________________
પચ્ચખાણ ભાગ
૪૯ અનાભોગઃ ભુલી જવું, સહસાગારઃ અચાનક મોઢામાં આવી પડવું, પ્રચ્છન્નકાલ: વાદળાં વગેરેથી, દિગ્બોહઃ દિશા ભૂલી જવી. ૨૪
સાધુવચનઃ “ઉગ્વાડા પોરિસી” શબ્દો, સમાધિઃ શરીરની સ્વસ્થતા, મહત્તરઃ સંઘાદિકનું કામ, સાગારિકઃ ગૃહસ્થ, બન્દી, વગેરે. ll૨પા
આકુચ્ચન (પ્રસારણ): શરીરનાં અંગોનું, ગુરુઅભ્યસ્થાનઃ ગુરુ, પ્રાપુર્ણિક સાધુ નિમિત્તે ઊભા થવું, મુનિઓને-પરિઠાવણઃ પરઠવવા યોગ્યને વિધિપૂર્વક ગ્રહણ કરવાનું અને પ્રાવરણઃ ચોલ પટ્ટો લેવાનો હોય. ર૬ll.
લેપાલેપઃ ખરડાયા પછી લૂછી નાખેલી કડછી વગેરે આશ્રયી, સંસૃષ્ટઃ શાક અને માંડા વગેરેને સ્પર્શ થયો હોય, ઉસ્લિપ્તઃ કઠણ વિગઈ મૂકીને ઉપાડી લીધી હોય, પ્રક્ષિતઃ આંગળી વગેરેથી સ્ટેજ ચોપડેલ હોય. મેરા
ઓસામણ વગેરે લેપકૃતઃ અપકૃત : કાંજી વગેરે. અચ્છઃ ઉષ્ણ જળ, બહુલઃ ધોવાણ, સસિફથઃ ઉત્સદિત-દાણા, આટા વગેરે સહિત. અસિફથઃ દાણા આટા, વગેરે રહિત. ૨૮
૫. દશ વિગઈઓ દૂધ વગેરે છ ભક્ષ્ય વિગઈઓ-પાંચ ચાર ચાર ચાર બેઃ અને બે પ્રકારે, એમ એકવીસ થાય છે. મધ વગેરે ચાર અભક્ષ્ય વિગઈઓ ત્રણઃ બે ત્રણ અને ચાર પ્રકારે એમ બાર થાય છે. ૨લા
૧૦. વિગઈઓ અને તેના ૩૩ પેટા ભેદો દૂધ ઘીઃ દહીં તેલઃ ગોળ અને પકવાઃ છ ભક્ષ્યવિગઈઓ છે. ગાય ભેંસઃ ઊંટડી: બકરીઃ અને ઘેટીનું એમ પાંચ પ્રકારે દૂધ, હવે ચાર પ્રકારે li૩ના ઘી તથા દહીં-તે ઊંટડી વિના. તલઃ સરસવઃ અળસીઃ