________________
(૫)
દિસામોહેણ - ભૂલથી પૂર્વને પશમ (એવી જ રીતે પશમને પૂર્વ) સમજી પોરિસી વગેરે પરચખાણના સમય પહેલા જ પરચુમ્માણનો સમય થઈ ગયો એમ જાણી મોહથી વાપરે તો પચ્ચખાણ ન ભાંગે. સાચી વાતનો ખ્યાલ આવતા Sધુ વાપર્યું હોય તો પણ સમય ન થાય ત્યાં સુધી તેમજ બેઠા રહેવુ, સમય થયા પછી જ વાપરવું. સાહુવયણેણં – ‘ઉગ્યાSI પોરિસી” વગેરે મુનિનું વચન સાંભળીને પોરેસી વગેરે પચ્ચખાણનો સમય થઈ ગયો એમ સમજી સમય પૂર્વે જ વાપરે તો પણ પચ્ચખાણ ન ભાંગે. વાપરતા સાચી વાતનો
ખ્યાલ આવે અથવા બીજું કોઈ કહે તો પૂર્વવત્ તેમજ બેઠા રહેવું. સવ્વસમાહર્વોત્તયાગારેણું - અત્યંત દુર્ગાનને લઈ દુર્ગતમાં જવાનું ન થાય તે માટે દુર્બાન અટકાવવા ઔષધાઠે લેવા માટે સમય થતા પહેલા પચ્ચખાણ પારે અથવા તેવી પીકા પામતા સાદુ વગેરે ધર્મી આત્માઓનું ઔષધાદ કરવા જનાર વૈદ્ય વગેરે પણ જો અપૂર્ણકાળ પોરિસી વગેરે પચખાણ પારે તો પચ્ચખાણનો ભંગ ન થાય. મહત્તરાગારેણં – પચ્ચકખાણથી થતી નિર્જરાની અપેક્ષાએ જેમાં ઘણી મોટી નિર્જરા થતી હોય તેવુ સંઘનું અથવા દેરાસરનું અથવા ગ્લાનમુન વગેરેનું કોઈ મોટું કાર્ય આવી પડ્યું હોય અને તે કાર્ય બીજા કોઈથી અસાધ્ય હોય તો તેવા પ્રસંગે પોરિસી વગેરે પચ્ચખાણનો સમય પૂર્ણ થતા પૂર્વે વાપરીને જાય તો પણ પચ્ચખાણ ન ભાંગે. સાગારિયાગારેણ - સાધુ વાપરતા હોય ત્યારે કોઈ ગૃહસ્થ આવી જાય તો જો તે જતો રહેશે એમ લાગે તો એકાદ ક્ષણ રાહ જોવી, જો તે ત્યાં જ ઉભો રહે કે બેસે તો સાધુ સ્વાધ્યાયવ્યાઘાત વગેરેના ભયથી ઉભા થઈ અન્યત્ર જઈ વાપરે તો પણ એકાશનાદે પચ્ચખાણ ન ભાંગે. શ્રાવકની અપેક્ષાએ જેની નજર લાગે એવા
અન્ય ગૃહસ્થ વગેરે આવી જાય (કે સર્પ, અંગ્સ, પૂર, ઘર પડવું વગેરે પ્રસંગો આવી પડે) તો એકાશનાદિમાં વસે ઉઠી અન્યત્ર જઈ વાપરે તો પણ પરફખાણ ન ભાંગે. આઉટણપસારેણ - એકાણનાઠે પરચખાણમાં હાથ-પગ વગેરે અવયવો લાંબા સમય સુધી સ્થિર ન રાખી શકે તો તેને પસારે કે સંકોચે ત્યારે સહેજ આસન ચાલે તો પણ પરચખાણનો ભંગ
ન થાય. (૧૦) ગુરુઅભુઠાણેણં - ગુરુ કે ડૂડલ પ્રાથૂર્ણક સાધુ પધારે ત્યારે
વિનય સાચવવા ઉભા થતા પણ એકાશના પચ્ચખાણનો ભંગ
ન થાય. (૧૧) પારિઠાર્વાણયાગારેણ - આ આગાર સાધુઓને જ હોય છે.
વિદ્યગૃહત અને વિધિભુત આહારમાંથી વધતા જો પાઠવે તો બહુ દોષ સંભવતો હોવાથી ગુરુઆજ્ઞાથી ઉપવાસવાળા અને એકાશનાધિવાળા સાધુને એકાણનાઠ કર્યા બાદ ફરી આહાર વાપરે તો પણ ઉપવાસ કે એકાશનાદે પચ્ચખાણનો ભંગ ન થાય.
ઉપવાસ, એકાશન વગેરે ચઊંવહાર કર્યા હોય અને પાઠવવા યોગ્ય આહારમાં પણ અણ અને પાણી એ બો વધ્યા હોય તો તેને અપાય. જો માત્ર અન્ન જ વધુ હોય અને પાણી વધુ ન હોય તો તેને ન અપાય કેમકે પાણી વિના મુખશુદ્ધ થઈ ન શકે.
હાલમાં ચઊંવહાર ઉપવાસ, ચઊંવહાર એકાશન વગેરેના પરચખાણવાળાને પરઠqવા યોગ્ય આહાર વાપરવા નથી અપાતો, કેમકે હાલ પાણીનું પારીઠા કરવાની પ્રવૃત્તિ નથી અને પાણી વિના તો મુખશુદ્ધિ થઈ ન શકે.
તિવિહાર ઉપવાસ, તિવિહાર એકાશનાદે વાળાને તો એકલો આહાર વધ્યો હોય તો પણ આપી શકાય કેમકે તેને પાણી ખુલ્લુ છે, તેથી મુખશુદ્ધ શકય છે.