________________
=
શ્રીયદયફ્રહ્માણાભાષ્ય (પદાર્થો))
- ૯ દ્વાર દ્વારા પેટાભઠ | નં. | દ્વાર પેટાબેક પરચકખાણ
| નીવિયાતા વિધિ
ભાંગા આહાર
શુદ્ધિ આગાર ૫. | વિગઈ
=
=
ફળ
૦
દ્વાર ૧૭ – પચ્ચક્ખાણ ૧૦ પચ્ચખાણના ૧૦ પ્રકાર છે. તે આ પ્રમાણે છે. (૧) અનાગત - પછી કરવાનો તપ વૈયાવસ્થાના કારણે પહેલા કરી
લે છે. જેમકે પર્યુષણમાં આચાર્યાની વૈયાવચ્ચ કરવાની હોવાથી
તેનો અમ પર્યુષણની પહેલા જ કરી લે. (૨) અતિક્રાંત - પહેલા કરવાનો તપ વૈયાવસ્થાના કારણે પછીથી કરે
છે. જેમકે પર્યુષણમાં આચાર્યાની વૈયાવરચના કારણે અઠમ થઈ
શક્યો ન હોય તો પછી કરે. (3) કોટિÍહત - બે તપના બે છેડા મળતા હોય એટલે કે એક તપનો
અંત અને બીજા તપની આઠે એ બે ભેગા થતા હોય તે કોટિÍહત પચ્ચખાણ. તેના બે પ્રકાર છે. ૧, સમકોટિ - ઉપવાસ પૂર્ણ થયે ઉપવાસ કરે, આયંબલ પૂર્ણ થયે આર્યાબલ કરે વગેરે. ૨. વિષમકોટિ - ઉપવાસ પૂર્ણ થયે આબલ કરે, આયંબિલ પૂર્ણ
થયે ઉપવાસ કરે વગેરે. (૪) નિયંત્રિત - “અમુક વિસે અમુક તપ કરવો’ એવો નિશય કર્યા
પછી ગમે તેવા પ્રતકૂળ સંયોગોમાં પણ એ દિવસે એ તપ કરવો જ
છે. જિનકલ્પી અને ૧૪ પૂર્વધરોના કાળમાં પ્રથમસંઘાણી આ
પચ્ચખાણ કરતા હતા, હાલમાં તેનો વિચ્છેદ થયો છે. (૫) અનાચાર - અનાભોગ આગાર અને સહસા આપ્યાર એ બે વિના શેષ
આગાર રહિત પરચખાણ કરવું તે. (૬) સાગાર - રર આગારોમાંથી યથાયોગ્ય આગારો સહિત પુચકખાણ
કરવું તે. (૭) નિરવશેષ - ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે. (પ્રાયઃ
સંખના સમયે) (૮) પરિમાણકૃત - દત્તનું, કોળિયાનું, ઘરોનું, ભિક્ષાનું અને તૃણનું
પ્રમાણ કરી શેષ ભોજનનો ત્યાગ કરવો તે. (૯) સંકેત - કેત = અંગુષ્ઠ વગેરે ચિહ. તેના Íહેતનું પરચખાણ તે
સંકેત પચ્ચકખાણ. તે આઠ પ્રકારે છે. ૧. અંગુષ્ઠÍહેત - મુઠીમાં અંગુઠો વાળી છુટો ન કરે ત્યાં સુધીનું પુરચકખાણ. ૨. મુઝર્સીહત - મુઠી વાળી છુટી ન કરે ત્યાં સુધીનું પરચકખાણ. 3. ગ્રંથÍહત - કપSIની કે દોરાની ગાંઠ વાળી છૂટી ન કરે ત્યાં સુધીનું પચ્ચખાણ. ૪. ઘરર્ણાહત - ઘરમાં પ્રવેશ ન કરે ત્યાં સુધીનું પચ્ચખાણ. ૫. સ્વદર્સાહત - પરસેવાના બિંદુ સુકાય નહીં ત્યાં સુધીનું પરચખાણ. ૬. ઉચ્છવાસíહત - અમુક શ્વાસોચ્છવાસ ન થાય ત્યાં સુધીનું પરચખાણ. ૭. તિબકર્ણાહત - માંચી વગેરે વાસણ પર લાગેલા પાણીના બિંદુ સુકાય નહિ ત્યાં સુધીનું પરખાણ.
૮. દીપકર્ણાહત - દીપક ન ઓલવાય ત્યાં સુધીનું પચ્ચખાણ. (૧૦) દ્ધા - અઢા = કાળ, કાળની મર્યાદાવાળુ પરચખાણ. તે ૧૦
પ્રકારે છે.
(૬)