________________
૨/૧/૧/૧૧/૩૫
૧૫૯
સાધને માંદા સાધુને માટે કહે કે, આ મનોજ્ઞ આહાર માંદા સાધુને માટે લઈ જાઓ અને તે ન ખાય તો અમારી પાસે પાછું લાવજો. ત્યારે આહાર લેનાર સાધુ એમ કહે કે, જો કોઈ અંતરાય ન પડે તો પાછું લાવીશ. એમ પ્રતિજ્ઞા કરી આહાર લઈ ગ્લાના પાસે જાય, સૂગ-૩૯૪માં બતાવ્યા મુજબ ભોજનના રુક્ષાદિ દોષ દેખાડી ગ્લાનને ન આપીને પોતે જ લોલુપતાવી ખાઈ જાય, પછી આપનાર સાધુને કહે કે, મને વૈયાવચ્ચે કરતાં ગોચરી સમયે ન વાપરવાથી શૂળ ઉપડી. તેથી આહાર પાછો ન લાવ્યો. એ રીતે માયા-કપટ કરે. તેવું કપટ ન કરે, પણ ગ્લાનને આપે કે દાતાને પાછું આપે. હવે પિંડાધિકાર સાત પિડેષણાને આશ્રીને સૂત્ર કહે છે
- સૂમ-૩૯૬ - સાધુ સાત ‘‘fivઉંષT" અને સાત પાનૈષણા જાણે. તે આ પ્રમાણે -
૧. અસંસ્કૃષ્ટ હાથ, અસંસ્કૃષ્ટ પત્ર - તે પ્રકારના અસંસ્કૃષ્ટ હાથ કે પત્ર હોય તો આશનાદિ સ્વયં યાચે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને ગ્રહણ કરે તે પહેલી ““
fઉપUIT': ૨. સંસ્કૃષ્ટ હાથ, સંસ્કૃષ્ટ પત્ર-હોવા તે બીજી ‘વિષT',
. પૂનદિ દિશામાં ઘણા શ્રદ્ધાળ ગૃહસ્થ ચાવતુ કર્મકારિણી રહે છે - તેમને ત્યાં વિવિધ વાસણો જેવા કે, થાળી, તપેલી, કથરોટ સુપડા, ટોકરી, મણિજડિત વાસણોમાં પહેલાથી ભોજન રખાયેલ હોય, પછી સાધુ એમ જાણે કે, અલિપ્ત હાથ-લિપ્ત વાસણ, લિપ્ત હાથ-અલિપ્ત વાસણ છે તો તે પાત્રધારી કે કરપમી પહેલા જ કહી દે કે, હે આયુષ્યમાન ! તમે મને અલિતહાથ-લિપ્તવાસણ કે લિપ્ત હાથ અલિત વાસણથી અમારા પત્ર હાથમાં લાવીને આપે. તો તેનું ભોજન વર્ષ કે યાસીને મળે છે પણ અપાસુક અને અનેકણીય સમજીને ન લે તે ત્રીજી “ ઉપvT ''
૪. તે સાધુ યાવતું જાણે કે, તુષરહિત મમરા યાવતુ ખાંડેલા ચોખા ગ્રહણ કરવાથી પશ્ચાત્ કર્મદિોષ નથી, ફોતરા ઉડાડવા પડે તેમ નથી તો તેવા પ્રકારના મમરા યાવતુ ખાંડેલા ચોખા સ્વયં યાયે કે ગૃહસ્થ આપે તો પાસુક અને એષણીય સમજી મળે તો લો. આ ચોથી “
fજm': ૫. સાધુ યાવતુ જાણે કે, ગૃહસ્થ પોતા માટે કોય, કાંસાની થાળી કે માટીના વાસણમાં ભોજન કાઢેલ હોય, પછી સાધુ એમ જાણે કે તે પાણીથી ધોયેલ પણ હવે લિપ્ત નથી તો તેવા પ્રકારના આહારને યાવતું પાસુક જાણી ગ્રહણ કરે. પાંચમી ‘‘fપvdom':
- ૬, તે સાધુ યાવતુ જાણે કે ગૃહસ્થ પોલ માટે કે બીજા માટે વાસણમાં ભોજન કાઢેલ હોય, પણ જેને માટે કાઢેલ છે તેણે ગ્રહણ કરેલ ન હોય, તેવા પ્રકારનું ભોજન ગૃહસ્થના પણ કે હાથમાં હોય તે પ્રાપ્ત થવા પર પ્રાસુક અને એષણીય જાણી ગ્રહણ કરે - આ છઠ્ઠી ‘પિકા ''
છે. તે સાધુ ચાવત પ્રતિજ્ઞા કરે કે, હું ફેંકી દેવા યોગ્ય આહાર સાચીશ.
