________________
વાત્સલ્ય વારિધિ પૂજ્ય દાદા શ્રી કનકસૂરીશ્વરજી મહારાજ * જન્મ ભૂમિ : પલાંસવા (કચ્છ-વાગડ) જ જન્મ સમય : વિ.સં. ૧૯૩૯,ભા.વ.૫, ઇ.સ. ૧૮૮૩ જે માતા-પિતા : નવલબેન નાનજીભાઇ ચંદુરા (વીશા શ્રીમાળી) જ સંસારી નામ : કાનજીભાઇ * માતા-પિતાનું મૃત્યુઃ ક્રમશઃ વિ.સં. ૧૯૪૭-૪૯ (ઇ.સ. ૧૮૯૧-૯૩) જ પ્રતિબોધ : પૂ.સા. આણંદશ્રીજી જ બ્રહ્મચર્યવ્રત સ્વીકાર : વિ.સં. ૧૯૫૮, ઇ.સ. ૧૯૦૨, સિદ્ધાચલ
પર; આણંદશ્રીજીના મુખે દીક્ષા : વિ.સં. ૧૯૬૨, માગ.સુ.૧૫, ઇ.સ. ૧૯૦૫, ભીમાસર
(કચ્છ-વાગડ) જ દીક્ષા-દાતા : પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ જ વડી દીક્ષા : વિ.સં. ૧૯૬૨, મહા વદ-૨, ઇ.સ. ૧૯૦૬, છાણી જ ગુરુદેવ : પૂજય જીતવિજયજી મ.ના શિષ્ય પૂ. હીરવિજયજી મ. જ દીક્ષા નામ : પૂ. કીર્તિવિજયજી જ વડી દીક્ષા નામ : પૂ. કનકવિજયજી જ ગણિ-પંન્યાસપદ:વિ.સં. ૧૯૭૬, કા.વ.૫, ઇ.સ. ૧૯૧૯, પાલીતાણા જ ઉપાધ્યાયપદ વિ.સં. ૧૯૮૫, મહાસુ.૧૧, ઇ.સ. ૧૯૨૯, ભોંયણીતીર્થ જ આચાર્ય પદ વિ.સં. ૧૯૮૯, પોષ વદ-૭, ઇ.સ. ૧૯૩૩, અમદાવાદ જ વડી દીક્ષા-પંન્યાસ-ઉપાધ્યાય-આચાર્ય પદ પ્રદાતા: પૂજ્ય આચાર્ય શ્રી
વિજયસિદ્ધિસૂરીશ્વરજી મ. (પૂ. બાપજી મ.) જ સ્વર્ગવાસઃવિ.સં. ૨૦૧૯, શ્રા.વ.૪, ઇ.સ. ૧૯૬૩, ભચાઉ (કચ્છ-વાગડ) જે ઉત્તરાધિકારી પૂજ્ય આચાર્યદેવ શ્રીમવિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
કચ્છ-વાગડ-ઓસવાળ ઉદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. * જન્મ ભૂમિ : લાકડીયા (કચ્છ-વાગડ) જ જન્મ સમય : વિ.સં. ૧૯૪૮, ફા.વ.૧૨, ઇ.સ. ૧૮૯૨ જ માતા-પિતા : મૂળીબેન લીલાધરભાઇ મહેતા જ સંસારી નામ : ગોપાળજીભાઇ જ પિતાજીનો સ્વર્ગવાસ : વિ.સં. ૧૯૬૨, ઇ.સ. ૧૯૦૬ જ ચતુર્થવ્રત સ્વીકાર : વિ.સં. ૧૯૭૨, ઇ.સ. ૧૯૧૬ - દીક્ષા : વિ.સં. ૧૯૮૩, પો.વ.૬, ઇ.સ. ૧૯૨૭, લાકડીયા જે દીક્ષા પ્રદાતા તથા ગુરુદેવ : પૂજય પં. શ્રી કનકવિજયજી મ.
(પૂ. કનકસૂરિજી મ.). જે દીક્ષા મુહૂર્ત પ્રદાતા : પૂજય દાદા ગુરુ શ્રી હીરવિજયજી જ વડી દીક્ષા : વિ.સં. ૧૯૮૩, ચૈત્ર વદ-૩, ઇ.સ. ૧૯૨૭, સમી જ પંન્યાસ પદવી: વિ.સં. ૨00૪, ઇ.સ. ૧૯૪૮, મહી સુ. ૫, રાધનપુર જ આચાર્ય પદ : વિ.સં. ૨૦૨૦, ઇ.સ. ૧૯૬૪, વૈ.સુ. ૧૧, કટારીયા જ સ્વર્ગવાસઃ વિ.સં. ૨૦૨૯, ઇ.સ. ૧૯૭૩, ચૈત્ર સુ. ૧૪, આધોઈ-કચ્છ જ વિશેષતા : તીવ્ર વૈરાગ્ય, તીવ્ર સ્મરણ શક્તિ, અત્યંત ક્રિયા ચુસ્તતા,
બુલંદ અને મધુર અવાજ, આકર્ષક પ્રવચનો, સરળતા, પરોપકાર, ઓસવાળ ઉદ્ધાર ઇત્યાદિ. વિહાર ક્ષેત્ર : કચ્છ-વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ આદિ. જ શિષ્યો : પૂ. ઉપા. શ્રી પ્રીતિવિજયજી, પૂ. મુનિ શ્રી દર્શનવિજયજી,
પૂ. મુનિ શ્રી વિવેકવિજયજી આદિ. ઉત્તરાધિકારી : પૂ.આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ.
કચ્છ વાગડના કર્ણધારો : ૪
કચ્છ વાગડના કર્ણધારો કે પ