________________
७
नाधीतान्येव शास्त्राणि,
स्वयं सुचरितान्यपि ।
प्रमाद्यन्ति शुभात्मानो.
न हि ज्ञात्वा मनागपि ।। ३४ ।।
समग्रजीवनं प्रायो,
नैकाशनादधस्तपः ।
चरितार्थीकृतं वाक्यं
" एगभत्तं च भोयणम्" ।। ३५ ।।
आचाम्लाराधने सक्तो,
नित्यैकाशनकार्यपि ।
नवपदस्य नो मुक्ता,
तेनौली प्रान्तकालिना । | ३६ ||
'रागलेशो भवेद्यस्मिन,
त्यागोचितं हि तत्परम्' ।
इत्यमन्यत भेदोऽभू
'सिद्धान्तमहोदधी
न्नास्य मर्मरमिष्टयोः ।। ३७ ।।
क्षण क्षणमुपयुक्तं,
रक्तप्रतिकणोऽपि च ।
स्वाध्यायामृतमग्नेना
ऽप्रमत्तेन हि योगिना ।। ३८ ।।
१. आसीदिति शेषः ।
- द्वितीयस्तरङ्गः ।
શાસ્ત્રો માત્ર ભણ્યા જ નહીં. પોતે આચર્યા પણ ખરા. શુભ-આત્માઓ જાણ્યા પછી જરા पा प्रभाह नयी उरता ॥३४॥
७२
પ્રાયઃ આખું જીવન એકાસણાથી ઓછો તપ ન કરનાર તેમણે ‘એગભત્ત ચ ભોયણું' એ वाड्य यरितार्थ . ॥उप
નિત્ય એકાસણા કરનાર છતાં આયંબિલના કેવા પ્રેમી ! છેલ્લે સુધી ય नवपहनी खोजी न भुझी ॥35॥
‘જેમાં રાગલેશ પણ થાય તેનો ત્યાગ કરવો
જ ઉચિત' એવું તેઓ માનતા હતા. તે પછી મિષ્ટાન્ન હોય કે મમરા. 113611
સ્વાધ્યાયરૂપ અમૃતમાં મગ્ન એવા આ અપ્રમત્ત યોગીએ જીવનની ક્ષણે ક્ષણ અને લોહીનો કણે કણ ઉપયોગમાં લઈ લીધો. ૩૮॥