________________
૩૫
ગુરુવંદન ભાષ્ય
૧૦. દ્વાદશાવર્ત વંદનના આવશ્યકો : ૨૫ દ્વાદશાવર્ત વંદનમાં-બે અવનતઃ એક યથાજાત મુદ્રાઃ બાર આવર્તઃ ચાર શીર્ષનમનઃ ત્રણ ગુપ્તિઃ બે વાર પ્રવેશ: અને એકવાર બહાર નિકળવું એ પચીસ આવશ્યક છે. ll૧૮.
૨૫. આવશ્યક બરાબર ન સાચવવાથી વિરાધના થાય છે. વિંદન કરવા છતાં સાધુ એ પચીસમાંના કોઈ એક આવશ્યકની પણ વિરાધના કરે, તો વંદનક્રિયાથી થતી કર્મની નિર્જરાનો ભાગીદાર ન થાય. ૧૯ો.
૧૧. મુહપત્તિની પડિલેહણા-૨૫ એક દૃષ્ટિ પડિલેહણાઃ છ ઊર્ધ્વ પ્રસ્ફોટક અને ત્રણ ત્રણને આંતરે નવ અખોડાઃ અને નવ પ્રમાર્જનાઃ એ મુહપત્તિની પચીસ (પડિલેહણા) રવા
૧૨. શરીરની પડિલેહણા-૨૫ પ્રદક્ષિણાના ક્રમે ડાબો અને જમણો હાથ મસ્તકઃ મુખઃ અને છાતી: ત્રણ ત્રણ, બે ખભાની ઉપર-અને-નીચે-પાછળની ચારઃ અને પગની છઃ એમ શરીરની પચીસ પડિલેહણા. ૨૧
વંદનમાં સાવધાનતા ત્રણ પ્રકારના કરણમાં ઉપયોગવાળો આવશ્યકોમાં જેમ જેમ ઓછો નહિ તેમ અધિક નહિ એવો પ્રયત્ન કરે, તેમ તેને નિર્જરા થાય. ૨૨ા.
૧૩. દોષ-૩૨ અનાદત-સ્તબ્ધ-પ્રવિદ્ધ-પરિપિંડિત-ટોલગતિ-અંકુશકચ્છપરિંગિતઃમસ્યોવૃત્તઃમનપ્રદુષ્ટ વેદિકાબદ્ધ ભજન્ત-ભયગારવ-મિત્ર-કારણ-સ્તન-પ્રત્યનિક-રુષ્ટ-તર્જિત-શઠ-હીલિતવિપુરિકંચિત-દષ્ટાદષ્ટ-શૃંગ-કર-કરમોચન-આશ્લિષ્ટઅનાશ્લિષ્ટ