________________
દ્વાર ૨૬ - ક્ષપકશ્રેણી
પછી સંo લોભ ઉપશમાવે. (૯ માં - ૧૦ મા ગુણઠાણે.)
પછી ૧૧ માં ગુણઠાણે આવે. ત્યાં મોહo કર્મ સર્વથા ઉપશાંત થઈ ગયું છે. તેનો કાળ જ0 થી ૧ સમય, ઉo થી અંતર્મુહૂર્ત છે.
આ ગુણઠાણેથી બે રીતે પડે
(૧) કાળક્ષયથી - ગુણઠાણાનો કાળ પૂર્ણ થતા જે ક્રમે ચઢ્યો હોય તે ક્રમે પડે.
(૨) ભવક્ષયથી - મરણ પામે તો વૈમાનિક દેવલોકમાં જાય, ૪ થુ ગુણo મળે.
ઉત્કૃષ્ટથી ૧ ભવમાં બે વાર ઉપશમશ્રેણી માંડે.
જે ૧ ભવમાં બે વાર ઉપશમશ્રેણી માંડે છે તે જ ભવમાં ક્ષપકશ્રેણી ન માંડે.
જે ૧ ભવમાં ૧ વાર ઉપશમશ્રેણી માંડે છે તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકે.
આ કર્મગ્રંથનો મત છે.* સિદ્ધાન્તના મતે ૧ ભવમાં ૧ જ શ્રેણી માંડે.
દ્વાર ૨૬ – ક્ષપકશ્રેણી ક્ષપકશ્રેણી માંડનાર અતિવિશુદ્ધ પરિણામવાળો, ૧ લા સંઘયણવાળો, ૪ થી ૭ ગુણ વાળો, ધર્મધ્યાનવાળો ૮ વર્ષની ઉપરનો મનુષ્ય છે. ૧૪ પૂર્વધર અપ્રમત્ત સાધુ શુક્લધ્યાનમાં પણ ક્ષપકશ્રેણી માંડે.
પહેલા અનંતા ૪ એકસાથે ખપાવે. (૪ થી ૭ ગુણઠાણે)
તેનો અનંતમો ભાગ મિસ્યા માં નાંખી બન્નેને એકસાથે ખપાવે. (૪ થી ૭ ગુણઠાણે). • સપ્તતિકા ચૂર્ણમાં કહ્યું છે - ‘નો ત્વરે ૩વસમોfā gવજ્ઞ$ તરસ નિવમા તમિ
भवे खबगसेढी नत्थि । जो इक्कसि उवसमसेडिं पडिबज्जड़ तस्स खबगसेढी हुज्जा ।।' ગૃહકાભાષ્યમાં કહ્યું છે - “ ૩પ્પરવા , સમ્મરે મજુય નમેણુ / 3Tયરસેટિવ ઝs, Tમવેf ૬ સારું !”
CC
દ્વાર ૨૬ - ક્ષપકશ્રેણી | મિથ્યા નો અનંતમો ભાગ મિશ્ર માં નાંખી બન્નેને એકસાથે ખપાવે. (૪ થી ૭ ગુણઠાણે)
મિશ્ર નો અનંતમો ભાગ સમo માં નાંખી બન્નેને એકસાથે ખપાવે. (૪ થી ૭ ગુણઠાણે).
ત્યારપછી તે કૃતકરણ કહેવાય.
પૂર્વબદ્ધાયુ કૃતકરણ અવસ્થામાં કાળ કરે તો ચારમાંથી ૧ ગતિમાં જાય.
પૂર્વબદ્ધાયુo કૃતકરણ અવસ્થામાં કાળ ન કરે તો પણ દર્શન - ૭ નો ક્ષય થયા પછી સ્થિર રહે. ચારિત્રમોહoની ક્ષપણા ન કરે.
અબદ્ધાયુo દર્શન ૭ નો ક્ષય થયા બાદ અવશ્ય ચારિત્રમોહo ની. ક્ષપણા કરે.
તેમાં અપ્રત્યા ૪, પ્રત્યાo ૪ = ૮ ખપાવવાનું શરુ કરે. (૯ માં ગુણઠાણે)
તેને અડધા ખપાવી વયે જ થિણદ્ધિ ૩, વિકલેo ૩, તિo ૨, નરક ૨, સ્થાવર ૨, આતપ ૨, એકેo, સાધારણ = ૧૬ ખપાવે. (૯ માં ગુણઠાણે)
પછી ૮ કષાયનો બાકીનો ભાગ ખપાવે. (૯ માં ગુણઠાણે)
(મતાંતરે પહેલા ૧૬ પ્રકૃતિ ખપાવે, વચ્ચે ૮ કષાય ખપાવે, પછી ૧૬ પ્રકૃતિનો બાકીનો ભાગ ખપાવે.)
પછી શ્રેણી માંડનાર પુરુષ હોય તો નjo વેદ ખપાવે. (૯ માં ગુણઠાણે).
પછી સ્ત્રીવેદ ખપાવે. (૯ માં ગુણઠાણે) પછી હાસ્ય ૬ ખપાવે. (૯ મા ગુણઠાણે)
પછી પુo વેદ ના 3 ખંડ કરી બે ખંડ એકસાથે ખપાવે. ત્રીજો ખંડ સંતા ક્રોધમાં નાંખે. (૯ મા ગુણઠાણે).
(જો શ્રેણી માંડનાર સ્ત્રી હોય તો પહેલા નjo વેદ, પછી ૫૦ વેદ,