________________
૧/૧/ર/ભૂમિકા
ક અધ્યયન-૧ ઉદ્દેશો-૨ “પૃથ્વીકાય” ૬
૫૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પરસ્પર અપેક્ષાએ નાના મોટાપણું છે કે નહીં, પણ કર્મોના ઉદયથી સૂરમ-બાદપણું જાણવું.
જેમ દાબડામાં ભરેલ ગંઘના અવયવો ફેંકતા તેમાંથી સુગંઘ ઉડે પણ દેખાય નહીં તેમ સૂમ પૃથ્વીકાય સર્વલોકવ્યાપી છે. બાદર પૃથ્વીકાયના મૂળથી બે ભેદ છે.
| (નિ.૨] સંક્ષેપમાં બાદર પૃથ્વીકાયના બે ભેદ છે . શ્વાણ અને ખર. તેમાં ધ્વણ બાદ પૃપી કાળી, લીલી, લાલ, પીળી અને સફેદ ભેદે પાંચ પ્રકારે છે, અહીં ગુણના ભેદથી ગુણીનો ભેદ જાણવો. હવે ખમ્બાદર પૃથ્વીના ભેદ બતાવે છે.
[નિ.p3 થી ] ગાથા-૭૩માં ચૌદ ભેદ કહ્યા છે, ગાથા-૭૪માં આઠ, ગાથારૂપમાં દશ અને ગાયા-૩૬માં ચાર ભેદ એ રીતે કુલ ૩૬ ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે—
પૃરવી, શર્કરા, વાલુકા, ઉપલ, શીલા, લુણ, ઉસ, લોઢ, તાંબુ, તરવું, સીસુ, પુ, સોનું અને વજ. (તથા) હરતાલ, હિંગલોક, મણશીલ, સાયક, સુમો, પરવાળો, અભકના પતરા, અHકની રસી એ બાવીશ બાદરકાયના ભેદો છે, હવે મણિના ભેદો
કહે છે.
• ભૂમિકા :
પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો ઉદ્દેશો કહે છે. તે બંનેનો સંબંધ આ પ્રમાણે છે. ઉદ્દેશક-૧માં સામાન્યથી જીવનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. હવે તે જીવના એકેન્દ્રિયાદિ પૃરવી આદિનું અસ્તિત્વ પ્રતિપાદિત કસ્વા કહે છે. અથવા પૂર્વે પરિજ્ઞાત કર્મત્વને મુનિપણાનું કારણ બતાવ્યું. પણ જે અપરિજ્ઞાતકર્મપણાથી મુનિ ન બને, વિરતિ ન છે, તે જીવ પૃથ્વી આદિ યોનિમાં ભમે છે. હવે આ પૃથ્વી વગેરે શું છે ? તેના વિશેષ અસ્તિત્વને જણાવવા આ બીજો ઉદ્દેશક કહે છે.
આ બીજા ઉદ્દેશકના ચાર અનુયોગદ્વારોમાં કહેલા નામ તિપન્ન નિક્ષેપામાં પૃથ્વી” એ ઉદ્દેશો છે. તેના નિણોપા અન્યત્ર કહ્યા હોવાથી અહીં બતાવતા નથી. પૃથ્વીના જે તિક્ષેપા આદિ સંભવે છે તે નિયંતિકાર કહે છે
[નિ.૬૮] પૃથ્વી નિહોપ, પ્રરૂપણા, લક્ષણ, પરિમાણ, ઉપભોગ, શસ્ત્ર, વેદના, વધ, નિવૃત્તિ. જીવના ઉદ્દેશકમાં જીવની પ્રરૂપણા કેમ ન કરી ? એવી શંકા ન કરવી. કેમકે જીવ સામાન્યનો આધાર જીવ વિશેષ છે અને તે પૃથ્વી આદિ સ્વરૂપ છે અને જીવ સામાન્યનો ઉપભોગ આદિ અસંભવ હોવાથી પૃથ્વી આદિની ચર્ચાથી જીવન ચિંતવના કરી છે, તેમાં પૃથ્વીનો નામ આદિ નિક્ષેપ કહેવો. તેના સૂમ-બાદર આદિ ભેદ કહેવા, સાકાર-અનાકાર ઉપયોગ લાણ અને કાયયોગ દિ કહેવા. લોકના પ્રતરના અસંમેય ભાગ માગ પરિમાણ છે. શયન, આસન, સંક્રમણરૂપ ઉપયોગ છે. સ્નેહ, આખ્ત, ક્ષાશદિ શસ્ત્ર, સ્વ શરીરમાં અવ્યક્ત ચેતનારૂપ સુખદુ:ખનો સ્વભાવ એ વેદના જાણવી. કશું, કરાવ્યું, અનુમોધુ વડે જીવોનું ઉપમનરૂપ વેદના અને મન, વચન, કાય, ગુપ્તિથી અપ્રમત સાધુ જે જીવોને દુ:ખ ન દેવું તે નિવૃત્તિ.
