SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૩/૫ થી ૯ ૧૧૫ વિભાગ કરે છે. હિમવંત આદિ છ વર્ષધર પર્વતો છે, તેમાં બન્ને કૂટો, જેબૂદ્વીપના પ્રકરણમાં જે કહેલ છે. તે પર્વતોના બમણાપણાથી એક એક નામવાળા બળે હોય છે. વર્ષધર પર્વતોના દ્વિગુણપણાથી પદ્માદિ દ્રહો પણ બમણાં છે. તે દ્રહવાસી દેવીઓ પણ બમણી છે. ગંગાદિ ચૌદ મહાનદીઓનું પૂર્વ અને પશ્ચિમાર્ધની અપેક્ષાએ દ્વિગુણપણું હોવાથી તે ગંગાદિ નદીઓના પ્રપાતકુંડ પણ બન્ને હોય છે. તે હેતુથી કહે છે કે - બે ગંગાપ્રપાતદ્રહ આદિ. નદીના અધિકારમાં ગંગાદિ નદીઓનું દ્વિપણું હોવા છતાં પણ કહ્યું નથી કેમકે જંબદ્વીપ પ્રકરણમાં કહેલ - Hgrfમવંતાઓ • x • લો માનવીઓ આ સુત્રના ક્રમનો આશ્રય છે. ત્યાં રોહિતાદિ આઠ નદીઓ જ સંભળાય છે. ચિત્રકૂટ અને પાકટ એ બે વણકાર પતિ માટે નીલવંત વધિર પતિના નિતંબપણે વ્યવસ્થિત હોવાથી તથા ગ્રાહવતી કુંડથી દક્ષિણ તોરણ વડે નીકળેલી ૨૮,૦૦૦ નદીના પરિવારવાળી સીતા નદીમાં મળનારી સુકચ્છ અને મહાકચ્છ એ બે વિજયોનો વિભાણ કરનારી એવી ગ્રાહવતી નામે નદી છે. એવી રીતે યથાયોગ્ય બે વાકાર પર્વત અને વિજયના આંતરામાં ક્રમથી પ્રદક્ષિણાએ બાર અંતરનદીઓ પણ જોડવી તેનું દ્વિવ પૂર્વવત્. - અહીં પકવતી નામ છે, તેનું ગ્રંયાંતરમાં વેગવતી નામ દેખાય છે. તેમ ક્ષારોદનું બીજા સ્થાને ક્ષીરોદ એવું નામ છે. અહીં સિંહશ્રોતા નામ છે, તેનું અન્યત્ર સીતશ્રોતા નામ છે, કેનમાલિની અને ગંભીરમાલિની આ બંને નામોનું અહીં કથન વિપરીત ક્રમે છે. માલ્યવત્ નામક ગજદંત પર્વત અને ભદ્રશાલ વનથી આરંભીને કચ્છ વગેરે બત્રીશ વિજય ગો બળે પ્રદક્ષિણાથી જાણી લેવા તથા કચ્છાદિ વિજયોને વિશે ક્રમથી ક્ષેમાદિ નગરીઓના બગીશ યુગલો બન્ને જાણી લેવા. મેરના ભદ્રશાલાદિ ચાર વનો છે. ભદ્રશાલ વન મેરુપર્વતની તલેટીમાં છે. નંદન અને સૌમનસ એ બે રમ્યવનો મેરુ પર્વતની બે મેખલાઓ ક્રમશઃ છે. પાંડુકવન શિખરચી શોભિત છે. ઉક્ત શામ વચનથી મેર પર્વતના વિભાગથી વનોના વિભાગ છે. મેરુ પર્વતના પાંડુકવનની મધ્યે ચૂલિકા ઉપર ક્રમથી પૂર્વાદિ ચાર દિશાઓને વિશે ચાર શિલાઓ છે. પાંડુક વનમાં ચારે દિશામાં પણ ચૂલિકા ઉપર ચાર શિલાઓ છે. તે ચાર યોજન ઊંચી, શ્વેત સુવર્ણવાળી ૫૦૦ યોજન લાંબી અને મધ્યમાં જાડાઈથી ૨૫૦ યોજન પહોળી, અર્ધચંદ્રાકારે રહેલી અને કુમુદના ગર્ભમાં રહેલ, મોતીના હાર સમાન ગૌર વર્ણીયા ચાર શિલા છે. મેર ચૂલિકાનું સ્વરૂપ આ પ્રમાણે - મેરુની ઉપર જિનભવનોથી વિભૂષિત ૪૦ યોજન ઊંચી તથા મલમાં બાર યોજન પહોળી, મણે આઠ યોજન પહોળી અને ઉપર ચાર યોજન વિસ્તારવાળી ચૂલિકા છે. વેદિકા સૂગ જંબૂદ્વીપ માફક છે. ૧૧૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ધાતકી ખંડ પછી કાલોદ સમદ્ર છે, માટે