SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ સ્થિતિ અસં૦ ગુણ, સૂક્ષ્મ પર્યા॰ એકે નો જ સ્થિતિ વિશેષાધિક હોય, બા. અપર્યા. એકે. નો જ૦ સ્થિતિ વિશેષા॰ છે. સૂ. અપર્યા. એકે. નો જ૦ સ્થિતિ વિશેષા॰ છે. સૂક્ષ્મ અપર્યા. એકે., બા. અપર્યા. એકે., સૂ. પર્યા. એકે., બા પર્યા. એકે. નો ઉ૰ સ્થિતિબંધ અનુક્રમે વિશેષા૰ છે. (૪૯) ગાથા - લહુ બિઅપજ્જઅપજ્યું, અપજ્યુંઅરબિઅગુરુડહિગો એવં 1 તિચઉઅસન્નિસ નવરં, સંખગુણો બિઅઅમણપજ્યું ૫૦I ૧૧૧ પર્યા૰ બેઈ નો જ સ્થિતિ સં૦ ગુણ છે. અપર્યા૰ બેઈ નો ૪૦ સ્થિતિ, અપર્યા૰ બેઈ॰ નો ઉ૰ સ્થિતિ, પર્યા૰ બેઈ નો ઉ૦ સ્થિતિ ક્રમશઃ વિશેષાધિક છે. એમ તેઈ, ચઉ૦ માં પણ જાણવું. પર્યાવ અસંજ્ઞી પંચે નો જ સ્થિતિ સં૦ ગુણ છે. અપર્યા અસંજ્ઞી પંચે૰ નો જ સ્થિતિ, અપર્યા૰ અસંજ્ઞી પંચે નો ઉ॰ સ્થિતિ, પર્યા૰ અસંજ્ઞી પંચે નો ઉ॰ સ્થિતિ ક્રમશઃ વિશેષાધિક છે. (૫૦) તો જઈજિઠ્ઠો બંધો, સંખગુણો દેસવિય હસ્તિઅરો । સમ્માઉ સન્નિયઉરો, ઠિઈબંધાણુકમ સંખગુણા ૫૧॥ તેનાથી સાધુનો ઉ૦ સ્થિતિ સં૦ ગુણ છે. દેશવિરતનો જ૦ સ્થિતિ અને ઉ૦ સ્થિતિ, સમ્યગ્દષ્ટિના ચાર સ્થિતિ, સંજ્ઞી ના ચાર સ્થિતિ ક્રમશઃ સં૦ ગુણ છે. (૫૧) સવ્વાણવિ જિઝ્હઠિઈ અસુભા જેં સાઈસંકિલેસેણં । ઈઅરા વિસોહિઓ પુણ, મુત્તું નરઅમરતિરિઆઉ પા મનુ આયુ‚ દેવાયુ, તિ॰ આયુ સિવાય બધી કર્મપ્રકૃતિઓની ઉ૰ સ્થિતિ અશુભ છે, કેમકે તે અતિસંક્લેશથી બંધાય છે. જ૰ સ્થિતિ વિશુદ્ધિથી બંધાય છે. (૫૨) ૧૧૨ ગાથા - શબ્દાર્થ સુહુમનિગોઆઈખણ-૫જોગ બાયરવિગલઅમણમણા । અપજ્જલહુ પઢમદુગુરૂ, ૫જ્જહસ્તિઅરો અસંખગુણો ।।૫૩॥ અપર્યા૰ સૂ. નિગોદના ૧ લા સમયે અલ્પ યોગ હોય છે. અપર્યા બા. એકે-અપર્યા વિકલે-અપર્યા૰ અસંજ્ઞી-સંજ્ઞી પંચે નો જ યોગ, અપર્યા સૂ. નિગોદ-અપર્યા૰ બા. એકે નો ઉ॰ યોગ, પર્યા સૂ. નિગોદ-પર્યા બા એકે॰ નો જ યોગ, પર્યા, સૂ. નિગોદ-પર્યા૰ બા એકે॰ નો ઉ૦ યોગ ક્રમશઃ અસં૦ ગુણ છે. (૫૩) અપજત્તતસુક્કોસો, ૫જ્જેજ્જહન્નિઅરુ એવ ઠિંઈઠાણા 1 અપજેઅર સંખગુણા, પરમપજ્જબિએ અસંખગુણા ૫૪॥ અપર્યા૰ ત્રસ (બેઈ, તેઈ, ચઉ, અસંજ્ઞી પંચે, સંજ્ઞી પંચે) નો ઉ૦ યોગ, પર્યા॰ ત્રસનો જ૦-ઉ૦ યોગ ક્રમશઃ અસં૦ ગુણ છે. એ પ્રમાણે સ્થિતિસ્થાનો અપર્યા૦-પર્યા૦ ના ક્રમશઃ સં૦ ગુણ કહેવા, પણ અપર્યા૰ બેઈ ના અસં૦ ગુણ કહેવા. (૫૪) પઈખણમસંખગુણવિરિઅ અપ પઈઠિઈમસંખલોગસમા 1 અઝવસાયા અહિઆ સત્તસુ આઉસુ અસંખગુણા II૫૫॥ અપર્યા૰ જીવ પ્રતિસમય અસં॰ગુણ વીર્યવાળો હોય છે. દરેક સ્થિતિબંધે અસં૰ લોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાયો હોય છે. સાત કર્મોમાં તે વિશેષાધિક હોય છે અને આયુ૦ માં તે અસં૦ ગુણ હોય છે. (૫૫) તિરિનિરયતિ-જોઆણં, નરભવજુઅ સચઉપલ્લ તેસટ્ન । થાવરચઉ-ઈગવિગલા-વેસુ પણસીઈસયમયરા પા તિ૦ ૩, નરક 3, ઉધોત નો ઉ સતત અબંધકાળ મનુ ભવો અને ૪ પલ્યો૦ યુક્ત ૧૬૩ સાગરો છે. સ્થાવર ૪, એકે, વિકલે,
SR No.008986
Book TitlePadartha Prakasha Part 06
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size394 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy