________________
૨/૧/૧/૩/૩૫૫
- ૧૩૧ બેસતા, નિમંત્રણ હોય કે ન હોય, ત્યાંથી પ્રાપ્ત અશનાદિ પ્રાપ્ત થવા છતાં ગ્રહણ ન કરે
• વિવેચન - પૂર્ણિમાં વિશેષ uઠ છે અને બિન અર્થ પણ છે. તે જોવો]
તે ભિક્ષુ એવા કુલો જાણે, જેવા કે ઉત્તર એટલે ચકવર્તી, વાસુદેવ, બળદેવ વગેરેના કુળો. જુન - ક્ષત્રિયોથી અન્ય, કુરાજા-નાના રજવાડા, દંડપાશિક વગેરે, સજવંશીયારાજના મામા, ભાણેજ આદિના કુળોમાં સંપાતના ભયથી જવું નહીં. ત્યાં ઘરની અંદર કે બહાર રહેલા અથવા જતા-આવતા માણસોથી સાધુઓને નુકસાન થાય, માટે કોઈ ગૌચરીનું નિમંત્રણ કરે કે ન કરે, અશનાદિનો લાભ મળે તો પણ ન લે.
ચૂલિકા-૧, અધ્યયનન **fivપm'' - ઉદ્દેશા-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
ર્ક ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૪ * o ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા3-માં સંખડી સંબંધી વિધિ કહી, અહીં પણ તેની વિધિ કહે છે.
• સૂત્ર-૩૫૬ :
જે સાધુ-સાવી ચાવ4 એમ જાણે કે અહીં માંસ કે મસ્જરધાન ભોજન છે, અથવા માંય કે મોના ઢગલા રાખે છે અથવા વિવાહ સંબંધીકન્યાવિદાયન-મૃત કે વજન સંબંધી ભોજન થઈ રહેલ છે. તે નિમિત્તે ભોજન લઈ જવાઈ રહેલ છે, મામિાં ઘણાં પ્રાણી, ઘણાં બીજ ઘણી લીલોતરી, ઘણાં ઝાકળબિંદુ, ઘણું પાણી, ઘણાં જ કીડીયારા-કીચડ-લીલકુ-કરોળીયાના જાળા આદિ છે; ત્યાં ઘણાં શ્રમણ-બ્રાહાણ-તિથિ-કૃપણ-વનપક આવ્યા છે - આવે છે - આવવાના છે. તેમની ઘણી જ ભીડ જામી છે. તેથી પ્રાજ્ઞ સાધુનો નિષ્ક્રમણપ્રવેશ મુશ્કેલ છે, ત્યાં વાચના, પૃચ્છના, પવિતના, અનપેક્ષા, ધર્મકથા પ્રવૃત્તિ થઈ શકે તેમ નથી.
એવું મણીને તેવા પ્રકારની પૂર્વ સંખડી કે પશ4 સંખડીમાં જવાનો વિચાર સાધુ મનથી પણ ન કરે. પરંતુ જે સાધુ-સાધી એમ જાણ કે અહીં માંસ કે મત્સ્યપધાન ભોજન છે યાવત કોઈ ભોજન લઈ જવાઈ રહ્યું છે, પણ માર્ગમાં પ્રાણી, બીજ આદિ નથી, ઘણાં શ્રમણાદિ ચાવ4 આવ્યા કે આવવાના નથી, પ્રાજ્ઞ સાધુને વાંચના, પૂછનાદિ માટે ત્યાં અવકાશ છે તો એવું જાણીને પ્રાજ્ઞ સાધુ અપવાદ માર્ગે પૂર્વ સંખડી કે પશાવ સંબડીમાં જવાનું વિચારી શકે છે.
• વિવેચન :મૂિર્ણિમાં કેટctiક પાઠાંતર અને કેટલાક પદોના વિરોધ માં છે તે જોવા.) તે મિક્ષ કોઈ ગામ આદિમાં ભિક્ષાર્થે પ્રવેશે અને આવા પ્રકારની સંખડી જાણે
૧૩૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર તો ત્યાં જવાની પ્રવૃત્તિ કે વિચાર ન કરે. કેવી સંખડીમાં ન જવું તે કહે છે, જેમાં માંસપઘાત છે, પહેલા કે છેલ્લે માંસને જ સંધવામાં આવે છે, કોઈ સ્વજનાદિ તેને અવરૂપ જ કંઇ લઈ જતા હોય તેને જોઈને સાધુ ત્યાં ન જય, તેના દોષો પછી કહેશે.
