________________ ૨/ગ- 2 343 સવાદ કે સવાય તે ઉદક પેઢાલપુત્રને ગૌતમસ્વામીએ કહ્યું કે - હે આયુષ્યમાનું ઉદક! અમારા સંબંધી તમે જે કહ્યું તે અશોભન છે. - શા માટે ? તમારા કહેવા વડે તે અશોભન છે. અહીં એવું કહે છે કે - અમાસ કહેવાથી આ પ્રેરણા ઉદભવતી નથી. કેમકે - એવું કોઈ દિવસ બન્યું નથી, બનતું નથી કે બનશે નહીં કે બધાં સ્થાવરો નિર્લેપ થઈ ત્રસવને પામે, કેમકે સ્થાવરોની સંખ્યા અનંત છે, બસોની સંખ્યા અસંખ્ય છે. તેથી એકમેકના આધારની પ્રાપ્તિ ન થાય તે અભિપ્રાય છે. તથા બસો પણ બધાં સ્થાવરવને પામ્યા નથી, પામતા નથી અને પામશે નહીં. સારાંશ એ કે વિવક્ષિત કાળવર્તી કેટલાંક બસ જીવો કાલપર્યાય વડે સ્થાવરકાયપણે જશે. તો પણ બીજા નવા બસજીવોની ઉત્પત્તિ થવાથી બસજીવોનો ઉચ્છેદ નહીં થાય, સંસાર કદાપી ત્રસકાયશૂન્ય થતો નથી. આ રીતે તમારો મત અમને લાગ્યું ન પડે. તમારો પક્ષ તમારા મતે સ્વીકારી લેવાથી તમારું જ ખંડન થશે - તે પર અભિપાયથી પરિહરે છે - આ પર્યાય આ પ્રમાણે છે - તમારા અભિપ્રાય મુજબ બધાં સ્થાવરો ત્રસવ પામે છે, જે પયયિમાં શ્રાવકને બસ પ્રાણાતિપાતની નિવૃત્તિ કરી હોવાથી તમારા મતે ત્રસવમાં સર્વ પ્રાણીની ઉત્પત્તિ થતા, તે બધાં પ્રાણી ત્રસપણે થતાં તે જીવો સંબંધી હ ત્યાગેલ છે - તેનો સાર એ છે કે જો બધાં સ્થાવરો બસપણે ઉપજે છે, ત્યારે સર્વ પ્રાણિ વિષયક પ્રત્યાખ્યાન શ્રાવકને ન થાય. આ જ વાત પ્રશ્નપૂર્વક કહે છે - કયો હેતુ છે ? ઇત્યાદિ સુગમ છે. યાવત્ ત્રસકાયમાં ઉત્પન્ન થતાં આ સ્થાન અઘાત્ય છે. કેમકે તેની વિરતિનો સદ્ભાવ હોવાથી આ અભિપ્રાય છે. તે વસો નરક, તિર્યચ, મનુષ્ય, દેવ ગતિવાળા સામાન્યસંજ્ઞાથી પ્રાણી કહેવાય છે. તથા વિશેષસંજ્ઞાથી ભય-ચલનયુક્ત હોવાથી ત્રસ કહેવાય છે. તથા મહાનું કાયાવાળા - વૈક્રિયશરીરનું લાખ યોજન પ્રમાણ હોવાથી-છે તથા 33-સાગરોપમ પરિમાણ ભવસ્થિતિથી ચિરસ્થિતિક છે. વળી તે જીવો બસપણે સૌથી વધ થઈ જવાથી. જે જીવો વડે અહિંસાપ વિરતિ થવાથી તે શ્રાવકનું વ્રત સુપત્યાખ્યાન થયું. કેમકે તેણે ત્રસ જીવોનું પ્રત્યાખ્યાન કર્યું છે. તમારું કહેવું માની સર્વે સ્થાવર જીવો કસપણે ઉત્પન્ન થતાં બાકી સ્થાવર જીવો અતિ અા રહ્યા, કે જેનું પચ્ચખાણ લીધું નથી. તેનો સાર એ કે - અલા શબ્દનો અર્થ અભાવવાચી છે, તેથી તેનો અર્થ એ છે કે જેનું પ્રત્યાખ્યાન નથી, તે જીવો રહ્યા નથી. એથી પૂર્વે કહેલી નીતિ વડે તે શ્રાવકને મહાકાયવાળા ત્રસ જીવોની નિવૃત્તિ છે, તેથી સુપત્યાખ્યાન થયું. જે તમે કહો છો કે * તેને હિંસા થવાથી દોષ લાગશે, તે વચનન્યાયી નથી. ધે ત્રસજીવો જે સ્થાવરપણું પામ્યા છે, તેમને મારવાથી પણ વ્રત ભંગ નથી, તે સમજાવવા ત્રણ દષ્ટાંત આપે છે– * સૂત્ર-૮૦૩ - ભગવન ગૌતમ કહે છે કે મારે નિગ્રન્થોને પૂછવું છે કે - હે આયુષ્યમાન નિભ્યો ! આ જગતમાં એવા કેટલાંક મનુષ્યો છે, જેઓ આવી પ્રતિજ્ઞા કરે છે 244 