________________
ગાથા - શબ્દાર્થ
૧૧૩
૧૧૪
ગાથા - સંઘર્ષ
આતપ નો ઉo સતત અબંધકાળ મનુ ભવો અને ૪ પલ્યોયુક્ત ૧૮૫ સાગરો છે. (૫૬)
અપઢમસંઘયણાગિઈખગઈ અણમિચ્છદુહગથીણતિગં | નિઅનપુઈથિ તીસં, પર્ણિદિસ અબંધઠિઈ પરમા પછા.
પહેલા સિવાયના સંઘયણ ૫ - સંસ્થાન ૫, કુખગતિ, અનંતા ૪, મિથ્યા, દુર્ભગ ૩, થિણદ્ધિ ૩, નીયo, નjo, સી ની ઉo અબંધસ્થિતિ મનુ0 ભવ યુક્ત ૧૩૨ સાગરો છે. ઉo અબંઘસ્થિતિ પંચેo માં હોય છે. (૫૭)
વિજયાઈસુ ગેવિજે, તમાઈ દહિસય દુતીસ તેસઠું | પણસીઈ સમયબંધો, પલ્લતિગં સુરવિઉવિદુગે પટll.
વિજયાદિમાં ગયેલાને, શૈવેયક અને વિજયાદિમાં ગયેલાને, ૬ ઠી નરક-રૈવેયક અને વિજયાદિમાં ગયેલાને ક્રમશઃ ૧૩૨, ૧૬૩ અને ૧૮૫ સાગરો પૂરા થાય છે. દેવ ૨, વૈ૦ ૨ નો સતત બંધ ૩ પલ્યો છે. (૫૮)
સમયાદસંખકાલ, તિરિદુગ-બીએસ આઉ અંતમુહૂ I ઉરલિ અસંખપરણ્યા, સાયઠિઈ પુલ્વકોડૂણા //પ૯ll તિo ૨, નીયo નો સમયથી માંડી અસંહ કાળ, આયુo નો અંતર્મુહૂર્ત, ઔદા નો અio પુદ્ગલપરાવર્ત, સાતા નો દેશોન પૂર્વકોડ સતત બંધ થાય છે. (૫૯)
જલહિસય પણસી, પરઘુસ્સાએ પબિંદિ તસચઉગે ! બત્તીસં સહવિહગઈ -પુમ-સુભગતિ-ગુચ્ચ-ચરિંસે II૬oll
પરાઘાત - ઉચ્છવ - પંચેo - ત્રણ-૪ નો ૧૮૫ સાગરો, સુખગતિપુo વેદ - સુભગ 3 - ઉચ્ચ૦ - ૧ લ સંસ્થાન નો ૧૩૨ સાગરો સતત બંધ થાય છે. (૧૦)
અસુખગઈજાઈઆગઈ, સંઘયણાહાર-નિરય જાદુગં ! ચિરસુભજસ-થાવરદસ, નપુઈથી દુઅલમસાયં II૬૧
સમયાદંતમુહd, મણુદુગ-જિણ-વઈર-ઉરલુવંગેસ તિતીસયરા પરમો, અંતમુહૂં લહૂ વિ આઉજિણે IIકશા
અશુભ ખગતિ, અશુભ જાતિ ૪, અશુભ સંસ્થાન ૫, અશુભ સંઘયણ ૫, આહા૨, નરક ૨, ઉધોત ૨, સ્થિર, શુભ, યશ, સ્થાવર ૧૦, નપું, સ્ત્રી, બે યુગલ, અસાતા નો સમયથી અંતર્મુહૂર્ત સુધી, મનુo ૨, જિન૦, ૧લુ સંઘo, ઔદા અંગો માં 33 સાગરો ઉo સતતબંધકાળ છે. આયુo ૪, જિન માં જ સતત બંધકાળ પણ અંતર્મુહૂર્ત છે. (૧૧) (૬૨).
તિવ્યો અસહસુહાણ, સંકેસવિલોહિઓ વિવજયઓ મંદરસો ગરિમહિય-જલરેહાસરિસકસાએહિં II3II ચઉઠાભાઈ અસુહો, સુહડmહા વિઘદેસઆવરણા | પુમસંલગિદુતિયઉ-ઠાણરસા સેસ દુગમાઈ ll૧૪ll
અશુભ અને શુભ પ્રકૃતિઓનો તીવરસ ક્રમશઃ સંક્લેશ અને વિશુદ્ધથી બંધાય છે, વિપરીતપણે મંદરસ બંધાય. પર્વત-ભૂમિ-રેતી-પાણીમાં રેખા જેવા કષાયોથી અશુભપ્રકૃતિઓનો ૪ ઠાઇ વગેરે રસ બંધાય. શુભપ્રકૃતિઓનો વિપરીત રીતે બંધાય, અંતરાય ૫, દેશ આવરણ ૭, ૫૦ વેદ, સં૦ ૪ નો ૧,૨,૩,૪ ઠાo સ બંધાય. શેષ પ્રકૃતિઓનો ૨ ઠાઇ વગેરે રસ બંધાય. (૬૩) (૬૪)
લિંબુચ્છરસો સહજો, દુતિયઉભાગકટિંઈકભાગતો ! ઈગઠાણાઈ અસુહો, અસુહાણ સુહો સુહાણં તુ IIકપી લિંમડાના અને શેરડીના સ્વાભાવિક રસ, ૨-૩-૪ ભાગ કરી