________________
६६71
• सिद्धान्तमहोदधौ जैनेन्द्रशासनानर्थ्य
रत्नानां रत्नचेतसा। महतां कर्मशास्त्राणां,
महाचित्रविधायिनाम् ।।२१।। निर्मापनेन सल्लक्ष
श्लोकानां श्लोक्यकीर्तिना। स्वयं निर्माय च स्वात्म
कृतसंशोधनादिना ।।२२।। महाशरीरशास्त्राणां
व्यूहस्य सर्जनेन च । जगदुपकृतं येन,
तस्मै प्रेमर्षये नमः ।।२३।।(त्रिभिर्विशेषकम्)
द्वितीयस्तरङ्गः
રત્ન જેવા ચિત્તના ધારક.. સ્તુત્યકીર્તિ એવા તેમણે જિનશાસનના અમૂલ્ય રત્ન સમા.. અત્યંત આશ્ચર્ય પમાડનારા.. લાખો સુંદર
શ્લોકોને ધારણ કરનારા.. મહાન એવા કર્મશાસ્ત્રોનું સર્જન કર્યું-કરાવ્યું, જાતે જ બધું संशोधन यु. महISIयधर (Big Volume) શાસ્ત્રોના સમૂહના સર્જનથી જેમણે જગત ઉપર ઉપકાર કર્યો તે પ્રેમષિને નમસ્કાર થાઓ. ||२१-२२-२३॥
-
सकलागममर्माणि,
रेमिरे हृदये गुरोः । स्वनामवन्न तान्यासन्,
गोचराणि हि विस्मृतेः ।।२४ ।।
તેમના હૃદયમાં સર્વ આગમના રહસ્યો પોતાના નામની જેમ રમતા હતા. તે ભૂલવાનો વિષય ક્યાંથી બને ? l૨૪ll
।
गुह्याद् गुह्यमहासार
छेदसूत्रैकपारगः । महागीतार्थतां प्राप्तः,
प्राप्तः सङ्घसुमान्यताम् ।।२५।। - श्रुतसाचना -
ગૂટથી પણ ગૂઢ એવા છેદસૂત્રોના પારગામી એવા તેઓ મહાગીતાર્થતા અને સંઘમાન્યતાને પામ્યા. ll૨પ
તસાધના