________________
૨૫
ચૈત્યવંદન ભાષ્ય
ચાર પ્રકારના જિનેશ્વરોનું સ્વરૂપ : જિનેશ્વર ભગવંતનું નામ, તે-નામ જિનેશ્વર અને શ્રીજિનેન્દ્ર ભગવંતોની પ્રતિમાઓ, તે-સ્થાપના જિનેશ્વરઃ શ્રીજિનેશ્વર ભગવંતોના (પહેલાંની અને પછીની અવસ્થાવાળા) જીવો, તે-દ્રવ્ય જિનેશ્વરઃ અને સમવસરણમાં બેઠેલા પ્રભુ, તે-ભાવજિનેશ્વરા. //પલા/
૧૬. ચાર સ્તુતિઓ : પહેલી હોય અમુક એક ખાસ જિનેશ્વર ભગવંતનીઃ બીજી સર્વ જિનેશ્વરોની ત્રીજી જ્ઞાનનીઃ અને ચોથી થાય વૈયાવૃત્ય કરનાર શાસનદેવોના ઉપયોગ માટેની છે. પરા
૧૭. આઠ નિમિત્તો : પાપ ખપાવવા માટે ઈરિયાવહિય, વંદણવત્તિયાએ વગેરે છે નિમિત્તો, અને શાસનદેવને સંભારવા માટે કાઉસ્સગ્ગ, એ આઠ નિમિત્ત છે. પરૂા.
૧૮. બાર હેતુઓ: તસઉત્તરીઃ વગેરે ચારસદ્ધાએ વગેરે પાંચ અને વૈયાવચ્ચગરાણું વગેરે ત્રણઃ એ પ્રમાણે બાર હેતુઓ છે. //પ૪ો.
૧૯. બાર અથવા સોળ આગારો : અન્નત્થઊસસિએણે વગેરે બાર આગાર: અને એવભાઇએપ્તિ વગેરે ચાર આગારઃ તે અગ્નિનો, પંચેન્દ્રિયની આડ (અથવા વધ)નો, રાજાદિકથી ગભરાટનો, અને સર્પનો. પપી.
૨૦. કાઉસ્સગ્નના ઓગણીશ દોષો : ઘોટક-લતા-ખંભાદિ-માળ-ઉદ્ધિ-નિગડ-શબરી-ખલિન-વધુલંબુત્તર-સ્તન-સંયતિ-ભ્રમિતાંગુલી-વાયસ-ને કપિત્થ //પ૬ll
શિર કંપ-મૂક-વાણી-અને પ્રેક્ષણ: એ પ્રમાણે દોષો કાઉસ્સગ્નમાં તજવા. એમાં-સાધ્વીજીને લંબુન્નરઃસ્તન અને સંયતિઃ દોષ ન લાગે, ને વધૂદોષ સહિત શ્રાવિકાને ન લાગે. પછી