________________
તર્જના કરતો વંદન કરે છે. (૨૦) થઠ - વિશ્વાસ ઉપજાવવા માટે વંદન કરે અથવા માંદગી વગેરે
બહાનું કાઢી યથાવધ વંદન ન કરે તે. (૨૧) હીલિત - ‘હૈ ગુરુ ! આપને વાંદવાથી શું ?' એમ અવજ્ઞા કરીને
વંદન કરે છે. (૨૨) વિપકુંચિત - અડધી વંદના કરીને દેણાદે કથા કરે તે. (૨૩) દષ્ટાદષ્ટ - ઘણા સાધુઓ વંદન કરતા હોય ત્યારે કોઈ સાધુની
ઓથમાં અથવા અંધારામાં ગુરુ ન દેખે ત્યારે વંદન ન કરે, દેખે
એટલે તુરંત વંદન કરે છે. (ર૪) શૃંગ - આવર્ત કરતી વખતે લલાટની બાજુમાં હાથનો સ્પર્શ કરે
(૭) કચ્છપરગત - વંદન કરતી વખતે કાચબાની જેમ શરીરને સન્મુખ
અને વિમુખ ચલાયમાન કરે છે. મસ્યોવૃત્ત - વંદન કરતી વખતે બેસતા ઉઠતા એકદમ ઉછળવા | સરખો શીઘ ઉઠ અને બેસે છે અથવા એક સાધુને વંદન કર્યા પછી
બીજા સાધુને વંદન કરવા માટે ત્યાં રહ્યો થકી જ શરીર ઘુમાવે તે. (૯) મન:પ્રદુષ્ટ - વંદolીયના દોષ મનમાં લાવી અસૂયા- અયિપૂર્વક
વાંકે અથવા સ્વ કે પર નિમિત્તે થયેલા મનોદ્વેષપૂર્વક વાંઠે. (૧૦) વેઠેિકાબદ્ધ - બે હાથ, બે ઢીંચણથી ઉપર રાખે, નીચે રાખે, પSખે
રાખે, ખોળામાં રાખે, એક ઢીંચણને બે હાથની વચ્ચે રાખે છે. (૧૧) ભજંત - ગુર મને ભજે છે અથવા ભજશે એવી બુદ્ધિથી વંદન
કરે છે, અથવા હે ગુરુજી ! અમે આપને વંદન કરવા ઉભા છીએ
એમ કહી વંદન કરે છે. (૧૨) ભય - વંદન નહીં કરું તો ગુરુ મને ગચ્છ વગેરેમાંથી બહાર કાઢી
મુકશે એવા ભયથી વંદન કરે છે. (૧૩) ગૌરવ - સાધુઓ જાણે કે આ સમાચારીમાં કુશળ છે, એવા ગર્વથી
વંદન કરે છે. (૧૪) મૈત્રી - આ મારા મિત્ર છે અથવા થશે એમ જાણીને વંદન કરે
તે. (૧૫) કારણ - જ્ઞાનાઠિ કારણ સિવાયના “મને વય આપણે' વગેરે
કારણથી વદંન કરે છે. (૧૬) તૈન્ય - ‘વંદન કરવાથી મારી લઘુતા થથે’ એમ ધારી છૂપો રહી
અથવા કોઈ દેખે ન દેખે તેમ વંદન કરે છે. (૧૭) પ્રત્યેનીક - અનવસરે વંદન કરે તે. (૧૮) સુષ્ટ - ગુરુ ગુસ્સામાં હોય અથવા પોતે ગુસ્સામાં હોય ત્યારે વંદન
કરવું તે. (૧૯) આંજૈત - ‘લાકડાના શંકરની જેમ આપ ખુથ પણ નથી થતા અને
ગુસ્સે પણ નથી થતા’ એમ તર્જના કરતો અથવા આંગળી વગેરેથી
(૨૫) કર - વંદન કરવુ એ ભગવાનનો કે ગુરુનો કર છે એમ માની વંદન
કરે, નિર્જરા માટે ન વાંછે. (૨૬) કમોચન - આ કર ચુકવ્યા વિના મોક્ષ નહી થાય એમ વિચારી
વંદન કરે છે. (૨૭) આશ્લષ્ટ અનાશ્લષ્ટ - આવર્ત વખતે રજોહરણને અને મસ્તકને
હાથ સ્પર્શે નહીં તે. અહીં ૪ ભાંગા થાય- જોહરણને સ્પર્શે - મસ્તકને સ્પર્શે, જોહરણને ન સ્પર્શે- મસ્તકને સ્પર્શે, જોહરણને સ્પ- મસ્તકને ન સ્પર્થે, રજોહરણને ન સ્પણે - મસ્તકને ના
સ્પર્શે. અહીં પહેલો ભાંગો યુદ્ધ છે બાકીના ભાંગામાં દોષ લાગે. (૨૮) ઊન - વંદન કરતા અક્ષર, પદ કે આવક ઓછી કરે . (૨૯) ઉત્તરમૂડ - વંદન કર્યા પછી જોરથી ‘મથોણ વંદામ' કહે છે. (30) મૂક - મૂંગાની જેમ આલાવાનો ઉરચાર કર્યા વિના વંદન કરે તે. (૩૧) ઢફર - મોટા અવાજથી ઉચ્ચાર કરતો વંદન કરે તે. (૩૨) ચુડલક - ઉંબાડીયાની જેમ ઓધાને ભમાવતો થકી વંદન કરે
અથવા હાથ લાંબો કરી ‘વંદન કરું છું.’ એમ કહેતો થકો વંદન કરે
(૫)