શબ્દોના આ ટૂંકા અર્થ છે, વિશેષ તો નિયુક્તિકાર અનુક્રમે કહે છે
[નિ.૬૯] નામ પૃથ્વી, સ્થાપના પૃથ્વી, દ્રવ્ય પૃથ્વી, ભાવ પૃથ્વી એ પ્રમાણે પૃથ્વીના ચાર નિફોપા છે. નામ, સ્થાપના સુગમ હોવાથી હવે દ્રવ્ય પૃથ્વી નિક્ષેપ કહે છે
[નિ.90] દ્રવ્ય પૃપી આગમથી અને નો આગમથી બે ભેદે છે. આગમથી જ્ઞાતા પણ તેમાં ઉપયોગ ન હોય. નો આગમચી ત્રણ ભેદ - (૧) જ્ઞ શરીર • પૃથ્વી પદાર્થને જાણનારનું મૃત શરીર, (૨) ભવ્ય શરીર • પૃથ્વીને ભવિષ્યમાં જાણનાર તે બાળક, (3) વ્યતિકિત તેના ત્રણ ભેદ છે - એકભાવિક, બદ્ધઆયુક અને અભિમુખ નામનોબવાળો જીવ. ભાવ પૃથ્વી જીવ - જે પૃથ્વી નામાદિ કર્મના ઉદયને વેદે છે તે.
વિક્ષેપ દ્વાર પૂર્ણ થયું. હવે પ્રરૂપણા દ્વાર કહે છે
[નિ.૧] લોકમાં પૃથ્વીકાયના બે ભેદ છે. સૂમ અને બાદર. સૂમ નામકર્મના ઉદયથી સૂમ અને બાદર નામકર્મના ઉદયથી બાદર, વ્યવહારમાં બોર અને આમળાનું
ગોમેદ, રૂચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મસ્કત, મસાલ, ભુજ મોચક અને ઇન્દ્રનીલ (તથા) ચંદ્રપ્રભ, વૈર્ય, જલકાંત અને સૂર્યકાંત ચોમ ખર બાદર પૃથ્વીના ૩૬ ભેદો જાણવા. આ પ્રમાણે સૂમ અને બાદર પૃથ્વીના ભેદો કહ્યા. હવે વણદિ ભેદ કહે છે
[નિ.99] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિભાગથી સંખ્યાત યોનિઓ થાય છે અને એક એક વિભાગમાં પુનઃ અનેક સહય યોનિઓ થાય છે, તેમાં
સફેદ આદિ પાંચ વર્ણ, તિક્ત આદિ પાંચ રસ, સુરભી-દુશ્મી બે ગંધ, મૃદુકર્કશ આદિ આઠ સ્પર્શ. આ એક-એક વણિિદમાં પણ સંખ્યાત યોનિઓ છે. પણ સંખ્યાતના અનેક પ્રકારો થાય છે. તેથી તેની ભિન્ન ભિન્ન સંખ્યાને કહે છે. એક એક વણદિના અનેક હજાર ભેદો થાય છે. કેમકે આ ભેદો યોનિ અને ગુણોથી થાય છે. તે બધી મળીને સાત લાખ યોનિ પ્રમાણ છે. પ્રજ્ઞાપના સૂણ પદ-૧ માં પણ કહ્યું છે કે
“તેમાં જે પર્યાપ્તા છે, તે પોતાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ભેદથી હજારો ભેદો છે. લાખો યોનિઓ છે. પચતાની નિશ્રાએ અપર્યાપ્તા જીવો ઉત્પન્ન થાય છે.
જ્યાં એક પર્યાપ્ત હોય ત્યાં અસંખ્યાત અપતિ પૃથ્વીજીવો નિયમ હોય છે. આ પ્રમાણે ખર બાદર પૃથ્વીકાય જાણવા.” અહીં સંવૃત યોનિવાળા પૃપીકાયિક કહ્યા. તે સચિવ, અયિત, મિશ્ર તથા શીત, ઉષ્ણ, શીતોષ્ણ ભેદે જાણવા નિયુક્તિકાર વિશેષથી કહે છે
[નિ.૮] વણદિ એક એક ભેદમાં હજારો ભેદે જુદા જુદપણું જાણવું. જેમકે સામાન્યથી કાળો વર્ણ છે. પણ તેમાં ભમરો, કોલસો, કોયલ, કાજળ આદિમાં ઓછી-વતી કાળાશરૂપ ભેદ છે, કોઈ કાળુ, કોઈ વધુ કાળુ વગેરે. એ પ્રમાણે લીલા