તે જ પ્રમાણે મત્સ્ય આદિ મુખ્ય હોય, માંસપલ હોય, જ્યાં સંખડી નિમિત માંસ છેદીને સુકાવતા હોય કે સુકવેલાનો ઢગ કર્યો હોય કે મત્સ્યનો ઢગ હોય તયા વિવાહ પછી વતા પ્રવેશે વરના ઘેર ભોજન હોય કે વર્ત લાવતા તેણીના પિતાને ઘેર ભોજન હોય, મૃત ભોજન હોય કે યાની યાત્રાદિ માટે ભોજન હોય, પરિવારના સમાન કે ગોઠી-ભોજન હોય. આવી કોઈપણ સંખડી જાણીને, ત્યાં કોઈ સ્વજન નિમિતે કંઈપણ લઈ જવાતું જોઈને ત્યાં ભિક્ષા માટે ન જવું.
ત્યાં જવાથી સંભવતા દોષો કહે છે-ભિક્ષુના માર્ગમાં અનેક પતંગ આદિ પ્રાણિઓ, ઘણાં બધાં - બીજ, વનસ્પતિ, ઝાકળ, પાણી, ઉસિંગ, લીલફૂગ, ભીની માટી, કરોળીયાના જાળા હોય. ત્યાં જમણ જાણીને ઘણાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વણીક આવા-આવો-આવે છે. ત્યાં એક આદિથી વસતિ વ્યાપ્ત છે. ત્યાં પ્રાજ્ઞ સાધુને જવું-આવવું ન કહો. ત્યાં જનાને ગીત વાજિંત્રના સંભવથી સ્વાધ્યાયાદિ ક્રિયા ન થઈ શકે અને વાચના, પૃચનાદિ પણ ન કશે. તે ભિક્ષુને ત્યાં જતાઆવતા ઘણાં દોષ સંભવે. તેથી માંસાદિની મુખ્યતાવાળી સંખડીમાં સાધુએ જવું નહીં. હવે અપવાદ મા કહે છે
તે ભિક્ષા માગમાં દુર્બળ થાય, બિમારીમાંથી ઉઠ્યો હોય, તપના આચરણથી ક્ષીણ થયો હોય કે સ્થાન ન મળે તો દુર્લભ દ્રવ્યનો અણી તે છે એમ જાણે કે : * * * * માર્ગમાં બીજ ઘાસ આદિ નથી, તો આવી પોપવાળી સંખડી જાણીને માંસાદિ દોષ દૂર કસ્વામાં સમર્થ હોય તો કારણે ત્યાં જવા વિચારે.
પિંડ અધિકારમાં ભિક્ષા સંબંધિ વિશેષ કહે છે• સૂગ-૩૫) :
તે સાધુ કે સાદની ચાવતું પ્રવેશવાની ઇચ્છા કરે ત્યારે એમ જાણે કે દુઝણી ગાયો દોહાઈ રહી હોય, આશનાદિ રાંધવાની ક્રિયા ચાલુ હોય અથવા રાંધેલમાંથી કોઈ બીજાને અપાયું નથી આ પ્રમાણે જાણીને ગૃહસ્થના ઘરમાં આહાર પ્રાપ્તિ અર્થે ન નીકળે કે ન પ્રવેશ કરે. કદાય ગૃહસ્થના ઘેર સાધુ પહોંચી ગયા હોય તો ઉકત કોઈપણ કારણ જોઇને એકાંતમાં ચાલ્યા જાય, જ્યાં આવાગમન ન હોય, કોઈ જોતું ન હોય એવા સ્થાને ઉભા રહે. જ્યારે એમ જાણે કે ઝણી ગાયો દોહાઈ ગઈ છે, ભોજન રંધાઈ ગયું છે કે તેમાંથી બીજાને અપાઈ ગયેલ છે, ત્યારે સંયમપૂર્વક આહારાણી માટે નીકળે કે ગૃહસ્થને ત્યાં પ્રવેશ કરે | વિવેચન :
તે ભિા ગૃહસ્થના ઘેર પ્રવેશવા ઇછે ત્યારે એમ જાણે કે દુધાળી ગાયો અહીં દોહવાઈ રહી છે, ત્યારે તેમને દોહવાતી જોઈને તથા અશન આદિ ચતુર્વિધ