________________
ગાથા-શબ્દાર્થ
૮૧ - જિન, અજિન, તીર્થ, અતીર્થ, ગૃહિલિંગ, અન્યલિંગ, સ્વલિંગ, સ્ત્રી, પુરુષ, નપુંસક, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત, એક, અનેક (આમ સિદ્ધના પંદર ભેદ જાણવા.) (૫૫)
જિણસિદ્ધા અરિહંતા, અજિણસિદ્ધા ય પુંડરિઅપમુહા | ગણહારિ તિ–સિદ્ધા, અતિ–સિદ્ધા ય મરુદેવી પદની જિનસિદ્ધો અરિહંતો, અજિનસિદ્ધો પુંડરિકાદિ, ગણધરો વગેરે તીર્થસિદ્ધો, મરુદેવી અતીર્થસિદ્ધ જાણવાં. (૧૬) ગિહિલિંગસિદ્ધ ભરહો, વફકલચીરી ય અનલિંગમિ |
સાહૂ સલિંગસિદ્ધા થી-સિદ્ધા ચંદણા-પમુહા Iપoll. ગૃહસ્થલિંગસિદ્ધ ભરત ચક્રવર્તી, અન્ય લિંગે વલ્કલગીરી, સ્વલિંગસિદ્ધ સાધુ અને સ્ત્રીલિંગસિદ્ધ ચંદનબાળા જાણવા. (૫૭)
પંસિદ્ધા ગોયમાઈ, ગાંગેયાઈ નપુંસયા સિદ્ધાT પત્તેય-સચંબુદ્ધા, ભણિયા કરકંડુ-કવિલાઈ પટll પુરુષસિદ્ધ ગૌતમગણધરાદિ, ગાંગેયાદિ નપુંસકસિદ્ધ, કરકંડુ અને કપિલાદિ પ્રત્યેકબુદ્ધ અને સ્વયંબુદ્ધ કહેલા છે. (૫૮) તહ બુદ્ધબોહિ ગુરુબોહિયા, ઇગસમએ એગ સિદ્ધા ચT ઇગ સમયે વિ અખેગા, સિદ્ધા તેણેગ સિદ્ધા ચ ||પના.
તથા ગુરુથી બોધ પામેલા બુદ્ધબોધિત, એક સમયે એક સિદ્ધ થયેલા તે એક સિદ્ધ, એક સમયે અનેક સિદ્ધ થયેલા તે અનેક સિદ્ધ. (૫૯)
જઇઆઇ હોઇ પુચ્છા, જિણાણ મમ્નેમિ ઉત્તર તઇયા | ઇકકમ્સ નિગોયમ્સ, અસંતભાગો ય સિદ્ધિગઓ II૬૦ના
જ્યારે જ્યારે જિનેશ્વર ભગવંતોના માર્ગમાં પુછવામાં આવે છે ત્યારે એ જ ઉત્તર હોય છે કે અત્યાર સુધી એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે ગયો છે. (૬૦)