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ કે . જેઓ આ મુંડ થઈને, ઘર છોડી અનગારિક પ્રવજ્યા લે છે, તેમને આમરણ દંડ દેવાનો હું ત્યાગ કરું છું. જે આ ગૃહવાસે રહ્યા છે, તેમને આમરણ દંડ દેવાનો હું ત્યાગ કરતો નથી. હું પૂછું છું કે - આ શ્રમણોમાંથી કોઈ ચા-પાંચછે કે દશ વર્ષો [દાયકા સુધી થોડા કે વધુ દેશોમાં વિચારીને ફરી ગૃહવાસમાં જાય ખરા? [ નિક્શોએ કહ્યું કે હા, જાય. (ગૌતમ તેમને તે ગૃહસ્થની હત્યાથી તે પચ્ચકખાણ ભાંગે ? [ નિન્થ ના, આ વાત બરોબર નથી. (ગૌતમ) આ જ રીતે શ્રાવકે ઝસ પાણીની હત્યાનો ત્યાગ કર્યો છે, સ્થાવર પ્રાણીની હત્યાનો નહીં તે રીતે તે સ્થાવસ્કાયના વધથી તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. તે નિગ્રન્થો ! આ રીતે જ સમજે. ભગવન ગૌતમે ફરી નિગ્રન્થોને પૂછયું કે - હે આયુષ્યમાન નિળ્યિો ! આ રીતે ગૃહપતિ કે ગૃહપતિ પુત્ર તેવા પ્રકારના ઉત્તમ કુળોમાં જન્મીને ધમઝવણ માટે સાધુ પાસે આવી શકે? નિર્ગસ્થોએ કહ્યું - હા, આવી શકે. શું તેઓને તેવા પ્રકારનો ધર્મ કહેવો ? નિભ્યોએ કહ્યું - હા, કહેવો. શું છે તેવા ધમને સાંભળી-સમજીને એવું કહી શકે કે - આ નિન્જ પ્રવચન સત્ય, અનુત્તર, કૈવલિક, પતિપૂર્ણ, સંશુદ્ધ, નૈયાયિક, શલ્યકર્તક, સિદ્ધિ-મુક્તિ-નિયણ કે નિવણિનો માર્ગ, અવિતથ, સંદેહરહિત કે સર્વદુ:ખના ક્ષયનો માર્ગ છે. તેમાં સ્થિત જીવો સિદ્ધ-બુદ્ધ કે મુકત થઈને પરિનિવણિ પામી બધાં દુઃખોનો અંત કરે છે. અમે હવે ધર્મની આજ્ઞા મુજબ ચાલશે, રહીશું, બેસીશું, સુઈશું, ખાઈશું અને ઉઠીશું તથા ઉઠીને પાણ-ભૂત-જીવન્સત્વોની રક્ષા માટે સંયમ ધારણ કરીશું ? નિગ્રન્થોએ કહ્યું - હા, તેઓ એમ કરી શકે છે - શું તેમને સ્વજિત કરવા કહ્યું છે? - હા, કહ્યું છે. - શું તેમને મુંડિત કરવા કહ્યું? * હા, કહ્યું * શું તેમને શિક્ષા દેવી કહ્યું? હા, કહ્યું - શું તેમને ઉપસ્થાપિત કરવા કહ્યું? - હા, કહ્યું. - તેઓએ તે પ્રકારે સfunણો યાવત્ સર્વ-સત્નોનો દંડ છોડ્યો છે? - છોડ્યો છે. તે આવા ઉત્તમ સંયમને પાળતા સાધુ યાવતુ ચાર, પાંચ, છ, દશ વર્ષ સુધી થોડો કે ઘણો કાળ વીત્યા પછી તેમાંથી કોઈ ફ્રી ગૃહસ્થ થાય ખરો? - હા, થાય પણ ખરા. ગૃહસ્થ થયા પછી પૂર્વની માફક તે સર્વે પ્રાણો ચાવતું સર્વે સવોની હિંસા છોડે ખરા? - ના તે વાત બરોબર નથી. તે જ તે જીવ છે કે જેણે પૂર્વે સર્વે પાણી પાવત સર્વે સત્વોની હિંસા છોડી નહોતી ત્યારે તે અસંમત હતો, પછી તેણે સર્વે હિંસા છોડી ત્યારે તે સંયત હતો વળી તેણે હાલ હિંસા ન છોડી [આરંભી] કેમકે હાલ ફરી તે અસંગત છે. * આ રીતે જેમ અસંયતને સર્વ પ્રાણી યાવતુ સર્વે સત્વોની હિંસા ન છૂટે. તેમ અહીં પણ જાણો કે કસની હિંસા છોડનારને વરને હણતાં વ્રત ભંગ ન થાય ? : હે નિકળ્યો ! એ પ્રમાણે જ જાણો અને એમ જ જાણવું જોઈએ. વળી ગૌતમસ્વામી નિભ્યોને ફરી પૂછે છે કે - હે આયુષ્યમાન નિગળ્યો !