________________
२७५
षष्ठस्तरङ्गः
-सिद्धान्तमहोदधौ ।। षष्ठस्तरङ्गः ।।
॥ ५७ तरंग ॥
ददृशे स्वचरित्रेण,
महाविदेहसाधुता । करालकलिकालेऽस्मिन्,
प्रकृष्टशीलधारिणा ।।१।।
ભયંકર કળિકાળમાં પણ પ્રકૃષ્ટ શીલધારક તેમણે પોતાના ચારિત્રથી મહાવિદેહની સાધુતા शविी . ||१||
अद्भुतजीवनस्याऽस्या
ऽन्तिमसाधनयाऽपि च । श्रुतया कामये नित्य
मीदृशं मृत्युरस्तु मे ।।२।।
અદ્ભુત જીવનધારી તેમની અંતિમ સાધના સાંભળીને એવી ઈચ્છા થાય છે કે, “મારુ મૃત્યુ પણ આવું જ થજો'. lણા
खम्भातपुण्यभूमिस्थो,
वर्षावासेऽन्तिमे गुरुः । चतुरशीतिवर्षाणां,
महद्वयसि संस्थितः ।।३।।
૮૪ વર્ષની વયે પ્રેમસૂરિ મ. અંતિમ ચોમાસામાં ખંભાતની પુણ્યભૂમિએ બિરાજતા हता. ||3||
नैकरुग्निलये देहे
ऽत्यन्तवृद्धेऽप्यहो ! गुरोः । सक्षमाणीन्द्रियाण्यासन्
उग्रशीलप्रभावतः ।।४।।
શરીરમાં અનેક રોગો ઘર કરી ગયાં હતા, અત્યંત વૃદ્ધપણું પણ હતું, છતાં ય ઉગ્રચારિત્રના પ્રભાવથી તેમની ઈન્દ્રિયો સક્ષમ હતી. II૪ll
न्तिमाराधना