહેવાનાર ગતિ, આગતિ, ઉત્પત્તિનું અઘટમાળપણું હોય છે. બીજા પદોને વિશે વિદિશાના અવિવક્ષિતપણાને કહે છે - છ દિશામાં જીવોની ગતિ વર્તે છે, આદિ. વળી ગ્રંયાંતરમાં પણ આહારને આશ્રીને કહ્યું છે. - X - X -.
૧- ગતિ - પ્રજ્ઞાપક સ્થાનની અપેક્ષાએ મરીને અન્યત્ર જવું તે, પૂર્વે કહેલ
અભિલાપના સુચન માટે છે. ૨ આગતિ- પ્રજ્ઞાપકના નજીકના સ્થાનમાં આવવું. 3વ્યુત્ક્રાંતિ - ઉત્પત્તિ. ૪- આહાર - પ્રતીત છે. ૫- વૃદ્ધિ - શરીરનું વઘવું. ૬ નિવૃદ્ધિ • શરીરની હાનિ, ૭- ગતિપર્યાય - જીવથી ચાલવું તે. ૮- સમુદ્ઘાંત • વેદનાદિ લક્ષણ. - કાલસંયોગ - વર્તનાદિ કાલલક્ષણ કે મરણયોગ.
૧૦- દર્શનાભિગમ - વિધિ આદિ દર્શનારૂપ પ્રત્યક્ષ પ્રમાણ વડે બોધ છે. ૧૧એ રીતે જ જ્ઞાનાભિગમ જાણવો. -૧૨- જીવોના શેયનું અવધિ આદિ વડે જે અભિગમ તે જીવાભિગમ. ત્રણ દિશામાં જીવોનો અજીવ-અભિગમ કહ્યો છે - ઉદd આદિ. એ રીતે સર્વત્ર કહેવું એમ બતાવવા અંત્ય સૂત્રનું પૂર્ણ કથન છે.
જીવાભિગમ સૂત્ર પર્યન્ત સામાન્યથી જીવ સૂત્રો છે. ચોવીશ દંડકમાં તો નારકાદિ પદોને વિશે ત્રણ દિશા, ગતિ આદિ તેર પદોને ત્રણ દિશામાં કહ્યા તેમજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને પણ કહેવું એ ભાવ છે. આમ ૨૬-સૂત્રો થાય.
[શંકા નાકાદિમાં આ તેર પદોનો અસંભવ કેમ છે ?
[સમાધાન નારકાદિ બાવીશ દંડકોના જીવોને નાક, દેવોને વિશે ઉત્પત્તિ અભાવ હોવાથી ઉર્વ-અધોદિશાની વિવક્ષાએ ગતિ-આગતિનો અભાવ છે. તથા દર્શન, જ્ઞાન, જીવ અને અજીવનો અભિગમ ગુણપ્રત્યયવાળા અવધિ વગેરે પ્રત્યક્ષરૂપ ત્રણ દિશામાં ન જ હોય, ભવપ્રત્યય અવધિપક્ષમાં તો નારક, જયોતિક, તિર્ય અવધિવાળા, ભવનપતિ-વ્યંતરો ઉd અવધિવાળા અને વૈમાનિકો અધો અવધિવાળા હોય છે. એકેન્દ્રિય-વિકલેન્દ્રિયને અવધિ નથી. - -
ગત્યાદિ પદો બસોને જ સંભવે છે, તેથી બસોનું નિરૂપણ કરે છે– • સૂત્ર-૧૭ :
કસો ત્રણ ભેદ કહ્યા છે . તેઉકાયિક, વાયુકાયિક, ઉદર પ્રસરાણીઓ. ત્રણ ભેદે સ્થાવરો કહ્યા છે - પૃથવીકાયિકો, અપ્રકાયિક, વનસ્પતિકાચિક.
• વિવેચન-૧૦૭ :
સૂત્ર સાટ છે. ત્રાસ પામે તે કસો - ચલન ધર્મવાળા. તેમાં તેઉ-વાયુ ગતિના યોગથી ત્રસ છે. ઉદાર એટલે શૂલ, બસ એટલે બસનામ કમોંદયવર્તી. પ્રાણ-d વ્યક્ત ઉચ્છવાસાદિ પ્રાણયોગથી બેઈન્દ્રિયાદિ, તે પણ ગતિ યોગથી ત્રસ છે.
બસો કહ્યા હવે સ્થાવર કહે છે - સ્થાનશીલ સ્થાવર નામ કર્મોદયથી સ્થાવર, બાકી સ્પષ્ટ છે . • અહીં પૃથ્વી આદિ પ્રાયઃ ગુલના અસંખ્યય ભાગ માત્ર અવગાહનવથી અચ્છેધાદિ સ્વભાવા વ્યવહારથી હોય છે. તેના પ્રસ્તાવથી નિશ્ચય વડે અોધ આદિ આઠ સૂત્રો દ્વારા કહે છે–
• સૂત્ર-૧૮,૧૩૯ :
[૧૮] ૧- ત્રણ ચાર્જીવ કહ્યા છે - સમય, પ્રદેશ, પરમાણુ. એ રીતે - ભેઘ, 3- દાહ, -- આગાહ્ય, -- Mદ્ધ, -૬- મધ્ય, -૭- આuદેશ, -૯- ત્રણ પદાર્થો અવિભાજ્ય કહ્યા છે - સમય, પ્રદેશ પરમાણુ.