________________
આ લોકમાં ઘમ્મલ વગેરે અને પરલોકમાં દામાક વગેરે દૃષ્ટાંત તરીકે જાણવા. ||૪|| પરચખાણમાં સેવિઊણ, ભાવેણ જિણવરુદ્દિä | પત્તા અસંતજીવા, સાસય-સુખ અણાબાહં //૪૮||.
જિનેશ્વર ભગવાને ઉપદેશેલા આ પચ્ચખાણને ભાવથી સેવીને અનંતા જીવો બાધારહિત શાશ્વત સુખને પામ્યા છે. ૪૮
૨)
પરિશિષ્ટ-૧ સિદ્ધાણંની છેલ્લી ગાથામાં અષ્ટાપદાદે તીર્થો અને ભિન્ન ભિન્ન સંખ્યાવાળા જિનશ્વરોની વંદનાનો અંધકાર છે. એમાં અહીં ભિન્ન ભિન્ન સંખ્યાવાળા જિનેશ્વરોની વંદના આ પ્રમાણે સમજવી. ૧) અષ્ટાપદ તીર્થ ઉપર ૪ + ૮ + ૧૦ + ૨ = ૨૪ જિનેશ્વરોને વંદના.
રચત્તાર = દૂર કર્યા છે દુશ્મનોને જેમણે એવા. આ વિશેષણ સમજવુ. ૮ + ૧૦ + ૨ = ૨૦. સમેતૃશખર તીર્થ ઉપર જે ર૦ જિનેશ્વરોનું નિર્વાણ થયુ તેમને વંદના. ૮ + ૧૦ + ૨ = ૨૦, ૨૦ | ૪ = ૫, ૮ + ૧૦ + ૫ = ૨૩. શત્રુંજયની સ્પર્શના જેમણે કરી એવા ર૩ જિનેશ્વરોને વંદના. ૪ x ૮ = 3ર, ૧૦ x ૨ = ૨૦, ૩ર + ર૦ = પર નંદીશ્વર દ્વીપમાં રહેલ પર જિનાલયોને વંદના. જંબુદ્વીપમાં ૪, ઘાતકીખંડમાં ૮, પુષ્કરવરાદ્વીપમાં ૧૦ - ર = ૮. ૪ + ૮ + ૮ = ૨૦. આમ વર્તમાનકાળે સદેહે વિચરતા ૨૦ જિનેશ્વરોને વંદના. ૮ x ૧૦ = ૮૦, ૮૦ x ૨ = ૧૬ 0. મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા ઉત્કૃષ્ટથી ૧૬૦ જિનેશ્વરોને વંદil. ૮ x ૮ = ૬૪, ૧૦ x ૧૦ = ૧૦૦, ૬૪ + ૧oo + ૪ + ર = ૧૭૦. પંર કર્મભૂમિમાં વિચરતા ઉત્કૃષ્ટથી ૧૭૦ જિનેશ્વરોને વંદના. ૮ + ૧૦ = ૧૮, ૧૮ x ૪ = ૭૨.
અતીત-અનાગત-વર્તમાન ચોવણીના મળી ૭૨ જિનેશ્વરોને વંદના. (૯) ૪ + ૮ = ૧૨, ૧૨ x ૧૦ = ૧ર૦.
પાંચ ભરતક્ષેત્રની પાંચ વર્તમાન યાવિશીના ૧ર૦ જિનેશ્વરોને
વંદના.