________________
૩૪i/
- સિદ્ધાન્તમદોઢથા | | (વસન્નતિના ) श्रीप्रेमसूरिहरिश्रीः सुचरित्ररुपा
વાઢ uદો ! સુમનસો મનસે તુ ગ્યા | पद्माकर श्रयति यं वरहसमेनं
जैवातृकं कुवलयप्रमदं स्तवीमि ।।४७।।
चतुर्थस्तरङ्गः
સૂરિ પ્રેમરૂપી વાસુદેવની સુંદર ચારિત્રરૂપી લક્ષ્મી સજ્જન (વાસુદેવ પક્ષે દેવ) નાં મનને ગમે છે. જેને લક્ષ્મી સમૂહ (સૂર્યના પક્ષે કમળ સમૂહ) આશ્રય કરે છે. એવા આ ઉત્તમ મુનિને (કે સૂર્યને) પૃથ્વીવલયને આનંદ આપનારા (ચન્દ્ર પક્ષે કુમુદને આનંદ આપનારા) એવા દીર્ધાયુ (કે ચન્દ્ર) ને આવું છું. ll૪oll
બીજા સમુદાયોમાં ઝડપથી આચાર્યપદવીઓ | થતી હોવા છતાં પણ જિનાજ્ઞામાં પૂર્ણનિષ્ઠાવાન ગુરૂદેવે પોતાના સમુદાયમાં તેવું ન કર્યું.II૪૮ll.
(
सूरिपदार्पणं मक्षु
पश्यन् परगणेऽप्यहो !। जिनाज्ञापूर्णनिष्ठोऽसौ
नाऽऽकार्षीत्स्वगणे तथा ।।४८।। स्वाध्याय कोऽप्यहो स्नेह,
आचार्यस्सन्नधारयत्। स स्तोत्रं वीतरागाख्यं
प्रमादो न त्रपाऽपि न ।।४९ ।।
આચાર્ય થયા પછી ય તેઓ વીતરાગસ્તોત્ર ગોખતા... કેવો સ્વાધ્યાયનો પ્રેમ ! કોઈ પ્રમાદ નહી.... શરમ પણ નહીં. l૪૯ll
1 . અહીં કેવલ શ્લિષ્ટ પરમ્પરિત રુપક છે. ૨. અહીં સંયુક્તાક્ષર શ્રી થી Iછંદોભંગ નથી. જુઓ છન્દોનુશાસન’ પ્રથમાધ્યાય સૂત્ર-૩. ૩. અહી કેવલ
મુશ્લિષ્ટ માલા પરમ્પરિત રુપક છે. ૪. *#મો નારાથી ગ્રÁ પતાવધે શિત Jત્યુ:I
ચારિત્રચૂડામણિતા