________________ 1/10/-/489 થી 44 223 જ કુલદાયી છે, જ્ઞાન ફળદાયી નથી, કેમકે રુડી અને ભણ્યના ભોગનો જ્ઞાતા, ફક્ત જ્ઞાનથી સુખ પામતો નથી. તેનાથી વિપરીત અક્રિયાવાદી જ્ઞાનને જ આપે છે તેનું સ્વરૂપ આગળ કહેવાશે. આ વિવિધ અભિપ્રાયવાળા માણસો ક્રિયા-કિયાવાદી પૃથક્ વાદનો આશ્રય કરી મોક્ષના હેતુરૂપ ધર્મને ન જાણતા આરંભમાં સક્ત, ઇન્દ્રિયોને વશ થયેલા, રસ-સાતા-ગૌસ્વના અભિલાષી આ પ્રમાણે કરે છે - નવા જન્મેલા બાળકે તે અવિવેકી અજ્ઞ ટકડા કરી ખાઈને આનંદ માને છે, તે જ રીતે પરને પીડા કરતો અસંયત પરસ્પર હિંસાથી સેંકડો ભવના અનુબંધવાળા વૈરની વૃદ્ધિ કરે છે. પાઠાંતર મુજબ અજ્ઞાની હિંસાદિ કર્મમાં પ્રવૃત્ત અને દયાહીન બની ધૃષ્ટતાથી વૈર વધારે છે. [49] આયુષ્ય-જીવનના ક્ષયને આરંભમાં પ્રવૃત્ત જાણતો નથી. જેમ પાણીના દ્રહમાં ફાટ પડતાં પાણી વહી જાય તેને માછલું જાણતું નથી. અબુધ એવો છે - આ મારું છે, હું તેનો સ્વામી છું એમ માની સાહસ-મૂર્ખતા કરે છે. તે આ પ્રમાણે - કોઈ વણિક મહા કલેશથી મૂલ્યવાન રત્નો કમાઈને ઉજૈની બહાર રહ્યો, તેણે વિચાર્યું કે સા, ચોર કે ભાઈઓ લઈ ન લે માટે રાત્રે પ્રવેસીશ. વિચારતા રાત્રિ પુરી થઈ, તે તેણે ન જાણ્યું. સવારમાં પ્રવેશ્યો ત્યારે રાજપુરષોએ રનો પડાવી લીધા. તેમ બીજા પણ મનુષ્યો શું કરું? એવી આકુળતાથી પોતાના આયુાયને ન જાણતા પરિગ્રહ અને આરંભમાં વર્તતા મહાપાપી થાય, કામભોગમાં રક્ત બનીને દિન-રાત દ્રવ્ય પ્રાપ્તિની ચિંતામાં મમ્મણશેઠ માફક આર્તધ્યાનમાં કોયાથી પીડાય છે તેથી કહે છે - અજ્ઞાની ધનની કામનાથી પીડાય છે, જીવિત અને ધનને શાશ્વત માને છે તેવી રીતે આર્તધ્યાની વિચારે છે - સાથે ક્યારે જશે? કેટલો માલ છે? કયાં જવું છે? તથા પહાડ ખોદાવે, ખાણ ખોદાવે, જીવહિંસા કરે, રાખે ન સુવે, દિવસે શંકિત રહે. આ રીતે ચિત્તની પીડાથી સંલેશ પામી, તે મૂઢ અજરામર વણિની માફક, આત્માને અજરામર માની શુભ અધ્યવસાયના અભાવે નિત્ય આરંભમાં પ્રવર્તે છે. [491] ધન તથા પશુઓને છોડીને - તેમાં મમત્વ ન કરે, જે પૂર્વપિર સંબંધી માતાપિતાદિ અને શ્વશરાદિ, પ્રિયમિત્રાદિ - X - પરમાર્થથી કંઈ કરતા નથી, તે ધનપશુ-બંધ-મિત્રનો અર્થી ફરી ફરી બોલે છે. હે માતા , હે પિતા! અને શોકાકુલ થઈ ડે છે, તેઓ મળતા મોહ પામે છે. કંડરીક જેવો રૂપવાનું મખ્ખણ જેવો ધનવાનું, તિલક જેવો ધાન્યવાનું માફક આ અસમાધિવાનું મોહ પામે છે. તેણે મહા કષ્ટ અને જીવહિંસા કરી મેળવેલ ધન તેના જીવતા કે મર્યા પછી હરી લે છે, તેનો લેશ કેવળ પાપનો બંધ જ છે, તેમ માની પાપકર્મ તજી, તપ કરવો. [492 તપ-ચરણનો ઉપાય બતાવે છે - જેમ મૃગ આદિ ક્ષુદ્ર પશુ જંગલમાં કરે ત્યારે ચારે બાજુ શંકાથી જુએ કે પીડાકારી સિંહ, વાઘ આદિને દૂચી તજીને વિચરે, તેમ મર્યાદાવાનું સારી રીતે ધર્મને સમજીને પાપ-કર્મને મન-વચન-કાયાથી દુરથી જ તજે અને સંયમમાં રહી, તપ કરે. સિંહના ભયથી દૂર રહેતા મૃગની જેમ 24 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સાવધ અનુષ્ઠાન તજી દે. * સૂત્ર-૪૯૩ થી 496 : સબુધ્યમાન, મતિમાનું મનુષ્ય હિંસા પસૂત દુ:ખને વૈરાનુબંધી અને મહાભયકારી માની, પાપથી આત્માને દૂર કરે...