________________
ચૈત્યવંદન ભાષ્ય
૨૧
ત્રણ પ્રણિધાનોમાંઃપ્રણિધાનોમાં એકસોબાવન (અક્ષર) છે. ગુરુ એટલે જોડેલા અક્ષરોઅનુક્રમે-સાતઃ ત્રણઃ ચોવીસ. તેત્રીસ. ઓગણત્રીસ. અઠ્યાવીસઃ ચોત્રીસઃ એકત્રીસઃ અને બારઃ ગુરુ-જોડેલા અક્ષરોવ્યંજનો છે. II૪ll
૧૧. પાંચ દંડકઃ અને ૧૨. અધિકારોઃ
અહિં-શક્રસ્તવઃ ચૈત્યસ્તવઃ નામસ્તવઃ શ્રુતસ્તવઃ સિદ્ધસ્તવઃ એ પાંચ દંડક છે. (તેમાં) અનુક્રમે બેઃ એકઃ બેઃ બેઃ અને પાંચઃ (એમ) બાર અધિકારો છે. ૪૧
૧૨. અધિકારની મર્યાદાઃ
એ અધિકારોનાં પહેલાં પદો-નમુઃ જે અ અવઃ અરિહંઃ લોગસ્સઃ સવ્વલોએઃ પુક્ષ્મરવરઃ તમતિમિરઃ સિદ્ધાણં બુદ્ધાણં: જો દેવાણઃ ઉજ્જિતઃ ચત્તારિઃ ને વેયાવચ્ચગઃ ॥૪॥
૧૨ અધિકારના વિષયોઃ
પહેલા અધિકારમાં ભાવજિનેશ્વરોનેઃ બીજામાં દ્રવ્ય જિનેશ્વરોનેઃ ત્રીજામાં એક દેહરાસરમાં રહેલા સ્થાપના જિનેશ્વરોનેઃ અને ચોથામાં નામ જિનેશ્વરોનેઃ વંદના કરું છું : II૪૩
વળી, પાંચમામાં ત્રણે જગત્માં રહેલા સ્થાપના જિનેશ્વરોનેઃ છઠ્ઠામાં વિચરતા જિનેશ્વરોનેઃ સાતમામાં શ્રુતજ્ઞાનનેઃ (વંદન). આઠમામાં સર્વ સિદ્ધ પરમાત્માઓની સ્તુતિ છે. II૪૪ા