________________
૧oo -
ગાથા - શબ્દાર્થ
શds
દ્વાર ૨૬ - ક્ષપકશ્રેણી
૯૯ પછી હાસ્ય ૬, પછી સ્ત્રીવેદ આ ક્રમે ખપાવે. જો શ્રેણી માંડનાર નપુંસક હોય તો પહેલા પ્રીવેદ, પછી પુo વેદ, પછી હાસ્ય ૬, પછી નjo વેદ આ ક્રમે ખપાવે.)
પછી આ જ રીતે સંe ક્રોધ ખપાવે (૯ મા ગુણઠાણે). પછી આ જ રીતે સં માન ખપાવે (૯ માં ગુણઠાણે) પછી આ જ રીતે સંs માયા ખપાવે (૯ મા ગુણઠાણે) પછી આ જ રીતે સંe લોભ ખપાવે (૯ માં - ૧૦ માં ગુણઠાણે). પછી નિદ્રા - ૨ ખપાવે. (૧૨માં ગુણ૦ના દ્વિચરમસમયે).
પછી જ્ઞાના૦ ૫, દર્શનાo ૪, અંતરાય ૫ = ૧૪ એક સાથે ખપાવે (૧૨ માં ગુણoના ચરમસમયે).
પછી કેવળી થાય (૧૩ મા ગુણઠાણે). પછી ૭૨ પ્રકૃતિ ખપાવે (૧૪ મા ગુણo ના દ્વિચરમસમયે) પછી ૧૩ પ્રકૃતિ ખપાવે (૧૪ મા ગુણo ના ચરમસમયે) પછી સિદ્ધ થાય.
પાંચમા કર્મગ્રંથના પદાર્થો સમાપ્ત.
પાંચમો કર્મગ્રંથ
(મૂળગાથા અને શબ્દાર્થ) નમિઅ જિર્ણ ધુવબંધો-દયસંતા ઘાઈ પુન્નપરિઅતા | સેઅર ચઉહવિવાગા, પુચ્છું બંધવિહ સામી અ III
જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરીને પ્રતિપક્ષ સહિત ધ્રુવબંધી - ઘુવોદયી - ધ્રુવસત્તા - ઘાતી - પુણ્ય - પરાવર્તમાન પ્રકૃતિઓ, ચાર પ્રકારે વિપાક બતાવનારી પ્રકૃતિઓ, ચાર પ્રકારના બંધ અને તેના સ્વામીને, (ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીને) હું કહીશ. (૧)
વન્નચઉ તેઅકસ્માગુરુલહ-નિમિણોવઘાયજયકુચ્છા | મિચ્છ-કસાયા-વરણા, વિધ્વં યુવબંધિ સગવતા શિl
વર્ણાદિo ૪, તૈo, કાઇ, અગુરુo, નિર્માણ, ઉપઘાત, ભય, જુગુપ્સા, મિથ્યા, કષાય ૧૬, આવરણ ૧૪, અંતરાય ૫ - આ ૪૭ ધ્રુવબંધી પ્રકૃતિ છે. (૨) તણુવંગાગિઈ-સંઘયણ, જાઈ-ગઈ-ખગઈ પવિ જિણસાસા
ઉજ્જો આયવ-પરઘા, તસવીસા ગોઅવેઅણિj ilal હાસાઈજુઅલઘુગ વેબ-આઉ તેવુતરી અધુવબંધી(ધા) I
ભંગા અણાઈસાઈ, અસંતસંતત્તરા ચઉરો llll. શરીર ૩, અંગો 3, સંસ્થાન ૬, સંઘયણ ૬, જાતિ પ, ગતિ ૪, ગતિ ૨, આનુo 8, જિન), ઉચ્છo, ઉદ્યોત, આતપ, પરાઘાત, ત્રણ ૨૦, ગોત્ર ૨, વેદનીય ૨, હાસ્યાદિ બે યુગલ, વેદ ૩, આયુo ૪ - આ ૭૩ અધુવબંધી પ્રકૃતિ છે. જેની ઉત્તરમાં અનંત અને સાંત છે એવા અનાદિ અને સાદિ - એ ચાર ભાંગા છે. (ઉ) (૪)
આ સંપૂર્ણ ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ નિરૂપણ થયુ હોય તો તેનું ત્રિવિધે ત્રિવિધે
મિચ્છામિ દુક્ક દઉં છું.