________________
લગ્નાલર્કમબોધકુપપતિતં ચાસે પરેષામપિ. સ્તોકાનાં તુ વિકારભારરહિત, તજ્જ્ઞાનસારાશ્રિતમ્ / ૨ // જાતોદ્રકવિવેતોરણતતી ધાવલ્યમાતત્વતિ, હૃગેહે સમયોચિતઃ પ્રસરતિ ફીતશ્ચ ગીતધ્વનિઃ | પૂણનન્દઘનસ્ય કિ સહજયા તદ્દભાગ્યભગ્યાભવ,મૈતગ્રન્થમિષાતુકરાગ્રહમહશ્ચિત્ર ચરિત્રશ્ચિયઃ? || ૩ | ભાવસ્તોમપવિત્રગોમયરસૈલિંકૈવ ભૂઃ સર્વતઃ, સંસિક્તા સમતોદકૈરથ પથિ ન્યસ્તા વિવેકસ્રજ: | અધ્યાત્મામૃતપૂર્ણકામકલશશ્ચઝેડુત્ર શાસ્ત્ર પુરઃ, પૂર્ણાનન્દઘને પુર પ્રવિતિ સ્વીય કૃતં મલમ્ || ૪ || ગચ્છ શ્રીવિજયાદિદેવસુગુરોઃ સ્વચ્છ ગુણાનાં ગણેઃ, પ્રૌઢિ પ્રૌઢિમધાગ્નિ જીતવિજયપ્રાજ્ઞાઃ પરામૈયરુ: || તત્સાતીÁભૂતાં નયાદિવિજયપ્રાજ્ઞોત્તમાનાં શિશોઃ, શ્રીમદ્યાવિશારદસ્ય કૃતિનાષા કૃતિઃ પ્રીતયે || ૫ //
પૂર્ણતા પુદ્ગલોદ્વારા, ઊછીના ભૂષણો સમી; સહજ પૂર્ણતા રત્ન-કાંતિ જેવી મને ગમી. || ૨ || વિકલ્પ પૂર્ણતા ખોટી, તરંગે જર્યું સમુદ્રમાં; પૂર્ણાનંદ પ્રભુ શોભે, પ્રશાન્ત દરિઆ સમાં. || ૩ || તૃષ્ણા-સાપની જાંગુલી, જો જ્ઞાન-દૃષ્ટિ જાગતી; વેદના દૈન્ય-વીંછીની, પૂર્ણાત્માને શું લાગતી ? | ૪ || લોભી ભરાય જેનાથી, ઉપેક્ષા તેની પૂર્ણતા; પૂર્ણાનંદ સુધા સ્નિગ્ધ, આ છે તત્ત્વજ્ઞ-માન્યતા. | ૫ || અપૂર્ણ પૂર્ણતા પામે, પૂરાતો ખાલી થાય છે; સ્વભાવ પૂર્ણ આત્માનો, જોઈ આશ્ચર્ય થાય છે. || ૬ || પરમાં સ્વત્વથી વ્યગ્ર, હીનતાદર્શ ભૂપતિ; સ્વ-સુખે પૂર્ણ આત્માને, ઇન્દ્રથી ન્યૂનતા નથી. || ૭ || પૂરો થાય જ્યારે અહીં કૃષ્ણપક્ષ, શરૂ થાય જ્યારે વળી શુક્લ-પક્ષ; કલા પૂર્ણ-આનંદના ચન્દ્ર કેરી, ખીલે સર્વપ્રત્યક્ષ ત્યારે અનેરી. [ભુજંગપ્રયાતમ્) || ૮ ||.
• જ્ઞાનસાર - ગુજરાતી સમશ્લોકી પધાનુવાદ • (રચયિતા : ૫. મુક્તિચન્દ્રવિજય, ૫. મુનિચન્દ્રવિજય)
પૂર્ણતા-૧ આધાક્ષરોઃ પૂવિત લો - અપૂપપૂ (૮). ઐન્દ્રશ્રીમાં ડૂબ્બો ઇન્દ્ર, દેખે વિશ્વ સુખી યથા; સચ્ચિદાનંદી પૂર્ણાત્મા, દેખે પૂર્ણ જગતું તથા. || ૧ || * મૂળ લોક સાથે આ ગુજરાતી પદ્યાનુવાદ, પ્રતિક્રમણમાં સકાય તરીકે કેટલાકે મહાત્મા બોલે છે. પરમ ગીતાર્થ પૂ. જયઘોષસૂરિજીએ ઔચિત્યપૂર્વક બોલવાની મંજુરી આપી છે.
મગ્નતા-૨ • આધાક્ષરોઃ જજુમતે - સુપ્રy () જડથી ઇન્દ્રિયો વાળી, મન રાખી સમાધિમાં; ચિન્મય ચેતના ધારી, કહ્યો આ મગ્ન શાસ્ત્રમાં. | ૧ ||. જેઓ જ્ઞાન સુધાબ્ધિ શા, પરબ્રહ્મ મહાલતા; તેઓને ઝેર લાગે છે, બીજા કો વિષયે જતાં || ૨ //