________________
........
..........
પૂજ્ય આચાર્યશ્રીએ રચેલા ગ્રંથો :
પૂ.આ.શ્રી. મુનિન્દ્રસૂરિજીએ ઘણા ગ્રંથો રચેલા છે, તેમાંથી કેટલાકના નામ આ પ્રમાણે જાણવા મળે છે : (૧) પ્રાભાતિક સ્તુતિ .......... ........ શ્લોક-૯ (૨) અંગુલસત્તરિ (સ્વોપજ્ઞ વૃત્તિ સહિત) .......... શ્લોક-૭૦ (૩) વણસઇસત્તરિ ............................... શ્લોક-૭) (૪) આવય સત્તરિ ............
શ્લોક-૭૦ (૫) ઉવએસ પંચાસિયા ........................... શ્લોક-પ૦ (૬) મોક્ષપદેશ પંચાશક ............
શ્લોક-૫૧ (૭) ઉવએસ પંચવીસિયા .
શ્લોક-૨૫ (૮) હિયોનએસ .................................. શ્લોક-૨૫ (૯) વિસાનિંદા કુલય ............
શ્લોક-૨૫ (૧૦)સામણે ગુણોવએસ ..............
શ્લોક-૨૫ (૧૧)અણસાસણંકુસં
... શ્લોક-૨૫ (૧૨)ઉવએ સામય (પહેલું કુલક) .......... શ્લોક-૩૨ (૧૩)વિસામય (બીજું કુલક) .................... શ્લોક-૩૨ (૧૪)સોગહરોવએસ ....
શ્લોક-૩૩ (૧૫)રયણgય કુલય (૧૬) બારસ વય .. .........
....... શ્લોક-૯૪ (બારસવય સંખેવો) (૧૭) કાલસયાં ..........
શ્લોક-૧૦૦ (૧૮)તિસ્થમાલાથયું ...
...... શ્લોક-૧૧૨ (૧૯) પર્યુષણ પર્વવિચાર ............
શ્લોક-૧૨૫ (૨૦)ગાહાકોસો ... ................
શ્લોક-૩૦૪ (૨૧) પ્રશ્નાવલી (૨૨)સમ્મરૂપાય વિહિ ............ ..... શ્લોક-૨૯
(૨૩) સુહુમ– વિયારલવ ............. શ્લોક-૧૫૦ (અપ્રાપ્ય) (૨૪) હરિભદ્રસૂરિકૃત ઉપદેશ પદ પર ટીકા .... શ્લોક-૧૪000
(આ ટીકા નાગોરમાં શરૂ કરી અને પાટણમાં વિ.સં. ૧૧૭૧માં પૂર્ણ કરી. આમાં તેઓશ્રીના શિષ્ય વાદિદેવસૂરિજીએ સહાયતા કરી હતી.) (૨૫) કર્મપ્રકૃતિ ટિપ્પન ......................... શ્લોક-૧૯૫૦ (૨૬) હરિભદ્રસૂરિકૃત ધર્મબિંદુ પર ટીકા .........શ્લોક-8000 (૨૭)હરિભદ્રસૂરિકૃત લલિતવિસ્તરા પર પંજિકા .. શ્લોક-૧૮00 (૨૮)હરિભદ્રસૂરિકૃત અનેકાન્તજયપતાકા પર દીપિકા (૨૯) દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ પર વૃત્તિ (વિ.સં. ૧૧૬૮) (૩) શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ....................... શ્લોક-૧૦ (૩૧) કલિકુંડ પાર્શ્વનાથ સ્તવન ..................... શ્લોક-૧૦ (૩૨) મંડલ વિચાર શતક
પૂ. આચાર્યશ્રીના જીવનને દર્શાવતા ગ્રંથો :
પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, પ્રબંધ કોશ, શાંતિનાથ મહાકાવ્ય પ્રશસ્તિ, કલાવઇ ચરિત્ર પ્રશસ્તિ, બૃહગચ્છ ગુર્નાવલી, ગુરુવિરહ વિલાપ, મુણિચંદસૂરિશુઇ, ગચ્છાચાર પયાની વિજયવિમલીયા વૃત્તિની પ્રશસ્તિ, ગુર્નાવલી, તપાગચ્છ-પટ્ટાવલી વગેરે..
આવા મહાન આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીના ચરણોમાં ડભોઇ જૈન સંઘ શત-શત વંદન કરે છે...
.......
દાનથી કદી કોઈ ગરીબ બન્યું નથી. કૂવામાંથી પાણી કાઢવાથી તે ખાલી થઈ જાય છે શું?
- પૂ.આ.શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા.
બજે મધુર બંસરી * ૨૯૬
બજે મધુર બંસરી * ૨૯૭