________________
ગજદંતપર્વત, ચિત્ર-વિચિત્ર પર્વત, યમક પર્વત તથા ૨૦૦ કંચનગિરિ
ચિત્ર નં. ૫
જંબૂ વૃક્ષ
ઉત્તરકુરુ
દેવકુરુ
| ક્ષેત્ર
શાલ્મલી વૃક્ષ
આ ચિત્રમાં ૪ ગજદંત પર્વતો, ચિત્ર વિચિત્ર-પર્વતો તથા યમકસમક પર્વતો અને બસો કંચનગિરિ બતાવ્યા છે. મહાવિદેહક્ષેત્રનો આ મધ્ય પ્રદેશ છે. વધારામાં દસ દ્રહો (સરોવરો) તથા નિષધ નીલવંતમાંથી નીકળીને મેરુથી વળીને પશ્ચિમ તથા પૂર્વ તરફ જતી સીતોદા અને સીતા નદી, તેમજ જંબૂવૃક્ષ અને શાલ્મલીવૃક્ષ પણ બતાવેલ છે. સરોવરના કાંઠે ઝીણા ઝીણા ટપકા કંચનગિરિના છે.
નં. ૧-ચિત્રકૂટ પર્વત નં. ૩-યમકગિરિ નં. ૨-વિચિત્રકૂટ પર્વત નં. ૪ ચમકગિરિ