________________
- સિદ્ધાન્તમદોઢથી 1
33
રિશિષ્ટરાખીને જ પંચાંગની ઉદયાત્ ભાદરવા સુદિ ચોથે શ્રી | સંવત્સરી કરવાની છે. અને તે જ પ્રમાણે બાકીની બાર પર્વો માંહેની તિથિઓ તથા કલ્યાણક આદિની સર્વ તિથિઓ પણ પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આરાધના કરવાની છે. આ પટ્ટક મુજબ આપણે તથા આપણા આજ્ઞાવર્તી સર્વ સાધુ-સાધ્વીએ ઉપર જણાવ્યા મુજબનો શ્રીસંઘનો નિર્ણય થાય નહિ ત્યાં સુધી આ પ્રમાણે જ વર્તવાનું છે.
પ.મેરૂવિજય (સ્વ.)
| ૐ # # મર્દ નમ: || તિથિની આરાધનાદિ અંગે પિંડવાડામાં
થયેલા પટ્ટકની સત્તાવાર જાહેરાત | शंखेश्वरपार्श्वनाथाय नमः । नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स।
| अनन्तलब्धिनिधानाय श्रीगोतमस्वामिने नमः । પિંડવાડા, વિ.સં.૨૦૨૦ના પોષ વદિ ૫, તા.૪-૧-૧૯૬૪, શનિવાર, સમય : સાંજે ૪-૪૫ વાગે.
તિથિદિન અને પર્વારાધન બાબતમાં શ્રીસંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ પર્વાપર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતિએ ઉદયમ્મિ તથા ક્ષયે પૂર્વાના નિયમ અનુસાર તિથિદિન અને આરાધનાદિન નક્કી કરીએ છીએ, તે શાસ્ત્રાનુસારી છે તેમજ શામાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય પણ આવી જ ગયેલો. છે. આમ છતા પણ, અભિયોગાદિકારણે, અપવાદપદે, પટ્ટકરૂપે આપણે નિર્ણય કરીએ છીએ કે ભવિષ્યમાં સકલ શ્રી શ્રમણસંઘ એકમતે આ બાબતનો શાસ્ત્રીય સર્વમાન્ય નિર્ણય કરી તેને અમલી બનાવે નહિ ત્યાં સુધીને માટે, શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તેરસની ક્ષય-વૃદ્ધિ કરવી કે જેથી સકલ શ્રીસંઘમાં ચૌદસ, પૂનમ અને અમાસની આરાધનાની ક્રિયા એક દિવસે
આ.વિજયભદ્રસૂરિ
આ.વિજયકારસૂરિ
પં. સુંદરવિજય વિજયપ્રેમસૂરિ
વિજયરામચંદ્રસૂરિ વિજયભુવનસૂરિ ઉ.ધર્મવિજયગણિ પં.પુષ્પવિજય પં.ભક્તિવિજય પં.કનકવિજય પં.ભદ્રંકરવિજય પં.ચિદાનંદવિજય પં.મૃગાંકવિજય પં.જયંતવિજય પં.હેમંતવિજય પં.ત્રિલોચનવિજય પં.ભાનુવિજય પં.માનતુંગવિજય
વિજયજંબુસૂરિ વિજયયશોદેવસૂરિ ઉ.ચારિત્રવિજય પં.કૈવલ્યાવિજય પં.માનવિજય પં.કાન્તિવિજય પં.વર્ધમાનવિજય પં.મલયવિજય પં.સુદર્શનવિજય પં.રૈવતવિજય પં.મુક્તિવિજય પં.હિમાંશુવિજય પં.રવિવિજય
(
થાય.
આ એક આપવાદિક આચરણા છે, માટે શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદિ પાંચમની. ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તે ક્ષય-વૃદ્ધિ કાયમ