________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.'
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી મથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપા ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્ના શ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી
- “શ્રી આદિનાથ જૈન શ્વે૰ સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,'' કરચેલીયા, સુરત.
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી
“શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજીની પ્રેરણાથી સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ
આગમ-સટીક અનુવાદ સહાયકો
(૧) ૫.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગસૂરિજી મસાની પ્રેરણાથી . “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જામનગર,
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ૦ ની પ્રેરણાથી – “અભિનવ જૈન મૂન્યૂ સંઘ, અમદાવાદ.
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ, ભીલડીયાજી.
(૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો, અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રીતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી,
- (૧) શ્રી પાર્શ્વભક્તિ શેમૂન્યૂ જૈનસંઘ, ડોંબીવલી.
- (૨) શ્રી રાજાજી રોડ શ્રેમૂ॰પૂ॰ તપા જૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ Àમૂહપૂર્વ જૈનસંઘ, પાલડી, અમદાવાદ.