________________
पुण्यशैलोच्चशृङ्गस्थो
Sपि दधे शिबिकां गुरोः ।
दीर्घदीर्घविहारे स
મન્યમાન: ધૃતાર્થતામ્ ||૬||
योजनत्रिसहस्रीय
विहारं शिबिकाधृतः ।
शिष्या अकारयन् तस्य,
'सिद्धान्तमहोदधी
धन्यास्ते तत्पदान्नुवे । । ६१ ।।
मद्भक्तिनिर्जराभाजः,
साधवोऽहं तु नो तथा । प्रकृष्टलघुतोत्तंसः,
પ્રેમસૂરિરમાષત ।।૬૨।।
परिचर्यापराः केऽस्य
न बभूवुर्महामते । भाग्यसम्भारलभ्येऽर्थे
ન મન્વા ગપ્પુવાસતે ।।૬૩||
૧. અહી અર્થાન્તરન્યાસ અલંકાર છે.
शिष्यकृतभक्तिः
• ચતુર્થસ્તરા:
१४०
પુણ્યરૂપી પર્વતના શિખરે હોવા છતાં પણ
આ મહાપુરુષ લાંબા લાંબા વિહારોમાં પણ... પોતાને કૃતકૃત્ય માનતા... ગુરૂદેવનું સ્ટ્રેચર હોંશે હોંશે ઊંચકતા. II૬૦ના
ભક્તિમંત શિષ્યોએ તેમને (અતિ વદ્ધવયમાં) લગભગ 3000 કિ.મી.નો વિહાર સ્ટ્રેચર ઉંચકીને કરાવ્યો હતો. ધન્ય છે તેઓ.. તેમના ચરણોની સ્તુતિ કરું છું.IIll
“આ સાધુઓ મારી ભક્તિ કરીને નિર્જરા કરે છે અને હું કર્મબંધ કરું છું' એમ અત્યંત લઘુતાવાન્ ને અત્યંત મહાન એવા સૂરિ પ્રેમ કહેતા હતા. શા
આ મહામતિની સેવનામાં કોણ તત્પર ન બન્યાં.....ખરેખર ભાગ્યના સંભારથી જ મળે એવી વસ્તુને વિષે તો મંદબુદ્ધિઓ પણ ઉપેક્ષા નથી કરતાં. II૬૩||
શિષ્યવૃતભક્તિ