________________
સ્થાન ૧
સ્થાન ર
સ્થાન ૩
પૂછવી.
ઈચ્છા
વંદન કરવાની ઈચ્છા પ્રગટ કરવી.
અનુજ્ઞા - અવગ્રહમાં પ્રવેશ કરવાની રજા માગવી. ગુરુમહારાજને વંઠાપૂર્વક સુખશાતા
અવ્યાબાધ
‘હે ભગવંત ! આપની સંયમયાત્રા સુખપૂર્વક
સ્થાન ૪ યાત્રા
પ્રવર્તે છે ' એમ પૂછવુ.
સ્થાન પ સાપના સ્થાન ફ્
‘આપનું શરીર સુખરૃપ છે ?' એમ પૂછવુ. અપરાધક્ષમાપના થયેલા અપરાધોની ક્ષમા માગવી. ત્યારપછી વિશેષ પ્રકારે અપરાધની ક્ષમાપના કરે છે, પણ તેની કોઈ સ્થાનમાં ગણતરી કરી નથી.
પ્ર૦ અવ્યાબાધ, યાત્રા, યાપનામાં શું ભેદ છે ?
જ અવ્યાબાધ એટલે દ્રવ્યથી તલવાર વગેરેના અભઘાતનો અને
ભાવથી મિથ્યાત્વાદિ શલ્યનો અભાવ.
યાત્રા એટલે સુખપૂર્વક સંયર્માક્રયા પ્રવર્તાવી તે.
યાપના એટલે દ્રવ્યથી ઔષધાદિ વડે શરીરની સર્માધ અને ભાવથી ઈન્દ્રિય-મન નો ઉપશમ.
દ્વાર ૨૦મ
ગુરુવચન દ્ ઉપરોક્ત ૬ સ્થાનો વખતે અનુક્રમે ગુરુના ૬ ઉત્તરો હોય છે, તે આ પ્રમાણે છે.
=
ગુરુવચન ૧ છંદેણ - અર્થાત્ ‘જેવો તારો અભપ્રાય.' કોઈ કારણસર વંદન ન કરાવવુ હોય તો ‘ડિક્બહ' કહે અથવા ટુંકુ વદંન કરાવવું હોય તો ‘તિવિહેણ’ કહે, ત્યારે શિષ્ય ‘મર્ત્યએણ વંદમિ' કહી પુરુ કરે.
ગુરુવચન ર ગુરુવચન ૩
અણુજાર્નામ અર્થાત્ ‘આજ્ઞા આપું છું.' તત્તિ - અર્થાત્ ‘જેમ તું કહે છે તેમ જ છે.'
૫૩
-
ગુરુવચન ૪ – દુર્ભાપ વચ્ચે - અર્થાત્ ‘તને પણ વર્તે છે ' એવં - અર્થાત્ ‘હા ! તેમજ છે.'
ગુરુવચન પ ગુવચન ખમાવું છું.’
અહર્માવે ખામિ તુમ - અર્થાત્ ‘હું પણ તને
-
દ્વાર ર૧મ આશાતના ૩૩ (૧)(૨)(૩) પુરોગમન, પુરઃસ્થાન, પુરોનિષીઠન - ગુરુની આગળ ચાલવું, ઉભા રહેવું, બેસવું તે.
(૪)(૫)(૬) પક્ષગમન, પક્ષસ્થાન, પનિષીદન- ગુરુની બાજુમાં ચાલવું, ઉભા રહેવું, બેસવું તે.
(૭)(૮)(૯) આસત્તુગમન, આસત્તસ્થાન, આસર્વાનષીઠન - ગુરુની પાછળ નજીકમાં ચાલવું, ઉભા રહેવું, બેસવું તે.
(૧૦) આચમાં - ગુરુ સાથે સ્થંડિલભૂમિએ ગયા હોય ત્યાં ગુરુ કરતા પહેલા પોતે શુદ્ધિ કરે તે.
(૧૧) આલોચન - બહારથી ઉપાશ્રયમાં પાછા આવ્યા પછી ગુરુ કરતા પહેલા ઈરિયાર્વાહયા કરે તે.
(૧૨)(૧૩) અતિશ્રવણ - દિવસે ગુરુ બોલાવે તો પણ જવાબ ન આપે તે. રાત્રે ગુરુ પૂછે ‘કોઈ જાગે છે ? કોણ સુતુ છે ?' ત્યારે જાગતો હોવા છતાં જવાબ ન આપે તે.
(૧૪) પૂર્વાલાપન - ગૃહસ્થાદિને ગુરુએ બોલાવ્યા પહેલા પોતે બોલાવે
તે.
(૧૫) પૂર્વાલોચન - ગોચરીની આલોચના ગુરુ કરતા પહેલા બીજા પાસે કરે તે.
(૧૬) પૂર્વોપદર્શન - ગુરુ કરતા પહેલા બીજાને ગોચરી બતાવે તે. (૧૭) પૂર્વીનમંત્રણ - ગોચરી વાપરવા માટે ગુરુ કરતા પહેલા બીજાને નિમંત્રણ કરે તે.
(૧૮) ખાત ગુરુની આજ્ઞા વિના પોતે બીજાને ગોચરી વહેંચે.
૫૪