૧૬૦
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ જે બીજ ઘણાં દ્વિપદ, ચતુષાદ, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, વનીપક પણ ન ઇરછે. આવું ઉજિwતધર્મિય ભોજન સ્વયં યાચે કે બીજા આપે તો યાવતું તેને ગ્રહણ કરે. આ સાતમી **fivT ''
આ પ્રમાણે સાત જવા કહી. હવે સાત પારૈષણા કહે છે. તેમાં આ પહેલી રાષણા - સંસ્કૃષ્ટ હાથ, સંસ્કૃષ્ટ વાસણ. શેષ વર્ણન પૂર્વવત જણવું. ચોથી પારૈષણામાં એટલું વિશેષ કે - તે સાધુ-સાધ્વી પાણીના વિષયમાં એમ જણે કે તલ આદિનું ધોવાણ ગ્રહણ કર્યા પછી પશ્ચાત્ કર્મ ન લાગે તો તેવા પ્રકારના પાનક ગ્રહણ કરે.
• વિવેચન :
અથ શબ્દથી સાત fuપ અને પાનૈષણાનો અધિકાર બતાવે છે. તેથી ભિલા આ સાત fuઉઘT અને પાનૈષણા જાણે - સંસૃષ્ટા, સંસૃષ્ટા, ઉદ્ધડા, લેપરહિત, ઉગ્રહિયા, પગહિયા અને ઉઝિતધર્મા.
સાધુના બે ભેદ - ગચ્છમાં રહેલ, ગચ્છથી નીકળેલ. ગચ્છવાસીને સાતે પિડેષણાનું ગ્રહણ કહ્યું, ગચ્છ નિર્ગતને પહેલી બે છોડી પાંચનું ગ્રહણ છે.
૧. અસંસ્કૃષ્ટ હાથ, અસંસ્કૃષ્ટ વાસણ, વાસણમાં દ્રવ્ય રહે કે ન રહે જો દ્રવ્ય ન રહે તો પશ્ચાત્ કર્મદોષ સંભવે છે, છતાં પણ ગચ્છમાં બાળ આદિની આકુળતાને કારણે તેનો નિષેધ નથી - x • બાકી સુગમ છે.
૨. સંસૃષ્ટ હાથ અને સંસ્કૃષ્ટ વાસણ પણ સુગમ છે.
3. પ્રજ્ઞાપક અપેક્ષાએ પૂવિિદ દિશામાં ગૃહસ્થ આદિ કેટલાંક શ્રદ્ધાળુ હોય છે, તેમને ત્યાં [સૂત્રાર્થમાં કહ્યા મુજબ વાસણોમાં ભોજન રાખેલ હોય છે. • x - x• બાકી સુગમ છે. ચાવત્ સાધુ ગ્રહણ કરે. અહીં સંગૃષ્ટ, અસંસૃષ્ટ, અવશેષ દ્રવ્ય એ આઠ ભંગો છે, તેમાં આઠમો ભંગ છે - લિપ્ત હાથ, લિપ્ત પત્ર, વધેલું દ્રવ્ય. તે ગચ્છનિર્ગતને પણ કો, ગચ્છવાસીને તો સૂરઅર્થહાનિને કારણે બધા ભાંગા કલે છે.
૪. અભલેપા - તે લેપરહિત જાણવી. જેમકે - ચોખા વગેરે સેકવાથી ફોતર નીકળી જાય તે • x - અહીં પશ્ચાકમદિનો અભાવ છે. વળી ફોતરા વગેરેનું ત્યજવાપણું નથી. એ જ રીતે વાલ-ચણા પણ કો.
૫. અવગૃહિતા * * * * ગૃહસ્થે પોતાના ખાવા માટે વાસણ કે હાથ ધોયા હોય તેવું વાસણ પાણીથી લિપ્ત દેખાય તો લેવું ન કહો, પણ બહુ સુકાઈ ગયેલા શકોસ, કાંસાના વાસણ આદિમાં લેવું કહ્યું.
૬. પ્રગૃહીતા - પોતા કે બીજા માટે ચરુ કે હાંડી આદિમાંથી ચાટવા આદિથી લઈને બીજાને વસ્તુ આપી હોય તે બીજાએ ન લીધી હોય અથવા સાધુને અપાવી હોય તો પ્રગૃહીતા કહેવાય તે ગૃહસ્થના પાત્રમાં કે હાથમાં હોય તો યાવત ગ્રહણ કરે.
. ઉચ્છિતધમિકા - સુગમ છે. સ્િત્રાર્થ જુઓ.] આ સાતે વિના પણ જાણવી. ભાંગાઓ યોજવા. માત્ર ચોથીમાં વિશેષતા