________________
જ્યોતિર્વિદ્
પૂજ્ય મુનિશ્રી કંચનવિજયજી મહારાજ
• જન્મ ભૂમિ : ફલોદી (રાજ.)
* જન્મ સમય : વિ.સં. ૧૯૫૬ (ઇ.સ. ૧૯૦૦)ની આસપાસ
♦ કર્મભૂમિ : મદ્રાસ (ચેન્નઇ)
* સંસારી નામ : લક્ષ્મીચંદભાઇ માણેકચંદ કોચર
* દીક્ષા : વિ.સં. ૧૯૯૩, વૈ.સુ.૧૦, ઇ.સ. ૧૯૩૭, ભુજ-કચ્છ
♦ દીક્ષિત પત્ની તથા સાળી : સા. નિર્મળાશ્રીજી (તારાબેન), સા. નિર્જરાશ્રીજી (કુ. આણંદી)
♦ શિષ્ય પરિવાર : પૂ.આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મ.,
પૂ. મુનિ શ્રી કમલવિજયજી મ.
♦ સ્વર્ગવાસ : વિ.સં. ૨૦૨૮, કા.વ.૨, ઇ.સ. ૧૯૭૧, ભચાઉ-કચ્છ.
કચ્છ વાગડના કર્ણધારો ૦૬
અધ્યાત્મયોગી
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી
* જન્મ : વિ.સં. ૧૯૮૦, ઇ.સ. ૧૯૨૪, વૈ.સુદ-૨, ફલોદી (રાજ.)
* માતા : ક્ષમાબેન પાબુદાનજી લુક્કડ
♦ પિતા : પાબુદાનજી લક્ષ્મીચંદજી (લછમણલાલ શા) લુક્કડ (વીશા ઓસવાળ)
♦ગૃહસ્થી નામ : અક્ષયરાજજી
♦ બહેનો : ચંપાબાઇ તથા છોટીબાઇ
* પુત્ર : (૧) જ્ઞાનચંદજી (પૂ.આ. વિજયકલાપ્રભસૂરિજી)
(૨) આસકરણજી (પૂ.પં. કલ્પતરુવિજયજી)
* પત્ની : રતનબેન (પૂ.સા. સુવર્ણપ્રભાશ્રીજી)
♦ સસરા : મિશ્રીમલજી (પૂ. કમલવિજયજી)
* સાળા : નથમલજી (પૂ. કલહંસવિજયજી)
♦ પિતરાઇ ભત્રીજા ઃ હેમચંદભાઇ (પૂ.પં. કીર્તિચન્દ્રવિ.), હીરાભાઇ (પૂ. કીર્તિદર્શનવિ.)
♦ વ્યવસાય ભૂમિ : રાજનાંદગાંવ (છત્તીસગઢ)
♦ દીક્ષા વિ.સં. ૨૦૧૦, ઇ.સ. ૧૯૫૪, વૈ.સુદ-૧૦, ફલોદી (રાજ.)
♦ દીક્ષા દાતા : ભક્તિપ્રેમી તપસ્વી પૂ. મુનિ શ્રી રત્નાકરવિજયજી
* વડી દીક્ષા : વિ.સં. ૨૦૧૧, ઇ.સ. ૧૯૫૫, વૈ. સુદ-૭, રાધનપુર (ગુજરાત)
* વડી દીક્ષા દાતા : પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી મ.સા.
*દીક્ષા ગુરુ : પૂ. આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી મ.સા. ♦ વડી દીક્ષા ગુરુ : પૂ. મુનિ શ્રી કંચનવિજયજી
♦ સમુદાય : તપાગચ્છીય સંવિગ્ન શાખીય કચ્છ-વાગડ સમુદાય
♦ પરંપરા : પદ્મ-જીત-હીર-કનકસૂરિ-દેવેન્દ્રસૂરિ-કંચનવિજયજી
* પંન્યાસ પદઃ વિ.સં. ૨૦૨૫, ઇ.સ. ૧૯૬૯, મહા સુદ-૧૩, લોદી (રાજ.) કચ્છ વાગડના કર્ણધારો - ૭