આભગામી મુનિ અસત્ય ન બોલે, તે સ્વયં ન કરે, ન કરાવે, કરતાને સારા ન માને, એ જ નિવણિ અને સંપૂર્ણ સમાધિ છે...અમૂર્શિત અને અનધ્યપwa સાધક પ્રાપ્ત આહારને દૂષિત ન કરે. ધૃતિમાન, વિમુક્ત ભિક્ષુ પૂજનનો અર્થ કે પ્રશંસા કામી બની ન વિચરે...ગૃહથી નિષ્ક્રમણ કરી નિરપેક્ષ થાય, કાયાનો લુત્સર્ગ કરી, નિદાનરહિત બને. જીવન-મરણની આકાંક્ષા ન કરે. સંસારથી મુકત થઈ વિચરે. - તેમ હું કહું છું.• વિવેચન-૪૯૩ થી 496 :| [493] મનન કરવું-વિચારવું તે મતિ. તે જેની સારી હોય તે મતિમાનું. * x * એ શોભન મતિયુક્ત મુમુક્ષુ મનુષ્ય સમ્યફ શ્રુતયાત્રિ નામક ધર્મ કે ભાવસમાધિ જાણીને શાસ્ત્રોક્ત સંયમાનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતો, નિષિદ્ધ આચરણને છોડે, તે બતાવે છે * હિંસા, જૂઠ આદિ કર્મચી આત્માને દૂર રાખે. નિદાનના ઉચ્છેદથી નિદાનીનો ઉચ્છેદ થાય તેમ બધાં કર્મના ક્ષયને ઇચ્છતો સાધુ પહેલાથી જ આશ્રવનો રોધ કરે. વળી હિંસાથી કે તેના થકી ઉત્પન્ન અશુભ કર્મો નકાદિ યાતના સ્થાનોમાં દુ:ખદાયી થાય છે, તથા સેંકડો, હજારો ભવે ન છૂટે તેવા વૈરાનુબંધ થાય છે, પરસ્પરથી મહાભય થાય છે, એમ માનીને મતિમાનું આમા પાપથી નિવá. પાઠાંતરથી વ્યાપારરહિત થયેલો કોઈનો ઘાત ન કરે, તેમ સાધુ પણ સાવધાનુષ્ઠાન રહિત હોવાથી જીવહિંસા છોડે. [494] મોક્ષ માર્ગે જનારો કે આત્મહિતગામી કે આપ્યું તે પ્રક્ષીણ દોષ, સર્વજ્ઞ, તેમણે કહેલા માર્ગે જનાર સાધુ જૂઠુ કે અયથાર્થ ન બોલે, સત્ય પણ જીવહિંસક ન બોલે, આવો મૃષાવાદ ત્યાગ તે સંપૂર્ણ ભાવસમાધિ કે નિવણ કહ્યું છે. સંસારીને સમાધિ ન્હાવું, ખાવું આદિ છે કે શબ્દાદિ વિષયથી છે, પણ તે અલપકાલીન હોવાથી દુ:ખ પ્રતિકાર માટે સંપૂર્ણ છે. તેથી મૃષાવાદાદિ વ્રતોનો અતિચાર સ્વયં ન કરે, ન કરાવે કે કરનારાને મન, વચન, કાયાથી અનુમોદે નહીં - હવે ઉત્તરગુણ કહે છે [495] ઉદ્ગમ, ઉત્પાદન, એષણા દોષરહિત શુદ્ધ આહાર પ્રાપ્ત થાય પછી સાધુ રાગ-દ્વેષ કરીને દૂષિત ન કરે. કહ્યું છે - હે જીવ! પૂર્વે ૪૨-દોષરૂપ ગહન સંકટમાં તું ન ફસાયો, ધે રાગ-દ્વેષથી આહાર કરીને ન ફસાઈશ. તેમાં પણ સગની મુખ્યતા કહે છે - કોઈ વખત ઉત્તમ આહાર મળે તો તેમાં મૂછ કે વૃદ્ધિ કરીને ના ખાઈશ તથા તેવો આહાર ન મળે તો ફરી-ફરી અભિલાષા કરતો નહીં, કેવલ સંયમયાત્રાર્થે જ આહાર વાપરજે. પ્રાયઃ શાસ્ત્રજ્ઞ પંડિત પણ વિશિષ્ટ આહાર મળતા આસક્ત થાય છે. તેથી જ અમૂર્ણિત અને અનાસક્ત એવા બે વિશેષણો કહ્યા છે.