________________ 3/4/227 229 230 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ નથી. દ્રોન્દ્રિયની અપેક્ષાએ તો તે પણ વિરુદ્ધ નથી. * ચાવાળાનું વર્ણન કર્યું, તેને અભિસમાગમ - વસ્તુનું જાણવું થાય છે, તે હેતુથી તેને દિશાના ભેદ વડે વિભાગ કરતા કહે છે [22] fબ - અર્થને સન્મુખપણાએ પણ વિપર્યાય નહીં. સન્ એટલે સમ્ય, સંશયપણે નહીં. મા * મર્યાદા વડે જાણવું તે અભિસમાગમ થતુ વસ્તુનું જ્ઞાન. અહીં જ જ્ઞાનભેદ કહે છે - બાકીના છાસ્ય જ્ઞાનોનું ઉલ્લંઘન કરનારું અતિશેષ, તે જ્ઞાન-દર્શન પરમાવધિરૂપ જણાય છે, કેમકે કેવલજ્ઞાનનો ઉધ્વદિક્રમ વડે ઉપયોગ ન હોય, જેને લઈને તપ્રથમતથા આદિ સૂત્ર નિદોંષ થાય. પરમાવધિવાળાના ઉત્પન્ન થયેલ જ્ઞાનાદિની પ્રથમતા, તે પ્રથમપણામાં ઉદdલોકને જાણે, પછી તિછલોકને, પછી અધોલોકને જાણે છે. હે આયુષ્યમાન શ્રમણ ! આ શિષ્યને આમંત્રણરૂપ છે - અભિસમાગમ કહ્યો, તે જ્ઞાન, જ્ઞાન ઋદ્ધિરૂપ અહીં જ કહેવામાં આવતું હોવાથી ઠદ્ધિના સમાનપણાથી તેના ભેદો કહે છે– * સૂત્ર-૨૨૮ - 1. ત્રણ પ્રકારે ઋદ્ધિ કહી છે . દેવહિ૮, રાજદ્ધિ, ગણદ્ધિ.. 2. દેવદ્ધિ ત્રણ પ્રકારે છે : વિમાનtઋદ્ધિ, વિકુdણાકદ્ધિ, પરિચારણાગદ્ધિ.. 3. અથવા દેવદ્ધિ ત્રણ પ્રકારે છે : સચિત્ત, અચિત, મિશ્રિત. 4. રાજદ્ધિ ત્રણ પ્રકારે છે : રાજની અતિયાન ઋદ્ધિ, રાજની નિયતિંદ્ધિ, રાજાની બલ-તાહન-કોશ-કોઠાગાદ્ધિ.. 5. અથવા રાજદ્ધિ ત્રણ પ્રકારે છે - સચિત, અચિત, મિશ્ર.. 6. ગણદ્ધિ ત્રણ પ્રકારે છે - જ્ઞાનગુદ્ધિ, દનિદ્ધિ, ચાસ્ત્રિાદ્ધિ.. . અથવા ગણહિત ત્રણ ભેદે છે - અચિત્ત, અચિત, મિશ્રત. * વિવેચન-૨૨૮ : સાતે સૂણો સુગમ છે - વિશેષ એ કે - દેવ એટલે ઇન્દ્રાદિની ઋદ્ધિ, ઐશ્વર્ય તે દેવઋદ્ધિ. એ રીતે રાજા એટલે ચકવર્તી આદિની, ગણિ-એટલે ગણના અધિપતિ આચાર્યની ઋદ્ધિ - ... વિમાનોની અથવા વિમાન લક્ષણ ઋદ્ધિ. તે ખીશ લાખ વિમાનરૂપ બાહુલ્ય, મહત્પણું, રત્નાદિનું રમણીયપણું તે વિમાનની ઋદ્ધિ. સૌધમદિ દેવલોકને વિશે બત્રીસ લાખની સંખ્યારૂપ બાહુલ્ય હોય છે. કહ્યું છે કે - 32, 28, 12, 8, 4 લાખ વિમાનો પહેલાથી આરંભીને ચાવતુ પાંચમાં બ્રહ્મ નામક દેવલોક સુધી હોય છે. લાંતક - શુક - સહસારમાં અનુક્રમે 50 - 40 - 6 હજાર છે. આનતપ્રાણતના 400 અને આરણ અશ્રુતના મળીને 30o વિમાનો હોય છે. નવવેયકમાં નીચેની મિકે 111, મધ્ય મિકે-૧૦૩, ઉપલી મિકે 100 વિમાન છે અનુત્તરે પ-વિમાન છે. આ વિમાનો ભવન અને નગરોના ઉપલક્ષણરૂપ છે. વિકર્વણા લક્ષણા તે વૈકિય ઋદ્ધિ. વૈક્રિય શરીરો વડે જ જંબૂદ્વીપ દ્વયને કે અસંખ્યાત સમુદ્રોને પૂરે છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે - હે ભગવન્ ! અમરેન્દ્ર કેવી ઋદ્ધિવાળો ચાવતુ કેવી વિકૃણા કરવાને સમર્થ છે ? હે ગૌતમ ! ચમરેન્દ્ર યાવતુ જંબૂદ્વીપ જેવા દ્વીપને ઘણાં અસુરકુમાર દેવો-દેવીઓ વડે પરિપૂર્ણ ભરવા માટે સમર્થ છે. હે ગૌતમ ! આ ચમરેન્દ્રનો માત્ર વિષય કહ્યો. પણ સંપત્તિ વડે તેવું તેણે કર્યું નથી * કરતો નથી - કરશે નહીં. એ રીતે શકેન્દ્ર પણ બે જંબૂદ્વીપ જેવડા દ્વીપને ચાવતું પરિપૂર્ણ ભરવા માટે સમર્થ છે... પરિચારણા એટલે વિષય સેવનાની ઋદ્ધિ. અન્ય દેવો પ્રત્યે બીજા દેવોને સ્વાધીન દેવીઓ પ્રત્યે, પોતાની દેવીઓ પ્રત્યે તેઓને વશ કરીને અને પોતાને વિક્ર્વને પરિચારણા કરે છે. સચિત - પોતાનું શરીર અને અગ્રમહિષી વગેરે સચેતન વસ્તુની સંપત્તિ, અચિત - વસ્ત્ર, આભુષણાદિ સ્વરૂપવાળી, મિશ્ર- અલંકૃત દેવી. અતિયાન-નગરમાં પ્રવેશ, તેમાં ત્રાદ્ધિ - તોરણ, હાટની શોભા, મનુષ્યોની ભીડ વગેરે સ્વરૂપવાળી.. નિયન - શહેરમાંથી નીકળવું. તેમાં ત્રાદ્ધિ - હાથીની બાડી, સામંત પરિવારદિ, બલચતુરંગ સેના, વાહનો - ઘોડા આદિ. કોશ-ભંડાર, કોઠ-ધાન્યભંડાર, તેઓના ઘર તે કોઠાગાર અર્થાત્ ધાન્યનું ઘર, તેઓને બદ્ધિ અથવા તે જ ઋદ્ધિ તે બલ, વાહન, કોશ, કોઠાગાર ઋદ્ધિ.. સચિત્તાદિ ઋદ્ધિ પૂર્વવત્ વિચારવી. જ્ઞાન ઋદ્ધિ - વિશિષ્ટ વ્યુતની સંપત્તિ, દર્શન ઋદ્ધિ - જિનવચનમાં નિઃશંકિતાદિપણું અથવા પ્રવચન પ્રભાવક શાસ્ત્ર સંપતિ.. ચારિત્રમાદ્ધિ-નિરતિચારતા. સચિતા - શિષ્યાદિ સ્વરૂપવાળી, અયિતા - વસ્ત્રાદિ વિષયવાળી, મિશ્રિતા - વસ્ત્રાદિ સહિત શિયો. * પ્રસ્તુત વિકુણાદિ ઋદ્ધિ બીજાને પણ હોય છે. માત્ર દેવાદિન વિશેષવતી, હોય છે, માટે તેઓની કહી. ઋદ્ધિના સભાવે ગૌરવ થાય છે, તેથી તે કહે છે - * સૂરણ-૨૨૯ થી 231 :રિ૯] ત્રણ પ્રકારે ગારવ છે - ઋદ્ધિગારવ, રસગરd, શાતાગારd. [3] ત્રણ પ્રકારે કરણ છે . ધાર્મિકકરણ, આધાર્મિકકરણ, મિશ્રકરણ. 3i1] ભગવતે ત્રણ પ્રકારે ધર્મ કહો - સુઆદિત, સુણાd, સુપતિ જ્યારે સારી રીતે આધ્યયન કર્યું હોય ત્યારે સુધ્યાન થાય છે, જ્યારે સુન થાય છે ત્યારે સુતપસિત થાય છે. તે સુધિત, સુગાયિત, સુતપસિતતા એ ત્રણ પ્રકારે ભગવંતે સારી રીતે કહેલ છે. * વિવેચન-૨૨૯ થી 231 : [29] ત્રણ ગારવ આદિ સ્પષ્ટ છે. ભારેપણાનો ભાવ કે કાર્ય તે ગૌરવ, તે બે પ્રકારે છે : દ્રવ્યથી વજાદિનું અને ભાવથી અભિમાન અને લોભરૂપ અશુભ ભાવવાળા આત્માનું. ભાવ ગૌરવ ત્રણ પ્રકારે છે - રાજાદિથી કરાયેલ પૂજા સ્વરૂપ અથવા આચાર્યવાદિ સ્વરૂપ ઋદ્ધિથી અભિમાનાદિ વડે જે ગૌરવ તે ઋદ્ધિ ગૌરવ. ઋદ્ધિની પ્રાપ્તિથી અભિમાન અને અપાતની પ્રાર્થના થકી આત્માનો જે અશુભ ભાવ તે ભાવગૌરવ. આ અર્થ બીજે પણ જાણવો. વિશેષ એ કે સનેન્દ્રિયનો અર્થ મધુર