________________ 22/4/-/503 229 230 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર સાધુસ્સાદની આ લોક કે પરલોક સંબંધી, શ્રત કે અશ્રુત, દેટ કે દટ, ઇષ્ટ કે કાંત શબ્દોમાં આસક્ત ન થાય, રાગ ન કરે. મોહિત ન થાય કે લોલુપતા ધારણ ન કરે, તે સાધુનો સમગ્ર આચાર છે, તેને પાળો. * વિવેચન : તે મિક્ષ કથાનક સ્થાનો તથા પ્રસ્યકાદિ માન, નારાયાદિ ઉન્માન અથવા માનોમાન તે અશાદિના વેગની પરીક્ષા, તે સ્થાનો તથા મોટા અવાજે થતાં નૃત્યાદિના સ્થાનો સાંભળવાની ઇચ્છાથી ન જાય. - x * x * ઇત્યાદિ સૂગાર્ય મુજબ જાણવું. વિશેષ એ કે - મહા આશ્રવ સ્થાન અર્થાતુ પાપ ઉપાદાનના સ્થાનો. ઉક્ત બધાં સ્થાને શ્રવણની ઇચ્છાથી ન જાય, તે બધાંના ઉપસંહાર અર્થે કહે છે * તે ભિક્ષ આલોક-પરલોકના ભયથી ડરેલ. આ લોક એટલે મનુષ્યાદિ કૃત, પલોક-પરમાધામી કૃત. ઇત્યાદિમાં તે રાગાદિ ન કરે ઇત્યાદિ સૂઝાઈ મુજબ જાણવું. આ બધામાં સર્વત્ર આ દોષ છે– જો તેમ ઇન્દ્રિયોને કન્જામાં ન રાખી શબ્દો સાંભળવા જાય તો સ્વાધ્યાયાદિ ન થાય, તથા રાગ-દ્વેષ સંભવે છે. આ પ્રમાણે બીજા પણ આલોક પરલોક સંબંધી દુઃખો જાણીને સ્વબુદ્ધિથી વિચારવા. | ચૂલિકા-૨, સપ્તિકા-૪ “શબ્દ” ટીકાસહિત અનુવાદ પૂર્ણ | * સૂત્ર-૫૦૩ - સાધુ-સાદdી નીચે મુજબના કોઈ શબ્દ સાંભળે તો ત્યાં જવા ન વિચારે (1) જ્યારી, ખાઈ, સરોવર, સાગર, સરોવર પંક્તિ કે તેવા અન્ય શાદો. કે અન્ય તેવા પ્રકારના કલકલ શબ્દો. (2) જળાશય, ગુફા, ગહન ઝાડી, વન, વનદુર્ગ, પર્વત, પર્વત દુર્ગ કે તેવા પ્રકારના અન્ય સ્થળોમાં થતાં શબ્દો. (3) ગામ, નગર, રાજધાની, આશ્રમ, પણ, સંનિવેશ કે તેવા પ્રકારના અન્ય સ્થાનોમાં થતા શબ્દો. (4) આરામ, ઉધાન, વન, વનખંડ, દેવકુલ, સભા, પાણીની પરબ કે તેના બીજા સ્થાને થતાં શબ્દો. (5) અગાસી, અટ્ટાલક, ચાિ, દ્વાર, ગોપુર કે તેવા વિવિધ સ્થાનોમાં થતા શબ્દો. (6) શિક, ચતુક, ચૌટા, ચતુર્મુખ કે તેવા અન્ય સ્થાનોમાં થતા શબ્દો. (3) ભેંસ, બળદ, અશ્વ, હાથી યાવત્ કપિલના સ્થાન કે અન્ય તેવા પ્રકારના સ્થાને થતાં શબ્દો. (8) ભેંસોનું યુદ્ધ ચાવ4 કપિજવતું યુદ્ધ સ્થાન કે તેવા અન્ય સ્થાને થતાં શબ્દો. (6) લગ્નાદિના ગીતો તથા # કે હસ્તિયુગલ સ્થાનો કે તેલ અન્ય સ્થાનોમાં થતાં શબ્દો. ઉકત શબદોને સાંભલવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ ન કરે. * વિવેચન : તે મિક્ષ કદાચ કોઈપણ જાતના શબ્દોને સાંભળે, જેવા કે * વપ એટલે ક્યાસ વગેરેના શબ્દો, ઇત્યાદિ સ્ત્રાર્થ મુજબ જાણવું. સૂત્ર૫૦૪ - સાધુક્સાળી હવે કહેવાનાર શબ્દો સાંભળી, ત્યાં જવા ન વિચારે. (1) કથા-કથન, તોલ-માપ ઘોડા-દોડ, મહાન નૃત્ય-ગીત - વાજીંત્રતંત્રી-તલ-તાલ-ગુટિd-જુરી આદિના શબ્દો થતાં હોય તેવા સ્થાનો. (2) ઝઘડો, બળવાના શબ્દો, રાષ્ટ્રનો વિપ્લવ, બે રાજ્યના વિરોધથી થતાં શબદો, ઉપદ્રવના શબદો, બે રાજ્યોની યુદ્ધ ભૂમિના શબ્દો કે અન્ય તેવા પ્રકારના સ્થળે થતાં શબ્દો. (3) વઆભૂષણોથી અલંકૃત, ઘણાં લોકોથી ઘેરાયેલી નાની બાલિકાને લઈ જવાતી જોઈને કે કોઈ એક પુરુષને વધ માટે લઈ જવાતો જોઈને કે અન્ય તેવા પ્રકારની કોઈ યાત્રાદિના થતાં શબ્દો. (4) વિવિધ પ્રકારના મહાવના સ્થાનો જેવા કે ઘણાં - ગાડી, રથો, પ્લેચ્છો, સીમાવત લોકો તથા તેના બીજ આશ્રવ થાનોના શબદો. (5) વિવિધ પ્રકારના ઉત્સવો કે જ્યાં છીએ, પરો, વૃદ્ધો, બાળકો કે તરણો આભૂષણોથી વિભૂષિત થઈ ગાતા-વગાડતા-નાચતા-હસતા-રમતા-કીડા કરતા-વિપુલ આશનાદિ ખાતાં કે વહેંચતા, આપ-લે કરતા, સાંભળતા કે તેવા પ્રકારના મહોત્સવમાં થતાં શબ્દો. ઉકત શબ્દો સાંભળવા જવાનો સાધુ મનમાં પણ સંકલ્પ ન કરે. ચૂલિકા-૨, સપ્તિકા-૫ “રૂપ” 0 ચોથા સપ્તક પછી પાંચમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - આ પૂર્વે શ્રવણ ઇન્દ્રિયને આશ્રીને રગ-દ્વેષની ઉત્પત્તિનો નિષેધ કર્યો. તેમ અહીં ચક્ષુઇન્દ્રિય આશ્રીને નિષેધે છે. એ સંબંઘથી આવેલ આ અધ્યયન [સપ્તક) ના નામ નિષ નિફોષે ‘પસતક' નામ છે. તે રૂપના ચાર નિક્ષેપ છે. નામ-સ્થાપના છોડીને દ્રવ્ય ભાવે નિફોપો નિર્યુક્તિકાર અર્ધગાથાથી કહે છે - [ગ દ્વારા પૂff માં “રૂપ'ને ચોથું અને ‘શબ્દ 'વે પાંચમું સપ્તક કહેવું છે. નિયુક્તિ ગાથા બનોની એક જ છે.) | [નિ.૩૨૭ નિયુક્તિ-૩ર૬ અને 27 એક જ છે. કમ ભૂલથી બેવડાયો છે. નો આગમચી તદ્રવ્ય વ્યતિરિક્તમાં પરિમંડલાદિ પાંચ સંસ્થાનો છે. ભાવ પ” બે પ્રકારે છે. વર્ષથી અને સ્વભાવથી તેમાં વણથી પાંચે વર્ગો છે. સ્વભાવ ‘રૂ૫' તે દરમાં રહેલા ક્રોધાદિથી વશ થઈને ભ્રકુટી ચડાવવી, કપાળમાં સળ પાડી આંખ લાલ કરી અનુચિત વચન બોલવા અને તેથી વિપરીત પ્રસન્ન થઈને રણના વચન બોલવા. કહ્યું છે કે, કોધીને આંખ લાલ અને પ્રસન્ન થયેલાની કમળ જેવી શૈત, દુ:ખી જીવની મીંચાયેલા જેવી અને જવા ઇચ્છનારની આંખો ઉત્સુક હોય.