________________
વિ.સં.
૨૦૦૫
૨૦૦૬
૨૦૦૭
૨૦૦૮
૨૦૦૯
ઇ.સ.
૧૯૪૯
૧૯૫૦
૧૯૫૧
૧૯૫૨
૧૯૫૩
ગામ
- તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ પલાંસવા (દિનકરશ્રી - તપોધનવિ. - વિજયાશ્રી - દીક્ષા, પીપરાળા જિનાલય સ્થાપના, ગાગોદર પ્રતિષ્ઠા, ભદ્રેશ્વર સામૂહિક ચૈત્રી ઓળી, અંજાર-ભદ્રેશ્વર સંઘ, ભચાઉ-કટારીયા સંઘ, કીડીયાનગર અઠ્ઠાઇ મહોત્સવ)
અમદાવાદ વિદ્યાશાળા (કમલપ્રભાશ્રી ચારુવ્રતાશ્રી – દેવયશાશ્રી - કુવલયાશ્રી - સત્યવતીશ્રી-દીક્ષા, ચાતુ પૂ. બાપજીમ.ની નિશ્રામાં)
અંજાર (આદિત્યયશાશ્રી-દીક્ષા, પલાંસવા ગુરુ મંદિર જીર્ણોદ્વાર, લાકડીયા પ્રતિષ્ઠા, દર્દના કારણે ભુજપુર ચાતુ. કેન્સલ કરી અંજાર કર્યું)
પત્રી (ભદ્રેશ્વર ઉપધાન, દિવ્યપ્રભાશ્રી - ચંપકલતાશ્રી - ચંપકશ્રી - દીક્ષા, ભુજપુરભદ્રેશ્વરસંઘ, ચાતુ.માં ક્ષમાવિ. સ્વ.) અમદાવાદ વિદ્યાશાળા (મુન્દ્રા-ભદ્રેશ્વર સંઘ, ભદ્રેશ્વર ઉપધાન, નેમિચન્દ્રાશ્રી - નિત્યપ્રભાશ્રી - દર્શનવિ. - દીક્ષા, અંજાર ગુરુપાદુકા પ્રતિષ્ઠા, કેમપ્રભાશ્રી, નેમિપ્રભાશ્રી - સુબુદ્ધિશ્રી - સુમેરુપ્રભાશ્રી - નેત્રલતાશ્રી - નિત્યયશાશ્રી - વિક્રમેન્દ્રાશ્રી - દિવ્યયશાશ્રી - વિભાકરશ્રી - દીક્ષા, ચાતુ. પૂ. બાપજી મ.ની નિશ્રામાં)
પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ♦ ૬૮
વિ.સં.
૨૦૧૦
૨૦૧૧
૨૦૧૨
૨૦૧૩
૨૦૧૪
ઇ.સ. ૧૯૫૪
૧૯૫૫
૧૯૫૬
૧૯૫૭
૧૯૫૮
ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ રાધનપુર (ધંધુકા પ્રતિષ્ઠા, પૂર્ણપ્રભાશ્રી વિમલકલાશ્રી - સુરેન્દ્રપ્રભાશ્રી - અનિલપ્રભાશ્રી - અર્કપ્રભાશ્રી -ચન્દ્રસેનાશ્રી -સુધાકરશ્રી-ચન્દ્રશિલાશ્રી-દીક્ષા, રાધનપુર - કડવામતિ પ્રતિષ્ઠા, ચાતુ.માં મોટા જોગ) સાંતલપુર (અમિતગુણાશ્રી – આર્યયશાશ્રી – કોટિગુણાશ્રી-દિનમણિશ્રી-નૂતનપ્રભાશ્રીચન્દ્રવ્રતાશ્રી-ચિત્રગુણાશ્રી-દીક્ષા, કમળવિ. - કલાપૂર્ણવિ. - કલાપ્રભવિ. – કલહંસવિ. - કલ્પતરુવિ. - વડી દીક્ષા, કુશલપ્રભાશ્રી - હેમગુણાશ્રી-હિમાંશુપ્રભાશ્રી-નિર્મળયશાશ્રી -સદ્ગુણાશ્રી – શુભોદયાશ્રી -વિપુલયશાશ્રી - દીક્ષા, કટારિયા ભૂમિગૃહમાં પ્રતિષ્ઠા, ચાતુ માં ઉપધાન)
ભચાઉ (સાંતલપુર-કટારીયા સંઘ, આધોઇભદ્રેશ્વરસંઘ, અષા.સુ.૧૪ ભૂકંપમાં બચાવ) માંડવી (ભદ્રેશ્વર ગુરુમંદિર પ્રતિષ્ઠા, ગાંધીધામ જિનાલય સ્થાપના, ઓંકારવિ. - જયાનંદાશ્રી - જયલતાશ્રી – ધૈર્યપ્રભાશ્રી - દીક્ષા, ચાતુ.માં ઉપધાન) પલાંસવા (નવીનપ્રભાશ્રી - નૂતનકલાશ્રી
- દિવ્યકલાશ્રી - નિત્યપ્રભાશ્રી - ભદ્રંકરાશ્રી - વિશ્વનંદાશ્રી - વિશ્વયશાશ્રી - ચારુપ્રજ્ઞાશ્રી - દીક્ષા, તુંબડી-પાલીતાણા સંઘમાં ધ્રાંગધ્રા સુધી હાજરી, ચાતુ.માં મોટા જોગ)
કચ્છ વાગડના કર્ણધારો - ૬૯