________________
૧૦
પંચેન્દ્રિય તિર્યંચના ભેદો
પંચેન્દ્રિય
૧. પર્યા. ગર્ભજ જળચર ૨. પર્યા. ગર્ભજ ચતુષ્પદ ૩. પર્યા. ગર્ભજ ઉર:પરિસર્પ ૪. પર્યા. ગર્ભજ ભુજપરિસર્પ ૫. પર્યા. ગર્ભજ ખેચર ૬. પર્યા. સંમૂચ્છિમ જળચર
૧૧. અપર્યા. ગર્ભજ જળચર ૧૨. અપર્યા. ગર્ભજ ચતુષ્પદ ૧૩. અપર્યા. ગર્ભજ ઉર:પરિસર્પ ૧૪. અપર્યા. ગર્ભજ ભુજપરિસર્પ ૧૫. અપર્યા. ગર્ભજ ખેચર ૧૬. અપર્યા. સંમૂચ્છિમ જળચર ૧૭. અપર્યા. સંમૂચ્છિમ ચતુષ્પદ
૭. પર્યા. સંમૂચ્છિમ ચતુષ્પદ
૮. પર્યા. સંસૂચ્છિમ ઉરઃપરિસર્પ ૧૮. અપર્યા. સંમૂચ્છિમઉરઃપરિસર્પ
૯. પર્યા. સંમૂચ્છિમ ભુજપરિસર્પ ૧૦. પર્યા. સંમૂચ્છિમ ખેચર
૧૯. અપર્યા. સંમૂચ્છિમ ભુજપરિસર્પ ૨૦. અપર્યા. સંસૂચ્છિમ ખેચર
તિર્યંચના ૨૦ ભેદ
ખેચરો બે પ્રકારના છે.
(૧) રૂંવાટાની પાંખવાળા ઃ- દા.ત. કબુતર, ચકલી, કાગડા, પોપટ, મેના, મોર વગેરે.
(૨) ચામડાની પાંખવાળા:- દા.ત. ચામાચીડીયા, વાગોળ, વડવાગોળ વગેરે.
અન્ય રીતે બે પ્રકારના પંખીઓ
(૧) વિસ્તરેલી પાંખવાળા ઃ- જેઓ ઉડે કે બેસે તો પણ પાંખ વિસ્તરેલી હોય તે.
(૨) બીડેલી પાંખવાળા ઃ- જેઓ ઉડે કે બેસે તો પણ પાંખ બીડેલી હોય તે.
છેલ્લા બે પ્રકારના પક્ષીઓ મનુષ્યલોકની બહાર હોય છે. ખેચરોના આ ભેદોની પંચે. તિર્યંચના મૂળ વીશ ભેદોમાં જુદા ભેદ તરીકે વિવક્ષા
કરી નથી.