________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૫ તેમાં મતાન્તર બીજા આચાર્ય ભગવંતો કહે છે કે-“એક નમુત્થણ વડે જઘન્યઃ બે કે ત્રણ વડે મધ્યમ અને ચાર કે પાંચ વડે ઉત્કૃષ્ટ ચિત્ય) વંદના થાય છે. ૨૪
૬. પચ્ચાલ્ગ પ્રણિપાતઃ બે ઘુંટણઃ બે હાથ ને મસ્તક: એ પાંચ અંગે પ્રણિપાતનમસ્કાર થાય છે..
૭. સ્તુતિઃ એક બે ત્રણ થી શરૂ કરીને એકશો આઠ: સુધીનાઃ ઉત્તમ અને વિશાળ અર્થોથી ભરેલા શ્લોકો-કડીઓ વડે (સ્તુતિ કરીને) નમસ્કારો થાય છે. રપાઈ
૮. કુલ અક્ષરોઃ અડસટ્ટ: અઠ્ઠાવીસઃ એકસો નવાણું: બસો સત્તાણું: બસો ઓગણત્રીસઃ બસો સાઠઃ બસો સોળઃ એકસો અઢાણું એકસો બાવન: ૨૬ો.
એ પ્રમાણે નવકાર: ખમાસમણઃ ઈરિયાવહિયં: અને શક્રસ્તવઃ વગેરે દંડકોમાં અને પ્રણિધાનોમાં સર્વ મળી બીજીવાર નહિ બોલાયેલા સોળસો સુડતાળીસ (અક્ષરો છે.) ૨.
૯ કુલ-પદોઃ મંગળસૂત્ર-નવકાર-ઇરિયાવહિયં ને શક્રસ્તવઃ વગેરેમાં (અનુક્રમે) નવઃ બત્રીસ તેત્રીસ તેતાલીસ: અઠ્ઠાવીસઃ સોળઃ ને વીસઃ (સર્વ મળી) એકસો એક્યાસી (પદો) છે. ૨૮
૧૦. કુલ સંપદાઓઃ મંગળસૂત્ર ઈરિયાવહિયંને શક્રસ્તવ વગેરેમાં અનુક્રમે આઠ: આઠ: નવ: આઠ: અઠ્ઠાવીસઃ સોળઃ અને વીસઃ (એમ સર્વ મળી) સત્તાણું સંપદાઓ-વિસામાઓ છે. રા.