________________
- સિદ્ધાન્તમદાવથી
(રિળિ) परब्रह्मात्मानं परकुशलकार्यककुशलं परज्योतिर्ध्याने सततमपि मग्नं मुनिपतिम् । यमिासम्पूर्णा वरसुरगणा नेमुरनिशमिहैवाऽऽसीद् भोक्ता परमपदसौख्यस्य सुखदः ।।१३६।।
rગતુર્થસ્તર:
૧૬ સાક્ષાત્ પરબહ્મસ્વરૂપ, પરકલ્યાણમાં અનન્ય કુશળ, પરમજ્યોતિના ધ્યાનમાં સતત મગ્ન મુનિપતિ એવા જેમની ઈર્ષ્યા કરતા અનુત્તરવાસી દેવો ય સતત તેમને પ્રણામ કરતા હતા. વધુ તો શું કહું... સુખદાતા એવા આ યોગી અહીં જ મોક્ષના સુખને અનુભવતા હતા. ll૧૩ો
(ફુવર્નાન્વિતમ્) गुरुरयं गणिगौतम एष न
गुररयं शकटालसुतो न हि । गुरुयशोऽतिविधु ह्यतिकैरवं
स्वसममेव परो न समोऽस्य हि ।।१३७ ।।
શું આ ગણધર ગૌતમસ્વામિ છે ? ના. તો શું આ સ્થૂલિભદ્રસ્વામિ છે ? ના ભાઈ ના, આ તો સૂરિ પ્રેમ છે.
સૂરિ પ્રેમનો યશ નિશાકર અને કૈરવને પણ ઓળંગી જાય છે. એવો તે યશ પોતાના સમાન જ છે, બીજું કોઈ તેની સમાન નથી. I૧૩ell
- - -
-
-
.
-
(શાર્દુનવોદિતમ્) यत्कीर्तिप्रतिगीतिगानसुरस-स्वर्गाङ्गनानां महानिःस्वानाच्चलितासनः सुरपति-दत्तावधानः स्वरे । द्रष्टुं क्षिप्रमहो ! जवी गमनकृच्छच्या निषिद्धो भिया 'मा निर्विण्णमना हि भूत् स जयतु, श्रीप्रेमसूरीश्वरः ।।
// ૧૩૮TI
(
(
જેમની કીર્તિમાં પ્રતિગત એવા ગીતના ગાનમાં જેમનું હૃદય ગયેલું છે એવી (તન્મય થયેલી) સુરસ્ત્રી(દેવાંગના) ઓના મોટા અવાજથી (કોલાહલથી) ઈન્દ્રનું આસન ચલિત થઈ ગયું. તેણે તે અવાજમાં ધ્યાન આપ્યું અને તરત જ વેગવાળા એવા તેણે દર્શન કરવા માટે ગમન કર્યું. પણ રખે એ વૈરાગી ન થઈ જાય.....' એવા ભયથી ઈન્દ્રાણીએ ઈન્દ્રને રોક્યા.
૧. અહીં તત્ત્વાખ્યાનોપમાં છે. ૨. અહીં અસાધારણોપમાં છે. ૩. અહીં અતિશયોક્તિ અલંકાર છે. જાધવન -
1
| બ્રહ્મચર્ય