________________
૧૩
ચૈત્યવંદન ભાષ્ય
ત્રણ મુદ્રાનો ઉપયોગ પંચાંગ પ્રણિપાતઃ અને સ્તનપાઠઃ યોગમુદ્રાએ વંદનઃ જિનમુદ્રાએ અને પ્રણિધાનઃ મુક્તાશુક્તિમુદ્રાએઃ થાય છે. I૧૮.
૮. પ્રણિધાનત્રિક ચૈત્યવંદનઃ મુનિવંદનઃ અને પ્રાર્થનાસ્વરૂપ અથવા મનઃ વચન કાયાનું એકાગ્રપણું એ-પ્રણિધાનત્રિક (ગણાય છે.) અને બાકીના (બે) ત્રિકોનો અર્થ સરળ છે. (દશ ત્રિક પૂરા) I૧૯
૨. પાંચ અભિગમોઃ સચિત્ત વસ્તુઓ છોડી દેવીઃ અચિત્ત વસ્તુઓ રાખવીઃ મનની એકાગ્રતાઃ એક શાટક ઉત્તરાસંગર અને જિનેશ્વર પરમાત્માને જોતાંની સાથે જ મસ્તકે અંજલિ જોડવીઃ ૨૦ળા
બીજી રીતે પાંચ અભિગમઃ એ પાંચ પ્રકારનો અભિગમ. અથવા તલવાર છત્રઃ મોજડી મુગુટર અને પાંચમું ચામર એ રાજચિહ્નો બહાર મૂકી દે છે. ૨૧//
૩ બે બાજુ જમણી બાજુએ ઊભા રહેલા પુરુષો અને ડાબી બાજુએ ઊભી રહેલી સ્ત્રીઓઃ જિનેશ્વર પ્રભુને વંદન કરે.
૪. અવગ્રહ જઘન્ય-નવ હાથઃ ઉત્કૃષ્ટઃ-સાઠ હાથઃ બાકીનો-મધ્યમ અવગ્રહ છે. ૨૨ા
૫. ત્રણ પ્રકારનાં વંદનોઃ નમસ્કાર વડે જઘન્ય દંડક અને સ્તુતિયુગલ વડે મધ્યમઃ પાંચ દંડક, ચાર સ્તુતિ, સ્તવન અને પ્રણિધાનો વડે ઉત્કૃષ્ટઃ ચૈત્યવંદના થાય છે. ૨૩