તેની વક્તવતા કહે છે [૯] Tનો આદિ સુગમ છે. કાલોદ સમુદ્ર પછી અંતરરહિતપણાથી પુકરવરદ્વીપના પૂર્વાર્ધ, પશ્ચિમાઈ અને તદુભય પ્રકરણોને કહે છે - પુવારે ઇત્યાદિ ગણ સગો પણ અતિદેશ પ્રધાન છે. અતિદેશથી પ્રાપ્ત અર્થ ગમ જ છે. વિશેષ એ. કે - પૂવર્ધિતા અને પશ્ચિમાર્ધતા ધાતકીખંડની માફક બે કાર પર્વતોથી થયેલી જાણવી. ભરતક્ષેત્રાદિની સમાનતા આ પ્રમાણે ૪૧,૫૯ યોજના અને ૧૩૩/ર૧૨ ભરત ક્ષેત્રનો મુખ વિર્દભ છે, તથા ૬૫,૪૪૬ યોજન અને ૧૩/૨૧૨ ભરતક્ષેત્રનો બહારનો વિઠંભ છે. ભરતોગના વિઠંભથી ચારગણો હૈમવત ક્ષેત્રનો વિકંભ છે, તેનાથી ચારગણો હરિવર્ષ મનો વિખંભ છે. હરિવર્ષથી ચામુણો વિકંભ મહાવિદેહ ક્ષેત્રનો છે. એવી રીતે ઐરવતાદિ મનું જાણવું. ૭,૦૭,૩૧૪ અને ૮/ર૧૨ પ્રત્યેક કરોગનો વિઠંભ છે તથા ૪,૩૬,૯૧૬ યોજના પ્રત્યેક કુરક્ષેત્રની જીવા છે. તે જીવામાં બે ગજદંતાકૃતિવાળા પર્વતોની લંબાઈ મેળવવાથી જે પ્રમાણ થાય તે કુરુક્ષેત્રનું ધનુપૃષ્ઠ જાણવું. સૌમનસ અને માલ્યવંત એ બે પર્વતની લંબાઈ ૨૦,૪૩,૨૧૯ યોજન છે. વિધુપ્રભ અને ગંધમાદન પર્વત ૧૬,૨૬,૧૧૬ યોજન લાંબા છે. મહાવૃક્ષો જંબૂદ્વીપ સંબંધી મહાવૃક્ષની સમાન છે તથા - ઘાતકીખંડ દ્વીપમાં જે હિમવંતાદિ પર્વતોને વિકંભ છે, તેથી બમણો કિંભ કરાઈદ્વીપના હિમવંત પર્વતનો છે. વર્ષધર પર્વતો, વક્ષસ્કાર પર્વતો, પક્ષદ્રાદિ દ્રહો, ગંગાદિ નદીઓ, ગંગાપધાતાદિ કુંડો, સીતાદિ નદીઓના વનો એ દરેક વિસ્તારથી પૂર્વના દ્વીપથી પછીના દ્વીપમાં અનુક્રમે બમણા જાણવા અને ઊંચાઈથી સમાન જાણવા. પુકાર પર્વતો, ઉત્તરકુરમાં રહેલ ચમકાદિ પર્વતો, કુરુક્ષેત્રનીકટવર્તી કંચનગિરિ પર્વતો, ચિત્ર-વિચિત્ર પર્વતો અને વૈતાઢ્ય પર્વતો એ સર્વે પર્વતો દરેક દ્વીપમાં તુલ્ય હોય છે અને જે બે મેખલાવાળા વૈતાઢ્ય પર્વતો છે તે પણ તુલ્ય જાણવા. પુખરવરદ્વીપની વેદિકાની પ્રરૂપણા પછી શેષદ્વીપ સમુદ્રની વેદિકાની પ્રરૂપણા કહે છે - સfપ. આદિ-સુગમ છે. આ દ્વીપસમુદ્રો ઇન્દ્રોના ઉત્પાત પર્વતના આશ્રયી છે, તેથી ઇન્દ્રનું કથન• સૂત્ર-૯૮ : બે અસુકુમાર ઈન્દ્રો કહ્યા છે - ચમર, બલિ. બે નાગકુમાર ઈન્દ્રો કહ્યા છે . ધરણ, ભૂતાનંદ, બે સુવણકુમાર ઈન્દ્રો કહ્યા છે . વેણુદેવ, વેણુદાલી. વિધુત કુમાર ઈન્દ્રો કહા છે - હરિ હરિસ્સહ. બે અનિકુમાર ઇન્દ્રો કહ્યા છે - અનિશિખ, અનિમાણવ. બે દ્વીપકુમાર ઇન્દ્રો કહે છે - પૂર્ણ, વશિષ્ટ. બે ઉદધિકુમાર ઈન્દ્રો કહે છે - જલકાંત, જલપભ. બે દિફકુમાર ઈન્દ્રો કહ્યા છે - અમિતગતિ, અમિતવાહન ને વાયકુમાર ઇન્દ્રો કહ્યા છે . વલંબ, પ્રભંજન. બે સ્વનિતકુમાર ઇન્દ્રો કહ્યા છે -ઘોષ, મહાઘોષ. [આ રીતે દશ સૂકો થકી ભવનપતિના
SR No.008996
Book TitleAgam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy